gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
June 21, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: શીલજના 71 વર્ષીય સિનિયર સિટીઝન સાથે શેરબજારના નામે રૂપિયા 1.65 કરોડની સાયબર ઠગાઈ | ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fake App Investment Scam: અમદાવાદના શીલજ વિસ્તારમાં રહેતા એક 71 વર્ષીય સિનિયર સિટીઝન સાયબર ગુનેગારોની મોટી ઠગાઈનો ભોગ બન્યા છે. શેરબજારમાં રોકાણ કરવાની ટિપ્સ આપવાના બહાને વિશ્વાસમાં લઈને અને IPOમાં ઊંચા વળતરની લાલચ આપીને સાયબર ક્રિમિનલ્સે તેમની સાથે રૂપિયા 1.65 કરોડની છેતરપિંડી આચરી છે. આ અંગે અમદાવાદ રેન્જના સાયબર સેલ દ્વારા ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

થોડા મહિના પહેલાં દિનેશભાઈના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો, જેમાં એક કંપની દ્વારા શેરબજારમાં રોકાણ કરવા અંગેની ટિપ્સ આપવાની વાત કહેવામાં આવી હતી. દિનેશભાઈએ સહમતી દર્શાવતા તેમને રોકાણ અંગેની માહિતી મોકલવાનું શરૂ કરાયું હતું. થોડા દિવસો પછી, તેમને એક વોટ્સએપ ગ્રૂપમાં ઉમેરીને ‘કોટક સિક્યોરિટીઝ’ના નામે એક નકલી એપ્લિકેશન મોકલવામાં આવી હતી અને તેમાં રજીસ્ટ્રેશન કરાવીને IPOમાં ઊંચા વળતરની ખાતરી આપવામાં આવી હતી. 

આ જાળમાં આવીને તેમણે અલગ-અલગ સમયે ભારત અને દુબઈથી કુલ રૂપિયા 1.65 કરોડનું રોકાણ કર્યું હતું. એપ્લિકેશનમાં રોકાણની રકમ સાથે કુલ રૂપિયા 2.83 કરોડનો નફો દર્શાવવામાં આવતો હતો. જોકે, જ્યારે તેમણે આ નાણાં ઉપાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે વિડ્રો થતા નહોતા. થોડીવાર બાદ તેમની પ્રોફાઇલ ડિટેઇલમાં એક IPO માટે રૂપિયા 4.39 કરોડની રકમ ભરવાની પ્રક્રિયા બતાવવામાં આવી હતી. આ માટે ઠગોએ રૂપિયા 2.83 કરોડનો નફો બાદ આપીને, બાકીના તફાવત પેટે બીજા રૂપિયા 1.53 કરોડ જમા કરાવવા માટે દબાણ કર્યું હતું.

પરંતુ, આટલી મોટી રકમ ન હોવાથી તેમણે આ IPOમાં રોકાણ કરવાની ના પાડી દીધી હતી. તેમ છતાં, આરોપીઓએ રૂપિયા 2.83 કરોડની રકમ ડિમેટ એકાઉન્ટમાંથી પરત મેળવવા માટે વધુ રૂપિયા 10 લાખની માંગણી કરી હતી. આથી દિનેશભાઈને શંકા ગઈ અને તપાસ કરતાં માલૂમ પડ્યું કે ‘કોટક સિક્યોરિટીઝ’ના નામે નકલી એપ બનાવીને તેમની સાથે છેતરપિંડી થઈ છે. તેમણે સામેના નંબરો પર ફોન કરવાનો પ્રયાસ કર્યો પરંતુ ઠગોએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. આ અંગે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નર્મદા નિગમની કેનાલ તોડી નાંખનાર બૈતુન નૂર સિટિ સોસાયટીના ભાગીદારો સામે આખરે ફરિયાદ | Complaint fina…
GUJARAT

નર્મદા નિગમની કેનાલ તોડી નાંખનાર બૈતુન નૂર સિટિ સોસાયટીના ભાગીદારો સામે આખરે ફરિયાદ | Complaint fina…

June 21, 2026
સરકારી કચેરીમાંથી દસ્તાવેજો નહીં મળતા પોલીસ તપાસ અટકી ગઇ | Police investigation stalled after docume…
GUJARAT

સરકારી કચેરીમાંથી દસ્તાવેજો નહીં મળતા પોલીસ તપાસ અટકી ગઇ | Police investigation stalled after docume…

June 21, 2026
વસ્તી ગણતરીનો સ્ટાફ બની બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડયો | Census staff nabs absconding accused for…
GUJARAT

વસ્તી ગણતરીનો સ્ટાફ બની બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડયો | Census staff nabs absconding accused for…

June 21, 2026
Next Post
અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી …

અમદાવાદમાં ફ્રોડ: ગૂગલ પરથી આંગડિયાનો નંબર શોધવો ભારે પડ્યો, ટોકન આધારે દિલ્હીથી રૂપિયા 27 લાખ ઉપડી ...

નેશનલ હાઇવે પર અકસ્માતમાં ટેમ્પાચાલકનું સ્થળ પર જ મોત | Tempa driver dies on the spot in accident on…

નેશનલ હાઇવે પર અકસ્માતમાં ટેમ્પાચાલકનું સ્થળ પર જ મોત | Tempa driver dies on the spot in accident on...

રણજીતનગરના ખેતરમાં દરોડો મોપેડની ડીકી, શોકેસ તેમજ પલંગમાં છુપાવેલો દારૃ મળ્યો | liquer caught at ran…

રણજીતનગરના ખેતરમાં દરોડો મોપેડની ડીકી, શોકેસ તેમજ પલંગમાં છુપાવેલો દારૃ મળ્યો | liquer caught at ran...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુંબઇના બે ગઠિયાઓએ કાપડના વેપારીને ૩.૯૦ કરોડની છેતરપિંડી કરી | Economics offence wings file 4 crore …

મુંબઇના બે ગઠિયાઓએ કાપડના વેપારીને ૩.૯૦ કરોડની છેતરપિંડી કરી | Economics offence wings file 4 crore …

9 months ago
હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ, નવરાત્રિમાં વરસાદ પણ ગરબા રમવા આવશે | gujarat navratri…

હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ, નવરાત્રિમાં વરસાદ પણ ગરબા રમવા આવશે | gujarat navratri…

9 months ago
જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…

જામનગરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર સટ્ટાબાજી કરતા બે વેપારીઓ ઝડપાયા : ક્રિકેટની આઈડી આપનાર મુખ્ય બુકી…

2 months ago
ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…

ધ્રાંગધ્રામાં યુવકે ધમકી આપી સગીરાને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું | In Dhrangadhra a young man threate…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News