gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
June 19, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: અમદુપુરામાં ક્રિકેટર યુવકને અશ્રુભીની વિદાય, બેટ અને બોલ સાથે નીકળી અંતિમ યાત્રા | Ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cricketer Death In Ahmedabad: અમદાવાદ શહેરના અમદુપુરા વિસ્તારમાં એક અત્યંત ભાવુક અને અનોખી ઘટના જોવા મળી છે. અહીં રહેતા અને સ્થાનિક સ્તરે ક્રિકેટ રમતા રોહિત નામના યુવકનું બીમારીના કારણે નિધન થયું હતુ. રોહિતને ક્રિકેટ પ્રત્યે ભારે લગાવ હતો, જેને ધ્યાનમાં રાખીને તેના પરિવારજનો અને મિત્રો દ્વારા તેની અંતિમ યાત્રા વિશેષ રીતે કાઢવામાં આવી હતી. રોહિતની અંતિમ યાત્રામાં તેના પાર્થિવ દેહ સાથે ક્રિકેટનું બેટ અને બોલ પણ રાખવામાં આવ્યા હતા, જેણે ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી.

મિત્રોના જણાવ્યાનુસાર, રોહિત ક્રિકેટનો શાનદાર ખેલાડી હતો અને તે એક ખૂબ જ સારો બોલર પણ હતો. મેદાન પર તેની બોલિંગની પ્રતિભા હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર રહેતી હતી. ક્રિકેટ પ્રત્યેના તેના આ જ સમર્પણ અને પ્રેમને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે જ તેની યાદમાં બેટ અને બોલ સાથે આ અંતિમ યાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અનોખી અને ભાવનાત્મક વિદાય દ્વારા વિસ્તારના લોકોએ પોતાના આ સ્થાનિક રમતવીરને ભારે હૈયે અંતિમ સલામી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો, પોલીસ કાફલો તહેનાત | Farmers a…
GUJARAT

અમદાવાદ: સાણંદના ડરણ ગામે ખેડૂતોની મંજૂરી વિના પાઇપલાઇન નાખતા હોબાળો, પોલીસ કાફલો તહેનાત | Farmers a…

June 19, 2026
‘જેલમાંથી છૂટેલી મહિલાઓની દરકાર કોઈ નથી રાખતું, આ સમાજની કરૂણતા’: હાઈકોર્ટની ચિંતા | gujarat high co…

સેલવાસના ડોલારામાં નાનાભાઇની હત્યા કેસમાં મોટાભાઇને આજીવન કેદ | silvassa dolara fratricide case elde…

Next Post
છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain …

છોટા ઉદેપુર: ભારે વરસાદને પગલે બોડેલી-હાલોલ રોડ પરનું ડાયવર્ઝન ધોવાયું, વાહનવ્યવહાર ઠપ | Heavy Rain ...

અમદાવાદ: જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ વખતે પતિનો પત્ની પર કુહાડીથી હુમલો, બાળકોની કસ્ટડી અંગે વિવ…

અમદાવાદ: જ્યોતિસંઘ સંસ્થામાં કાઉન્સેલિંગ વખતે પતિનો પત્ની પર કુહાડીથી હુમલો, બાળકોની કસ્ટડી અંગે વિવ...

મામલતદાર પશ્ચિમ દ્વારા તાંદળજા વિસ્તારની ત્રણ દુકાનોના દબાણો તોડ્યા : વડોદરા કોર્પોરેશને શુક્રવારીના…

મામલતદાર પશ્ચિમ દ્વારા તાંદળજા વિસ્તારની ત્રણ દુકાનોના દબાણો તોડ્યા : વડોદરા કોર્પોરેશને શુક્રવારીના...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૮ કરોડની છેતરપિંડીમાં ડો.સંતોષ ગઢવીની જામીન અરજી નામંજૂર | Dr Santosh Gadhvi’s bail application rej…

3 months ago
‘ભારતના વધતા દબદબાથી ડરેલું છે અમેરિકા, ડીપ સ્ટેટની રમત રમી રહ્યું છે’, પૂર્વ રૉ પ્રમુખનું ચોંકાવનાર…

9 months ago
ધારી પત્રકાર સંઘ – રાજકીય આગેવાનો – સામાજીક આગેવાનો પહોંચ્યા રજુઆત કરવા

11 hours ago
બરાનપુરાના ચુનારા આવાસમાં માતા-પુત્ર સાથે ઝઘડો કરનાર બે સામે ફરીયાદ | Complaint filed against two fo…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News