gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો | Ahmedabad: Governm…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: ધોળકામાં સરકારી શાળામાં જ સગીર વિદ્યાર્થીને અડપલાં કરનાર શિક્ષક ઝડપાયો | Ahmedabad: Governm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Dholka Teacher Arrest: અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાંથી અત્યંત શરમનાક ઘટના સામે આવી છે. પોલીસે એક સરકારી શાળાના કમ્પ્યુટર રૂમમાં 13 વર્ષીય સગીર વિદ્યાર્થીને અડપલાં કરવાના ગંભીર આરોપમાં 49 વર્ષીય સરકારી શાળાના શિક્ષકની ધરપકડ કરી છે. કામાંધ બનેલા શિક્ષકે આ ઘટના અંગે કોઈને જાણ કરવા પર સગીરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

વિદ્યાર્થીને ચાવી લાવવાના બહાને કમ્પ્યુટર રૂમમાં બોલાવ્યો

મળતી માહિતી અનુસાર, ધોળકા શહેરમાં આવેલી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો 49 વર્ષીય વિજયકુમાર સોલંકીએ 17મી જૂનના રોજ 13 વર્ષીય વિદ્યાર્થીને ચાવી લાવવાના બહાને સ્કૂલના કમ્પ્યુટર રૂમમાં લલચાવીને લઈ ગયો હતો. રૂમની અંદર જઈ નરાધમ શિક્ષકે વિદ્યાર્થી સાથે અડપલાં શરૂ કરી તેનું જાતીય શોષણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ભયભીત થયેલો સગીર ગમે તેમ કરીને શિક્ષકની પકડમાંથી છટકીને ભાગી નીકળ્યો હતો.

વિદ્યાર્થી તેની પકડમાંથી ભાગી જતાં પકડાઈ જવાના ડરથી ગુસ્સે ભરાયેલા વિજયકુમારે સગીરને ધમકાવ્યો હતો. તેણે ધમકી આપી હતી કે, જો આ ઘટના વિશે તે કોઈને પણ વાત કરશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે અને તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

પરિવારે હિંમત દાખવી નોંધાવી ફરિયાદ

આ ઘટના બાદ સગીર વિદ્યાર્થીએ હિંમત ભેગી કરીને પોતાના પરિવારને આપવીતી જણાવી હતી. જેના પગલે 19મી જૂનના રોજ સગીરના પરિવારે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં નરાધમ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે સઘન તપાસ હાથ ધરી, પુરાવા એકત્રિત કરીને આરોપી શિક્ષક વિજયકુમાર સોલંકીની ધરપકડ કરી હતી. હાલ આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…
GUJARAT

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

June 20, 2026
બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…
GUJARAT

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

June 20, 2026
આવતીકાલે NEET UGની પુનઃ પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ, સોશિયલ મીડિયા પર રહેશે બાજ નજર | neet…
GUJARAT

આવતીકાલે NEET UGની પુનઃ પરીક્ષા; ગુજરાતમાં તમામ તૈયારીઓ પૂર્ણ, સોશિયલ મીડિયા પર રહેશે બાજ નજર | neet…

June 20, 2026
Next Post
60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી | Ram Mandir…

60 કિલો ચાંદીની ઇંટો, હાર, ચરણ પાદુકા ગઈ ક્યાં..? રામ મંદિર દાન ચોરી મામલે SIT ગોથે ચઢી | Ram Mandir...

LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ | LR…

LRD પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર, જાણો OMR શીટ ડાઉનલોડ કરવા અને વાંધા અરજીની છેલ્લી તારીખ | LR...

અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું | Amrel…

અમરેલીના કોવાયામાં સિંહના હુમલાનો ભોગ બનેલા યુવકના અંતિમ CCTV: વતન જવા નીકળ્યો ને મોત મળ્યું | Amrel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ !

એર ઈન્ડિયાના વિમાનમાં ગરબડ, 161 મુસાફરો સાથે ઈમરજન્સી લેન્ડિંગ !

10 months ago
માતા વૈષ્ણો દેવીના શ્રદ્ધાળુઓને મોટી રાહત, 7 દિવસ બાદ ફરીથી શરૂ થઈ હેલિકોપ્ટર સેવા | Helicopter Serv…

માતા વૈષ્ણો દેવીના શ્રદ્ધાળુઓને મોટી રાહત, 7 દિવસ બાદ ફરીથી શરૂ થઈ હેલિકોપ્ટર સેવા | Helicopter Serv…

1 year ago
ગંગોત્રી ધામ જવા નીકળેલા 28 પ્રવાસીઓ ગુમ, ધરાલી ગામમાં રોકાયા હતા, તમામના પરિવારો ચિંતામાં | Uttarka…

ગંગોત્રી ધામ જવા નીકળેલા 28 પ્રવાસીઓ ગુમ, ધરાલી ગામમાં રોકાયા હતા, તમામના પરિવારો ચિંતામાં | Uttarka…

11 months ago
“તું ગીતા હું કુર્બાન” – પ્રેમ અને એકતાની અનોખી કહાની

“તું ગીતા હું કુર્બાન” – પ્રેમ અને એકતાની અનોખી કહાની

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News