gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

પહલગામ હુમલા પહેલા પાકે. અંદર સુધી ડ્રોન ઘૂસાડી હથિયારો પહોંચાડેલા | Pak before Pahalgam attack Dron…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in INDIA
0 0
0
પહલગામ હુમલા પહેલા પાકે. અંદર સુધી ડ્રોન ઘૂસાડી હથિયારો પહોંચાડેલા | Pak before Pahalgam attack Dron…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સરહદેથી ઘણા અંદર સુધી પાક.ના ડ્રોન પહોંચવા ચિંતાજનક

2022-2024માં ગુપ્ત માહિતી મેળવવામાં ઘટાડો થતા આતંકીઓને મોકળું મેદાન મળેલું :એનઆઇએ

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના પહલગામમાં ૨૬થી વધુ હિન્દુ પર્યટકોનો ભોગ લેનારા આતંકી હુમલાની તપાસમાં નવો ખુલાસો થયો છે. આ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહેલી એજન્સી એનઆઇએની ચાર્જશીટમાં જણાવાયું છે કે આતંકીઓ સુધી ડ્રોનથી હથિયારો પહોંચાડાયા હતા, એટલુ જ નહીં આ હથિયારો સાથે ડ્રોન બારામુલ્લા જિલ્લા સુધી એટલે કે કાશ્મીરમાં ઘણું જ અંદર સુધી ઘૂસી આવ્યું હતું. 

ગયા વર્ષે એપ્રીલ મહિનામાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાની આતંકીઓ દ્વારા પર્યટકોના ધર્મ પૂછી પૂછીને માથામાં ગોળીઓ ધરબીને ૨૬ હિન્દુઓનો ભોગ લેવાયો હતો. આ આતંકી હુમલાની તપાસમાં મોટો ખુલાસો થયો છે.

 એનઆઇએની ચાર્જશીટમાં જણાવાયું છે કે પાકિસ્તાની ડ્રોન આતંકીઓના હથિયારો સાથે ભારતમાં ઘણુ અંદર સુધી ઘૂસી આવ્યું અને કોઇને જાણ પણ ના થઇ. એટલુ જ નહીં ૨૦૨૨થી ૨૦૨૪ દરમિયાન પણ ગુપ્ત રિપોર્ટ મેળવવામાં ઘણી ખામીઓ જોવા મળી જેને પગલે જ આતંકી સેલ ખુલ્લેઆમ ફરી રહ્યા હતા અને આ હુમલો થયો. 

તપાસમાં અન્ય એક ચિંતાજનક બાબત સામે આવી છે, સરહદ પર મોટી સંખ્યામાં ડ્રોન ડિટેક્ટ કરતી સિસ્ટમ લગાવવામાં આવી હોવા છતા પાકિસ્તાની ડ્રોન અંદર સુધી ઘૂસી રહ્યા છે. આતંકીઓ સુધી રૂપિયા અને હથિયારો આ ડ્રોન દ્વારા અંદર બારામુલ્લા સુધી પહોંચાડવામાં આવ્યા હતા. પાકિસ્તાની ડ્રોન આટલી સુરક્ષાને પણ કઇ રીતે ભેદી રહ્યા છે તેને લઇને તપાસ કરવામાં આવી રહી છે. આ ડ્રોન પણ ગોગલ ડારા જંગલ સુધી પહોંચ્યું હતું જ્યાં આતંકીઓને હથિયારો મળ્યા હતા. આ ડ્રોનમાં ૨૦ પિસ્તોલ, ૧૫ લાખ રૂપિયા ચાઇનીઝ ગ્રેનેડ વર્ષ ૨૦૨૪ની શરૂઆતમાં પહોંચાડાયા હતા. એવા અહેવાલો છે કે આતંકીઓ સુધી પહોંચતા આ ડ્રોન હવામાં બહુ ઉપર ઉડી શકે તેવી રેન્જના હોઇ શકે છે.      

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
એંસી વર્ષના શિખે જમીન પર 600 ફીટની ઊંચાઈએ વિંગ વોક કર્યું | Eighty year old Sikh wingwalks 600 feet …

એંસી વર્ષના શિખે જમીન પર 600 ફીટની ઊંચાઈએ વિંગ વોક કર્યું | Eighty year old Sikh wingwalks 600 feet ...

ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr…

ભારતે રશિયા-યુએઈ પાસેથી ક્રૂડ, અમેરિકા પાસેથી એલપીજીની ખરીદી વધારી | India increases purchases of cr...

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi…

વડાપ્રધાન મોદીએ ત્રણ સ્વદેશી યુદ્ધ જહાજ નેવીમાં સામેલ કર્યા | Prime Minister Modi inducts three indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હેલિકોપ્ટર રાઈડ, ટાઈગર સફારી… મધ્ય પ્રદેશમાં SIRના ટારગેટ પૂરા કરનારા BLOને ઈનામો | Helicopter Rid…

હેલિકોપ્ટર રાઈડ, ટાઈગર સફારી… મધ્ય પ્રદેશમાં SIRના ટારગેટ પૂરા કરનારા BLOને ઈનામો | Helicopter Rid…

8 months ago
સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય | kanteshwar m…

સુરતના કંતારેશ્વર મહાદેવ: 7000 વર્ષ જૂનો ઇતિહાસ, શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય | kanteshwar m…

1 year ago
ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

ઈક્વિટી ફંડોમાં રોકાણ પાંચ ટકા ઘટીને રૂ.38,440 કરોડ | Investment in equity funds falls by 5% to Rs 3…

3 months ago
સોના ચાંદી બજારમાં ‘અમંગળવાર’, ચાંદીમાં 7,000 તો સોનામાં 2,500 રૂપિયાનો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | go…

સોના ચાંદી બજારમાં ‘અમંગળવાર’, ચાંદીમાં 7,000 તો સોનામાં 2,500 રૂપિયાનો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | go…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News