gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છૂટા કરાયેલા કામદારોએ ફૂલોના હારથી GSFC ના ગેટને ‘તાળાબંધી’ કરી અનોખો વિરોધ નોંધાવ્યો | Unique Prote…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
છૂટા કરાયેલા કામદારોએ ફૂલોના હારથી GSFC ના ગેટને ‘તાળાબંધી’ કરી અનોખો વિરોધ નોંધાવ્યો | Unique Prote…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara GSFC : વડોદરાની જીએસએફસી કંપનીમાં વર્ષો સુધી સેવા આપનારા છૂટા કરાયેલા કામદારોએ પોતાની માંગણીઓને લઈને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે. આંદોલનકારીઓએ કંપનીના મુખ્ય ગેટને ફૂલોના હારથી પ્રતિકાત્મક તાળાબંધી કરી કંપનીના સત્તાધીશોને સદબુદ્ધિ મળે તેવી પ્રાર્થના સાથે રોષ વ્યક્ત કર્યો છે.

જીએસએફસીની ટિસ્યુ કલ્ચર અને સરદાર અમીન યુનિટમાં વર્ષ 2001થી ફરજ બજાવતા આશરે 120 કામદારોને વર્ષ 2020થી છૂટા કરવામાં આવ્યા હતા. જોકે ફેબ્રુઆરી-2025 સુધી તેમને વેતન ચૂકવવામાં આવતું હતું, પરંતુ છેલ્લા 16 મહિનાથી પગાર બંધ થતાં કામદારો અને તેમના પરિવારો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.

કામદારોએ ન્યાય માટે કોર્ટનો આશરો લીધો હતો. આ મામલે કોર્ટે 75 કર્મચારીઓને બરતરફ ન કરવા અને નિયમિત વેતન ચૂકવવા આદેશ આપ્યો હોવાનું કામદારોનું કહેવું છે. જ્યારે અન્ય 30 જેટલા કર્મચારીઓનો કેસ હાલ પેન્ડિંગ હોવાનું જણાવાયું છે. તેમ છતાં કોર્ટના આદેશનું પાલન ન થતું હોવાના આક્ષેપ સાથે કામદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

વિરોધ પ્રદર્શન દરમિયાન કામદારોએ કાળા કપડાં પહેરી “નોકરી અને પગાર આપો” તેમજ “કોર્ટના આદેશનું પાલન કરો” જેવા સૂત્રો લખેલા પ્લેકાર્ડ સાથે પ્રદર્શન કર્યું હતું. કોર્ટના હુકમનો અનાદર કરનાર જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કામદારોએ કંપની તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…
GUJARAT

August 6, 2026
સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
Next Post
અટલાદરામાં ગેરેજને લઈ વિવાદ વકર્યો : પાર્કિંગ મુદ્દે હુમલો, કાર-મકાનમાં તોડફોડ : ચારને ઈજા | Garage …

અટલાદરામાં ગેરેજને લઈ વિવાદ વકર્યો : પાર્કિંગ મુદ્દે હુમલો, કાર-મકાનમાં તોડફોડ : ચારને ઈજા | Garage ...

અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 34 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | A…

અમદાવાદ: બગોદરા-વટામણ હાઇવે પર કેમિકલ ચોરીનું કૌભાંડ ઝડપાયું, 34 લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ | A...

1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત: શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત | West Bengal…

1 લાખ સરકારી નોકરી, 20% DA વધારો, મહિલાઓને 33% અનામત: શુભેન્દુ સરકારના બજેટમાં જાહેરાત | West Bengal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સતત 8મા દિવસે પાકિસ્તાનની અવળચંડાઈ, જમ્મુ-કાશ્મીરના 3 વિસ્તારોમાં કર્યું આડેધડ ફાયરિંગ | Pakistan’s …

1 year ago
સત્તા ગુમાવ્યા બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી: હવે ભત્રીજા અભિષેકના ઘરે પહોંચી પોલીસ | Kolkata Pol…

2 months ago
ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં બોમ્બ સ્ક્વોર્ડ, એસઓઈજીનું ચેકિંગ | Bomb squad at Bhavnagar Head Post Off…

5 months ago
‘લતા મંગેશકરનો પરિવાર લૂંટારૂઓની ગેંગ…’, મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાના નિવેદનથી હોબાળો | man…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News