gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

G METRO NEWS by G METRO NEWS
June 25, 2026
in GUJARAT
0 0
0
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …
0
VIEWS
Share on FacebookShare on Twitter

યુવાનને મરવા મજબૂર કરનારા ચાર શખ્સો સામે ફરિયાદ 

‘મમ્મી હું વ્યાજખોરોના ચુંગાલમાં ફસાઇ ગયો છું, આ લોકો મારી નાખવાની ધમકી આપે છે..’ કહ્યા બાદ ગળાફાંસો ખાઇને જિંદગી ટૂંકાવી

ઉપલેટા: ભાયાવદરના મયુરનગરમાં વ્યાજના અજગર ભરડામાં ફસાયેલા રવિ ભગવાનભાઇ મકવાણા (ઉ.વ.૨૮)એ પઠાણી ઉઘરાણી અને ધમકીઓથી કંટાળી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે મૃતક યુવાનની માતા નિર્મયાબેન ઉર્ફે નીમુબેન મકવાણાએ આરોપી દેવાંગ ભાવેશભાઇ વીરડા (રહે.ગણોદ, તા.ઉપલેટા) તથા જસ્મીન અરવિંદભાઇ ચાવડા, મિહિર જીતેશભાઈ ચોલટિયા (રહે.બંને ઉપલેટા) અને રાજસ્થાનના ઇન્દ્રજીતસિંહ ખીમજીભાઇ ચૌહાણ વિરૂધ્ધ ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

ફરિયાદમાં નિર્મયાબેને જણાવ્યું કે, તેના પતિનું આઠ વર્ષ પહેલા બીમારીના કારણે મૃત્યુ થયું હતું. તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે. જેમાં મોટો પુત્ર રવિ સીદસર ગામે ગૌ-શાળામાં કામ કરતો હતો. છ મહિના પહેલા  તેણે ગૌ-શાળામાં કામ મુકી પોતાની જમીનમાં ખેતીકામ ચાલુ કર્યું હતું. ત્યારે તેણે દેવાંગ પાસેથી અલગ અલગ સમયે રૂા.૬ લાખ મહીનાના ૩ ટકા વ્યાજે લીધા ં બાદ  તેને પૈસા ચુકવી દીધા હતાં. ત્યારબાદ તેણે તેની પાસેથી રૂા.૭ લાખ વ્યાજે લીધા હતાં. દર મહિને તે રૂા.૨૧ હજાર વ્યાજ ચુકવતો હતો. દરમિયાન તેની પાસે વ્યાજના પૈસા ન હોવાથી આરોપી જસ્મીન પાસેથી રૂા. ૩ લાખ દસ ટકા લેખે અને મીહીર પાસેથી રૂા.૫૦ હજાર ત્રણ ટકા વ્યાજે લીધા હતાં અને દર મહિને આ લોકોને વ્યાજ સહિત પૈસા ચુકવતો હતો. બાદમાં તેની પાસે વ્યાજના પૈસા ચુકવી ન શકતાં આ ત્રણેય આરોપીઓ તેને ગાળો ભાંડી વ્યાજની ઉઘરાણી કરતા અને મારી નાખવાની ધમકી આપતાં હોવાથી તેણે આ લોકોને વ્યાજ ચુકવવા માટે આરોપી ઇન્દ્રજીતસિંહ પાસેથી ત્રણ ટકા વ્યાજે રૂા.૩ લાખ લીધા હતાં, જે પૈસા ખેતી કામમાં વપરાઇ જતાં વ્યાજ ચુકવી ન શકતાં આરોપીઓ તેને ગાળો ભાંડી ઉઘરાણી કરતા હતાં.

એક તબક્કે તેણે કહ્યું કે, ‘મમ્મી હવે હું ચારેય વ્યાજખોરોના વ્યાજના ચુંગાલમાં ફસાઇ ગયો છું. આ લોકો ઘરે આવીને મારી નાખીશું તેમ ધમકી આપે છે.’ તે સવારે ઘરેથી રાજકોટ બેંક ખાતે બુકમાં એન્ટ્રી કરાવવા માટે ગયા હતાં ત્યારે રવિ ઘરે એકલો હતો. પરત આવ્યા ત્યારે તેણે ગળાફાસો ખાઇ આપઘાત કરી લીધેલો હતો. આ અંગે પોલીસે ચારેય શખ્સો સામે મનીલેન્ડ અને યુવાનને મરવા મજબુર કર્યાની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…
GUJARAT

AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

June 25, 2026
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …
GUJARAT

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …

June 25, 2026
Next Post
ભારતનો આર્થિક વિકાસ નાણા વર્ષ 2027માં ઘટીને 6.6% થશે : S&P | India’s economic growth to slow to 6 6%…

ભારતનો આર્થિક વિકાસ નાણા વર્ષ 2027માં ઘટીને 6.6% થશે : S&P | India's economic growth to slow to 6 6%...

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o...

ક્રૂડ તૂટી ચાર મહિનાના તળિયે: યુદ્ધ પૂર્વે જે ભાવ હતા તે ભાવ ફરી જોવા મળ્યા | Crude crashes to four …

ક્રૂડ તૂટી ચાર મહિનાના તળિયે: યુદ્ધ પૂર્વે જે ભાવ હતા તે ભાવ ફરી જોવા મળ્યા | Crude crashes to four ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી , તમારાથી કામ ના થતુ હોય તો એજન્સીને કામ સોંપો, મ્યુ.કમિશ…

વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી નારાજગી , તમારાથી કામ ના થતુ હોય તો એજન્સીને કામ સોંપો, મ્યુ.કમિશ…

8 months ago
તેલંગણામાં ડમ્પર અને બસ અથડાતાં 24 લોકોનાં મોત

તેલંગણામાં ડમ્પર અને બસ અથડાતાં 24 લોકોનાં મોત

8 months ago
આજે રામનવમી : પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ | Today is Ram Navami: High alert in West B…

આજે રામનવમી : પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ | Today is Ram Navami: High alert in West B…

1 year ago
સોનામાં ઘટાડો: ચાંદી વધુ રૂ.1000 તૂટી : ડોલર ઈન્ડેક્સ ઘટયા પછી ફરી ઉંચકાયો | Gold falls: Silver fall…

સોનામાં ઘટાડો: ચાંદી વધુ રૂ.1000 તૂટી : ડોલર ઈન્ડેક્સ ઘટયા પછી ફરી ઉંચકાયો | Gold falls: Silver fall…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News