gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં 2 ભાઈ અને બનેવી પર 5 લોકોનો તલવાર ધોકા વડે હુમલો | 5 people attacked 2 brothers and sister …

G METRO NEWS by G METRO NEWS
June 24, 2026
in GUJARAT
0 0
0
બોટાદમાં 2 ભાઈ અને બનેવી પર 5 લોકોનો તલવાર ધોકા વડે હુમલો | 5 people attacked 2 brothers and sister …
1
VIEWS
Share on FacebookShare on Twitter

ઈજાગ્રસ્તને
હોસ્પિટલે ખસેડવામાં આવ્યા

સોસાયટીમાં
પાછળના ભાગે આવેલ રસ્તો બંધ કરી દેતા મામલો બીચક્યો હતો

ભાવનગર – 
બોટાદના ગઢડા રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા બે
ભાઈએ સોસાયટીમાં પાછળના ભાગે આવેલ રસ્તો (ખંચાળી)ને આડાશ મૂકી બંધ કરી દેતા એક
મહિલા સહિત પાંચ લોકોએ તલવાર અને લાકડાના ધોકા વડે બે ભાઈ અને બનેવીને માર મારી
જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બોટાદના
ગઢડા રોડ પર આવેલ રાધાકૃષ્ણ સોસાયટીમાં રહેતા સુનિલભાઈ ભુપતભાઈ કટોસણા તથા તેમના
ભાઈ અશોકભાઇએ પોતાના ઘરની સામે આવેલ ખંચાળીને આડાશ મૂકી બંધ કરી દેતા જયંતી
નાનજીભાઇ રેલીયા
, વર્ષાબેન જયંતીભાઈ રેલીયા, જયંતીનો દિકરો ભદુ,
જયંતીના ભાઈનો દિકરો અશ્વીન, જયંતીનો જમાઇને
નહીં ગમતા સુનિલભાઈ તથા તેનાભાઇ અશોકભાઈને ગાળો આપી લાકડાના ધોકા તલવાર વડે માર
મારી ઈજા પહોચાડી હતી દરમિયાનમાં ભદુએ સુનિલભાઈને કાને બચકું ભરી ઇજા પહોંચાડી
હતી. સુનિલભાઈના બનેવી ઈલેશભાઈને તલવાર વડે ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી
આપી હતી. ઈજાગ્રસ્તને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે સુનિલભાઈએ એક
મહિલા સહિત પાંચ લોકો વિરૃધ્ધ બોટાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ
હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

Next Post
રાજકોટમાં વિધર્મી પ્રેમી સાથે મૈત્રીકરારથી રહેતી ‘આપ’ની કાર્યકર્તાનું શંકાસ્પદ મોત | Suspicious deat…

રાજકોટમાં વિધર્મી પ્રેમી સાથે મૈત્રીકરારથી રહેતી 'આપ'ની કાર્યકર્તાનું શંકાસ્પદ મોત | Suspicious deat...

જામનગરમાં દબાણ હટાવ દરમિયાન મહાપાલિકાની ટીમ પર પથ્થરમારો | Stones pelted at municipal team during pr…

જામનગરમાં દબાણ હટાવ દરમિયાન મહાપાલિકાની ટીમ પર પથ્થરમારો | Stones pelted at municipal team during pr...

પાલિતાણામાં કફ સિપરનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો | Man caught selling cough syrup in Palitana

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાદરાથી ગુમ મહિલા પુત્ર સાથે ૧૦ વર્ષે રાજકોટમાં મળી આઇસ ફેક્ટરીમાં મજૂરી કરતી મહિલા ગરબા ક્લાસ ચલાવત…

2 months ago
CRPF જવાનના મૃત્યુના કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો, વીમા કંપનીને ‘પે એન્ડ રિકવર’નો આદેશ …

બાઈક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં 331 કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી, ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ

8 months ago
પંજાબ ભારતનું બીજું સૌથી વધુ દેવાદાર રાજ્ય બન્યું! જાણો પ્રત્યેક નાગરિક પર કેટલુ દેવું?

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News