gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ક્રૂડ તૂટી ચાર મહિનાના તળિયે: યુદ્ધ પૂર્વે જે ભાવ હતા તે ભાવ ફરી જોવા મળ્યા | Crude crashes to four …

G METRO NEWS by G METRO NEWS
June 25, 2026
in Business
0 0
0
ક્રૂડ તૂટી ચાર મહિનાના તળિયે: યુદ્ધ પૂર્વે જે ભાવ હતા તે ભાવ ફરી જોવા મળ્યા | Crude crashes to four …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધુ તૂટયા હતા. નવ ા વેપાર ધીમા હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં ઝવેરી બજારોમાં ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ગબડી ચાર  મહિનાના તળિયે ઉતરી ગયા હતા.

 ઈરાન તથા અમેરિકા વચ્ચે શાંતિ કરારના માહોલમાં હોર્મુઝ રુટ પર ઓઈલ ટેન્કરોની અવરજવર વધ્યાના વાવડ હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે ફેૂબુ્રઆરીના અંતભાગમાં યુદ્ધ શરૂ થયું એ અગાઉ ક્રૂડના જે ભાવ હતા તે ભાવ આજે ફરી જોવા મળ્યા હતા. એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આ જે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ.૨૦૦૦ તૂટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ આજે કિલોદીઠ વધુ રૂ.૫૦૦૦ ગબડયા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૧૨૫થી ૪૧૨૬ ડોલરથી ઘટી નીચામાં ભાવ ૪૦૩૭  થઈ ૪૦૪૭થી ૪૦૪૮ ડોલર રહ્યા હતા. ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર હતા. દરમિયાન, ક્રૂડતેલના વિશ્વ બજારમાં આજે ભાવ વધુ ૩ ટકા તૂટયા હતા. બ્રેન્ટ ક્રૂડના   ભાવ બેરલના નીચામાં ૭૪.૬૮ થઈ ૭૪.૭૭ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૭૦.૯૮ થઈ ૭૧.૧૦ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૪૭૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૪૭૫૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ તૂટી રૂ.૨૩૦૦૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંસના  ૬૨.૨૫ ડોલરથી ઘટી નીચામાં ભાવ ૫૯.૩૩ થઈ ૫૯.૪૪થી ૫૯.૪૫ ડોલર રહ્યા હતા. મ ુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધુ રૂ.૨૮૦૦ તૂટયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ  રૂ.૫૫૦૦ તૂટયા હતા.

મુંબઈ બુલિયન  બજારમાં  સોનાના ભાવ ઘટી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૧૬૦૯ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૨૧૭૮ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ ઘટી જીએસટી વગર રૂ.૨૨૨૦૩૫ રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આ જે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૧૦૦ ઘટી રૂ.૫૭૦૮૦ રહ્યા હતા.  વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૬૧૪ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ૧૨૦૦ ડોલર રહ્યા હતા. કોપરના વૈશ્વિક ભાવ આજે વધુ ૧.૪૩ ટકા માઈન્સમાં રહ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect...

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c...

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં PTC કોલેજમાં અધ્યાપકે વિદ્યાર્થિનીની છેડતી કરતા સસ્પેન્ડ, તપાસ માટે સમિતિની રચના | Ahmeda…

3 months ago
નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

19 hours ago
વડોદરા રેલવે વિભાગમાં યોજાનાર રોજગાર મેળામાં 85 ઉમેદવારોને નિમણૂક પત્ર અપાશે | Appointment letters w…

1 month ago
કલોલની સઈજ GIDCમાં ગેસ ગળતરથી 3 શ્રમિકોના મોત, 1 ગંભીર: ટાંકી સાફ કરવા જતાં ઘટી દુર્ઘટના | Kalol GID…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News