gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે રોકાણના બહાને રૂપિયા 81.71 લાખની છેતરપિંડી : 3 સામે પોલીસ ફરિયાદ |…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં એરફોર્સના કર્મચારી સાથે રોકાણના બહાને રૂપિયા 81.71 લાખની છેતરપિંડી : 3 સામે પોલીસ ફરિયાદ |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fraud Case : જામનગરમાં એક એરફોર્સ કર્મચારીએ સોલાર પ્લાન્ટ અને જેસીબી-લોડર ધંધામાં નફાની લાલચ આપી કરોડોની નજીકની રકમ રોકાણ કરાવી વિશ્વાસઘાત અને ઠગાઈ આચરવામાં આવી હોવાની ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી ધનંજય ચંદ્રીકા પ્રસાદ મિશ્રા (ઉં.વ. 40), એરફોર્સમાં નોકરી કરે છે અને છેલ્લા પાંચ વર્ષથી જામનગરમાં ફરજ બજાવે છે. ફરિયાદ મુજબ આશરે ત્રણ વર્ષ પહેલાં તેમની ઓળખ ધર્મેન્દ્રસિંહ માનભા જાડેજા સાથે થઈ હતી. ધર્મેન્દ્રસિંહે તેમને વક ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાં રોકાણ કરવાથી સારો નફો મળશે તેવી વાત કરી હતી. ત્યારબાદ પોતાના સાળા અર્જુનભાઈ મારફતે પણ રોકાણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.

ફરિયાદ મુજબ ધનંજય મિશ્રાએ 4 ઓગસ્ટ 2024થી 28 ફેબ્રુઆરી 2025 દરમિયાન પોતાના એચડીએફસી, એસબીઆઈ તેમજ મિત્ર અમિત તિવારીના બેંક ખાતાઓ મારફતે અને રોકડ મળી કુલ રૂ.81 લાખ 71 હજાર 832 ધર્મેન્દ્રસિંહ જાડેજાને આપ્યા હતા. શરૂઆતમાં આશરે રૂ.10 લાખ નફો પણ મળ્યો હતો.

ત્યારબાદ બંને પક્ષો વચ્ચે લાલ બંગલા વિસ્તારમાં કરાર કરીને જેસીબી-લોડર ખરીદી ધંધામાં 50 ટકા ભાગીદારી નક્કી કરવામાં આવી હતી. જોકે થોડા સમય પછી ધર્મેન્દ્રસિંહે નફાની રકમ આપવાનું બંધ કરી દીધું હતું. જેમાં ત્રીજા આરોપી સચિન પંચોલીની પણ સંડોવણી હોવાનું જાહેર કરાયું છે.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે જ્યારે પોતાની મૂડી પરત માંગવામાં આવી ત્યારે આરોપીએ રકમ પરત નહીં મળે તેમ કહી ગાળો આપી ધમકીઓ આપી હતી. પોતાની સાથે થયેલી છેતરપિંડી અને વિશ્વાસઘાત અંગે ફરિયાદીએ કરારના દસ્તાવેજો સાથે પોલીસમાં અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પોલીસે ઉપરોક્ત ફરિયાદના આધારે જામનગરમાં જ રહેતા ધર્મેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ અને સચિન પંચોલી સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની કલમમાં હેઠળ ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : ૪ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા | Jamn…

જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : ૪ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા | Jamn...

નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…

નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H...

સુરતની હોટલમાં યુવક-યુવતીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું, બે વર્ષ પહેલા જ કર્યા હતા કોર્ટ મેરેજ; કારણ …

સુરતની હોટલમાં યુવક-યુવતીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું, બે વર્ષ પહેલા જ કર્યા હતા કોર્ટ મેરેજ; કારણ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મોટા કરાર, હવામાં ઈંધણ કેવી રીતે પૂરાય તે પણ જોયું રાજનાથ સિંહે | india aus…

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મોટા કરાર, હવામાં ઈંધણ કેવી રીતે પૂરાય તે પણ જોયું રાજનાથ સિંહે | india aus…

12 months ago
જામનગરના બ્રેઈનડેડ યુવકના અંગોને વિમાન માર્ગે સ્પેશિયલ કોરિડોરથી અમદાવાદ મોકલાયા | Organs of brain d…

જામનગરના બ્રેઈનડેડ યુવકના અંગોને વિમાન માર્ગે સ્પેશિયલ કોરિડોરથી અમદાવાદ મોકલાયા | Organs of brain d…

11 months ago
ગુજરાતના 26 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ, આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી | Yellow Orange alert in …

ગુજરાતના 26 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ, આગામી 4 દિવસ અતિભારે વરસાદની આગાહી | Yellow Orange alert in …

1 year ago
ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભ…

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News