gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાવનગર
મેડિકલ કોલેજમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી વધુ એક રેગિંગની ઘટના

છેલ્લા
છ મહિનાથી જુનિયર તબીબોને ટ્રોમા સેન્ટરમાં તાલિબાની સજા આપતા
, જમવાના અને દારૃના
પૈસા પડાવતા હતા
, મોડી સાંજ સુધી એન્ટી રેગિંગ કમિટિની બેઠક
ચાલી
, તમામ લોકોના નિવેદન લેવાયા

ભાવનગર – 
ભાવનગર મેડિકલ કોલેજના તબીબોનું સિનિયર તબીબો દ્વારા
રેગિંગની સવા વર્ષ પૂર્વે બનેલી ઘટના બાદ મેડિકલ શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક
ઘટના ભાવનગર મેડિકલ કોલેજમાં બની છે જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડયા છે.
ઓર્થોપેડિક વિભાગના ૬ સિનિયર તબીબોએ છેલ્લા આશરે પાંચથી ૬ મહિના સુધી ૧૩ જુનિયર
તબીબોને તાલિબાની સજા આપતા અંતે પીડિત તબીબો દ્વારા ફરિયાદ થઈ હતી. જેને લઈને
રેગિંગ કમિટિની બેઠક મોડી સાંજ સુધી ચાલી જેમાં તમામ પક્ષકારોના નિવેદનો લેવાયા
છે.

ભાવનગર
મેડિકલ કોલેજમાં વર્ષ ૨૦૨૫ના માર્ચ મહિનામાં સિનિયર તબીબો દ્વારા જુનિયર તબીબોનું
રેગિંગ કર્યાંની ચકચારી ઘટનાને સવા વર્ષ વિત્યું છે ત્યાં મેડિકલ શિક્ષણ જગતને
શર્મસાર કરતી વધુ એક ઘટના ભાવનગર મેડિકલ કોલેજમાં બની છે. સર ટી.હોસ્પિટલના
ઓર્થોપેડિક વિભાગમાં મેડિકલ કોલેજના પ્રથમ વર્ષના રેસિડન્ટ (આર-૧) તબીબ સાથે બીજા
વર્ષના ૬ સિનિયર તબીબે રેંગિગ કર્યાંની ફરિયાદ થઈ છે. સિનિયર તબીબો દ્વારા છેલ્લા
આશરે પાંચથી ૬ મહિના સુધી માનવતાની તમામ હદપાર કરી જૂનિયર તબીબોને હેરાન કર્યાં.
જેમાં સિનિયરો દ્વારા ૧૩ જુનિયરોને કોઈ પણ વિષય પર ૧૦ વખત લખવાનું આપી દેવામાં
આવતું. હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહાર જવા દેવામાં આવતા નહોતા. વોર્ડમાં કલાકો
સુધી મુર્ગા બનવાની અને એક પગે ઉભા રહેવાની સજા આપતા અને બે-બે અઠવાડિયા સુધી
નાહવા નહી દેવામાં આવતા તેમજ સિનિયરોએ દારૃ અને જમવાના તથા વોર્ડના અન્ય ખર્ચા
પેટે તેમની પાસેથી કુલ રૃ.૨.૫૦ લાખ પડાવી લીધાં હતા. આ મામલે મેડિકલ કોલેજના ડીને
પીડિત અને રેગિંગ કરનારા તમામ વિદ્યાર્થીઓ તથા ફેકલ્ટીના નિવેદન લઈ એન્ટિ રેગિંગ
કમિટિને ફરિયાદ આપતા આજે સાંજે ૫.૩૦ કલાકે મેડિકલ કોલેજ ખાતે એન્ટિ રેગિંગ કમિટિની
બેઠક મળી હતી. જેમાં પીડિત તથા રેગિંગ કરનારા તમામ તબીબો તથા ઓર્થોપેડિક વોર્ડના
અન્ય વિદ્યાર્થીઓ અને તબીબોના નિવેદન લેવામાં આવ્યા હતા. બીજી તરફ આ મામલે આરોગ્ય
મંત્રી સમગ્ર ઘટનાનો રિપોર્ટ ડીન અને એન્ટિ રેગિંગ કમિટિ પાસે મંગાવ્યો છે. એન્ટિ
રેગિંગ કમિટિની બેઠક મોડી સાંજ સુધી ચાલી હતી. જેમાં રેગિંગ કરનાર સામે પોલીસ
ફરિયાદ કરવા તથા સસ્પેન્શની કાર્યવાહી થાય તેવી પ્રબળ શક્યતા છે.

એબીવીપી, એનએસયુઆઈ અને આઈએમએની
કડક કાર્યવાહીની માંગ

મેડિકલ
કોલેજમાં રેગિંગની શરમજનક ઘટના મામલે એનએસયુઆઈ દ્વારા આરોપી તબીબોને રસ્ટીગેટ કરવા
, જવાબદારો સામે પગલાં
લેવા અને પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે ડીનને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તેમજ
આ મામલે એબીવીપી દ્વારા પણ ડીનની ઓફિસનો ઘેરાવ કરી દોષિતોને કડક સજા કરવામાં આવે
અને કોઈ નિર્દોષ વિદ્યાર્થી ભોગ ન બને તેવી રીતે દાખલારૃપ કાર્યવાહી કરવામાં આવે
તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી. તેમજ ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ભાવનગર બ્રાંચ
દ્વારા પણ કડક શિસ્તબદ્ધ કાનુની પગલાં લઈ આવી ઘટના ફરી ના બને તેવી માંગ ડીનને
કરવામાં આવી હતી.

અધિકારીનો
ઘટનાને દબાવવાનો પ્રયાસ
, હવે તપાસ.. તપાસ.. રમશે

મેડિકલ
કોલેજના તબીબો સાથે રેગિંગ છેલ્લા ૬ મહિનાથી ચાલતું હતું. સ્થાનિક સ્તરે વિભાગિય
વડાને રજૂઆતો છતાં પણ કંઈ પરિણામ નહી મળતા પીડિત તબીબોએ ગત મંગળવારે મેડિકલ
કોલેજના ડીનને રજૂઆત કરી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે. મેડિકલ કોલેજના
અધિકારીઓ દ્વારા ફરિયાદ મળ્યા બાદ પણ બે દિવસ સુધી તપાસ શરૃ છે તેવું રાખી સમગ્ર
ઘટનાને દબાવવાના પુરા પ્રયાસો કર્યાં હતા.

આંતરિક
રાજકારણના લીધે સંસ્થાઓ બદનામ થાય છે

સર ટી.હોસ્પિટલ
હોય કે મેડિકલ કોલેજ બન્નેમાં વિભાગિય વડાઓના આંતરિક રાજકારણના લીધે આવી ઘટનાઓમાં બન્ને
સંસ્થાને બદનામ કરવાના પુરા પ્રયાસ થાય છે અને તેના લીધે જ મેડિકલ કોલેજના ડીન અને
હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટનો કાંટાળો તાજ પહેરવા કોઈ તબીબ રાજી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…
GUJARAT

ફ્યુઅલ સેવિંગ ફોર્મ્યુલાની વિચિત્ર ગણતરી! સુરત શિક્ષણ સમિતિના બે વિરોધાભાસી પરિપત્રો ચર્ચાનું કેન્દ્…

June 21, 2026
નર્મદામાં ભાજપ-કોંગ્રેસને મોટો ઝટકો: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં અનેક દિગ્ગજોનો પક્ષપલટો | bj…
GUJARAT

નર્મદામાં ભાજપ-કોંગ્રેસને મોટો ઝટકો: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં અનેક દિગ્ગજોનો પક્ષપલટો | bj…

June 21, 2026
અમદાવાદ: એસ.જી. હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકસવારનું મોત | Ahmedabad Hit …
GUJARAT

અમદાવાદ: એસ.જી. હાઈવે પર મોડી રાત્રે અકસ્માત, અજાણ્યા વાહનની ટક્કરે બાઈકસવારનું મોત | Ahmedabad Hit …

June 21, 2026
Next Post
NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે | Preparation of NSE IPO : Shareholders inc…

NSE IPOની તૈયારી : LIC, SBI સહિતના શેરધારકો માલામાલ બનશે | Preparation of NSE IPO : Shareholders inc...

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth …

ધંધુકા નગરપાલિકામાં જન્મ મરણના દાખલા મેળવવામાં લોકોને હાલાકી | People face trouble in getting birth ...

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

આરટીઈના 3 રાઉન્ડના અંતે શહેર-જિલ્લામાં 28 સીટો બાકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોર્ટ સંકુલમાંથી ભાગેલાે બળાત્કારનાે આરોપી મહારાષ્ટ્ર ખાતે સબંધીને ત્યાંથી ઊંઘતો પકડાયો | Rape accus…

કોર્ટ સંકુલમાંથી ભાગેલાે બળાત્કારનાે આરોપી મહારાષ્ટ્ર ખાતે સબંધીને ત્યાંથી ઊંઘતો પકડાયો | Rape accus…

3 months ago
પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્પીડપોસ્ટના ચાર્જમાં ૩૦ ટકાનો વધારો કર્યો | speed post charges

પોસ્ટલ ડિપાર્ટમેન્ટે સ્પીડપોસ્ટના ચાર્જમાં ૩૦ ટકાનો વધારો કર્યો | speed post charges

6 months ago
જામનગર નજીક સરમત પાટિયા પાસેથી આઈ.પી.એલ.ની મેચ પર મોબાઇલથી જુગાર રમતાં યુવાન ઝડપાયોx | A young man w…

જામનગર નજીક સરમત પાટિયા પાસેથી આઈ.પી.એલ.ની મેચ પર મોબાઇલથી જુગાર રમતાં યુવાન ઝડપાયોx | A young man w…

3 months ago
ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી | Uns…

ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી | Uns…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News