gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોડીરાત્રે પ્રતાપનગર વિસ્તારમાં હિંસક અથડામણ : પાંચને ઇજા | Violent clash in Pratapnagar area late a…

G METRO NEWS by G METRO NEWS
June 20, 2026
in GUJARAT
0 0
0
મોડીરાત્રે પ્રતાપનગર વિસ્તારમાં હિંસક અથડામણ : પાંચને ઇજા | Violent clash in Pratapnagar area late a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મોડીરાત્રે પ્રતાપનગર સિંધવાઇ માતા  રોડ પર એક જ કોમના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. તિક્ષ્ણ હથિયારથી હુમલો થતા પાંચ લોકોને ઇજા  પહોંચી હતી. મકરપુરા પોલીસે સામસામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રતાપનગર સિંધવાઇ માતા રોડ પર સરદાર સોસાયટીમાં રહેતા અને ગેરેજ ચલાવતા રણજીતસિંગ દીલપાલસિંગ પંજાબીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાત્રે ૧૧ વાગ્યે હું તથા મારા મિત્રો અટલાદરા સ્વામિ નારાયણ મંદિર પાસે આવેલા બોક્સ ક્રિકેટમાં રમવા માટે  ગયા હતા. તે દરમિયાન મારા નાના ભાઇએ ફોન કરીને જાણ કરી કે, કિશનસિંગે સોસાયટીમાં આવી મને તમાચા મારી દીધા હતા. જેથી,હું ફટાફટ ત્યાં પહોંચી ગયો હતો. અમે વાતચીત કરતા હતા. તે દરમિયાન કારમાં હુમલાખોરો આવ્યા હતા. બેટ, ડંડો અને તલવાર વડે આરોપીઓએ  હુમલો કરી ત્રણને ઇજા  પહોંચાડી હતી. આરોપીઓએ મોડીરાત્રે વિસ્તારમાં ભય અને આતંકનો માહોલ ઉભો કરી દીધો હતો. સોસાયટીના રોડ પર પાર્ક ત્રણ ફોર વ્હિલર અને ત્રણ ટુ વ્હિલરની પણ આરોપીઓએ તોડફોડ કરી હતી. પોલીસને જાણ કરવામાં આવતા આરોપીઓ જતા રહ્યા હતા. પોલીસે કુલ ૧૩ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

જ્યારે સામા પક્ષે કરણસિંગે ૬ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેની વિગત એવી છે કે, આરોપીઓએ તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી કરણસિંગને ઇજા પહોંચાડી હતી. તે ઉપરાંત અન્ય આરોપીએ તલવાર વડે  હુમલો કરી બે લોકોને ગંભીર ઇજા  પહોંચાડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

GLOBAL ICON PRIYANKA CHOPRA JONAS TO STAR OPPOSITE ACADEMY AWARD® WINNER RUSSELL CROWE IN SCI-FI ACT…

Next Post
આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude…

આજે શહેરના 17કેન્દ્રો પર 6000 વિદ્યાર્થીઓની નીટ પરીક્ષા, પેપરો પહોંચાડવા સીઆરપીએફ જવાનો | 6000 stude...

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of…

વડસર ગામે ગોચરની જગ્યામાં દારૃના અડ્ડા પર પોલીસની રેડ | Police raid on liquor den in pasture area of...

કેવી રીતે ભણશે ગુજરાત..મહંમદપુરા પ્રાથમિક સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડતાં મદ્રેસામાં બેસી અભ્યાસ કરતા …

કેવી રીતે ભણશે ગુજરાત..મહંમદપુરા પ્રાથમિક સ્કૂલનું બિલ્ડિંગ તોડી પાડતાં મદ્રેસામાં બેસી અભ્યાસ કરતા ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોડેલી-કવાંટ રોડની બિસ્માર હાલત: 20 ગામના લોકોએ કર્યો ચક્કાજામ, વાહનોની લાંબી કતારો લાગી | bodeli ka…

9 months ago
ચેકડેમમાં નહાવા ગયા હતા વઢવાણના બે યુવકો, ડૂબી જતાં મોતથી ગામમાં સન્નાટો પ્રસર્યો | Two youths drown…

1 year ago
પાલિતાણા ડિવિઝનમાં રૂ. 45.48 લાખની વીજચોરી ઝડપાઈ | Electricity theft worth Rs 45 48 lakhs caught in …

7 months ago
‘એક સમયે ચીન પર તિબેટનું હતું શાસન’, ભાજપ નેતા મુરલી મનોહર જોશીનો મોટો દાવો | BJP Leader Murali Mano…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News