gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલ! હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂતે જીવ ગુમાવ્યો, આરોપી ‘હિના’ વૉન્ટેડ, અન્ય એક સકં…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Savarkundla Honeytrap Case: ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડ, હનીટ્રેપ, ડિજિટલ એરેસ્ટ જેવી ઘટના સામે આવતી હોય છે, ત્યારે હનીટ્રેપમાં ફસાયેલા અમરેલી જિલ્લાના એક ખેડૂતે જીવ ગુમાવ્યો હતો. જેમાં સાવરકુંડલાના લીખાળા ગામે થોડા દિવસ પહેલા હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂત હિંમત સુહાગીયાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલના એક આરોપી શનિવારે (20 જૂન) સાવરકુંડલા રૂલર પોલીસના સંકજામાં આવ્યો છે. જ્યારે ‘હિના’ નામની મહિલા આરોપી અને અન્ય આરોપીઓને પકડી પાડવાની પોલીસે કવાયત શરૂ કરી છે.

 શું હતી ઘટના?

ગત 23 મેના રોજ લીખાળાના ખેડૂત હિંમત સુહાગીયાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના દીકરાએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં હિના નામની મહિલા સાથે મોબાઈલમાં વાતચીત કરતા હિંમત સુહાગીયા હનીટ્રેપનો ભોગ બન્યા હોવાની વિગતો પોલીસ ફરિયાદમાં જાણવામાં આવી હતી. 

આ પણ વાંચો: રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને ઍલર્ટ

સાવરકુંડલા ખેડૂત હનીટ્રેપ કેસનો એક આરોપી ઝડપાયો

પ્રાથમિક તપાસ અનુસાર, હનીટ્રેપના આરોપીઓએ ખેડૂત લેસ 3 લાખની માંગણી કરી હતી. જેમાં ખેડૂતે આરોપીને 80 હજાર આપ્યા હતા. જો કે, આ પછી ખેડૂતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર મામલે પોલીસે રોહિત વેકરીયા નામના હનીટ્રેપના સાગરિત આરોપીની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે હિના અને અન્ય સાગરીતોની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara…

મહારાષ્ટ્રના હનુમાન મંદિરમાં સભા મંડપની છત ધરાશાયી થતાં 5થી વધુના મોત, 30થી વધુ ભક્તો દટાયા | mahara...

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y…

ઉમરગામના સંજાણના 22 વર્ષીય યુવાનની ભારતીય સેનામાં પસંદગી થઈ | Proud Moment For Valsad: 22 Year Old Y...

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને …

રાજ્યમાં 6 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી, દરિયાકાંઠે તોફાની પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક મેઘપર ગામમાં રહેતા કોન્ટ્રાક્ટરના મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા 22 લાખનું સોનું ઉઠાવી…

જામનગર નજીક મેઘપર ગામમાં રહેતા કોન્ટ્રાક્ટરના મકાનને નિશાન બનાવી તસ્કરો રૂપિયા 22 લાખનું સોનું ઉઠાવી…

1 year ago
MSUની ટેકનોલોજી ફેકલ્ટીમાં પરીક્ષાના આગલા દિવસે અધ્યાપકોએ પેપર સેટ કર્યા | Professors set papers the…

MSUની ટેકનોલોજી ફેકલ્ટીમાં પરીક્ષાના આગલા દિવસે અધ્યાપકોએ પેપર સેટ કર્યા | Professors set papers the…

6 months ago
AI મામલે ભારત અમેરિકા-ચીનથી અનેકગણું પાછળ; ગૃહમાં ઉછળ્યો મુદ્દો, AAP નેતાએ આંકડા રજૂ કર્યા | India W…

AI મામલે ભારત અમેરિકા-ચીનથી અનેકગણું પાછળ; ગૃહમાં ઉછળ્યો મુદ્દો, AAP નેતાએ આંકડા રજૂ કર્યા | India W…

1 year ago
એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ડમી એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરાવતો હતો

એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ડમી એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કરાવતો હતો

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News