gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : ૪ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા | Jamn…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે સિટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત : ૪ વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા | Jamn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગરમાં ગઈકાલે મહાપ્રભુજીની બેઠક પાસે જામનગર મહાનગરપાલિકાની સિટી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બસને અંદાજે રૂપિયા 70,000નું નુકસાન થયું હતું, જ્યારે બસમાં મુસાફરી કરી રહેલી સજુબા શાળાની 4 વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

ફરિયાદ મુજબ, પટ્ટણીવાડ વિસ્તારમાં રહેતા અને જે.એમ.સી.માં છેલ્લા ત્રણ વર્ષથી સિટી બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સમીરભાઈ ઇકબાલ કુરેશી ગઈકાલ તા 22 જૂન, 2026ના રોજ સવારે આશરે સાડા નવ વાગ્યે મનપાની બસ નં. જીજે-10-ટીએક્સ-3748 લઈને ખીમલિયા તરફથી સજુબા સ્કૂલની 17 જેટલી વિદ્યાર્થીનીઓને લઈ જઈ રહ્યા હતા. બસ મહાપ્રભુજી બેઠક વિસ્તાર પાસે પહોંચી ત્યારે તેની આગળ અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક નં. જીજે-10-ટીએક્સ-1136 ચાલતો હતો. 

આરોપ છે કે ટ્રક ચાલક દિનેશભાઈ સામતભાઈ વઘોરા (રહે. પવનચક્કી વિસ્તાર, જામનગર) ટ્રકને બેદરકારી અને ગફલતપૂર્વક ચલાવી રહ્યો હતો. સાલુપીરની દરગાહ નજીક પહોંચતા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતાં પાછળથી આવતી સિટી બસ ટ્રકના પાછળના ભાગ સાથે અથડાઈ ગઈ હતી.

અકસ્માતના કારણે બસના આગળ તથા પાછળના કાચ તૂટી ગયા હતા તેમજ બસના આગળના ભાગે નુકસાન થયું હતું. ફરિયાદમાં અંદાજે રૂપિયા 70,000 જેટલી નુકસાની થયાનું જણાવાયું છે. ઉપરાંત બસમાં બેઠેલી સજુબા સ્કૂલની 4 વિદ્યાર્થીનીઓને સામાન્ય ઈજાઓ થઈ હતી, જોકે તેમણે કોઈ તબીબી સારવાર લીધી નહોતી.

આ બનાવ અંગે બસ ડ્રાઈવર સમીરભાઈ કુરેશીની ફરિયાદના આધારે પોલીસે ટ્રક ચાલક દિનેશભાઈ સામતભાઈ વઘોરા સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…
GUJARAT

જામનગર: બેડીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની ધકામુક્કી બાદ બે જૂથ વચ્ચે ધીંગાણું, પાંચ લોકો ઈજાગ્રસ…

June 23, 2026
અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…
GUJARAT

અમદાવાદ: પેન્શન કાર્ડ વેરિફિકેશન માટે APK ઇન્સ્ટોલ કરવી ઠગે ચાંદખેડાના વૃદ્ધને લૂંટ્યા, ખાતામાંથી 39…

June 23, 2026
બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…
GUJARAT

બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

June 23, 2026
Next Post
નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H…

નોકરી બદલી નાખી? આ 1 કામ ભૂલતા નહીં, આપમેળે મર્જ નથી થતું પીએફ એકાઉન્ટ | EPF Account Merge Process H...

સુરતની હોટલમાં યુવક-યુવતીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું, બે વર્ષ પહેલા જ કર્યા હતા કોર્ટ મેરેજ; કારણ …

સુરતની હોટલમાં યુવક-યુવતીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું, બે વર્ષ પહેલા જ કર્યા હતા કોર્ટ મેરેજ; કારણ ...

આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email …

આધાર કાર્ડના નિયમમાં મોટા ફેરફાર, 1 જુલાઈથી 6 મહિના માટે ફ્રીમાં મળશે આ સુવિધા | Free Aadhaar Email ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પત્નીએ કરેલા ભરણપોષણના કેસની નોટિસ આવતા યુવાનનો આપઘાત | Young man commits suicide after receiving no…

પત્નીએ કરેલા ભરણપોષણના કેસની નોટિસ આવતા યુવાનનો આપઘાત | Young man commits suicide after receiving no…

1 month ago
ફોટોના ચક્કરમાં જીવ ગુમાવ્યો! લોકોની નજરની સામે જ પર્વતથી નીચે લપસ્યો પર્વતારોહક, જુઓ VIDEO | watch …

ફોટોના ચક્કરમાં જીવ ગુમાવ્યો! લોકોની નજરની સામે જ પર્વતથી નીચે લપસ્યો પર્વતારોહક, જુઓ VIDEO | watch …

9 months ago
પહેલી એપ્રિલથી બદલાઈ જશે ટેક્સના 10 નિયમો, રિટર્ન ફાઇલ કરતાં પહેલાં ખાસ જાણી લેજો | new income tax b…

પહેલી એપ્રિલથી બદલાઈ જશે ટેક્સના 10 નિયમો, રિટર્ન ફાઇલ કરતાં પહેલાં ખાસ જાણી લેજો | new income tax b…

1 year ago
સી.જી.રોડ ઉપર આવેલી જવેલર્સની દુકાનમાં આગ, ફાયર વિભાગે ૧૦ કિલો સોનુ બચાવ્યું | Located on C G Road

સી.જી.રોડ ઉપર આવેલી જવેલર્સની દુકાનમાં આગ, ફાયર વિભાગે ૧૦ કિલો સોનુ બચાવ્યું | Located on C G Road

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News