gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

G METRO NEWS by G METRO NEWS
June 25, 2026
in GUJARAT
0 0
0
સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ
2
VIEWS
Share on FacebookShare on Twitter

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના અનુસંધાને પીડિત ખેડૂત તથા તેમના પરિવારજનોને હૂંફ, સહકાર અને નૈતિક સમર્થન આપવા પાટીદાર સેવા સંઘના આગેવાનો પીપળીયા ગામે પહોંચ્યા હતા.

પાટીદાર સેવા સંઘના પ્રતિનિધિઓએ પીડિત પરિવાર સાથે મુલાકાત કરી તેમની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. સાથે જ પરિવારને ન્યાય અપાવવા માટે સમાજ તેમની સાથે અડીખમ ઉભો રહેશે તેવી ખાતરી આપી હતી.

આગેવાનોએ જણાવ્યું હતું કે ખેડૂત પર થયેલો હુમલો નિંદનીય છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. પીડિત પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે જરૂરી પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી હતી.

પાટીદાર સેવા સંઘે પીડિત પરિવારને તમામ પ્રકારની મદદ અને સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. ઘટનાને લઈને ગ્રામજનોમાં પણ પીડિત પરિવાર પ્રત્યે સહાનુભૂતિ જોવા મળી રહી છે.

પાટીદાર આગેવાન વિજયભાઈ માગુકિયા એ મુલાકત લીધી

પીપળીયા ગામના રહેવાસીઓ ખેડૂતો સાથે સંવાદ કર્યો

માથાભારે લોકો સામે મજબૂતીથી લડી લેવા આહ્વાન

ખેડૂત પત્નીઓને (માતાઓને) પોતાના પતિને મદદરૂપ થવા વિનંતી કરવામાં આવી

સામાજિક એકતા બનાવીશુ તો કોઇના બાપની મજાલ નથી કે કોઇ ખેડુતોની સામે આંખ ઉચી કરીને જોઇ શકે

માવતરોએ દુખણા (ઓરતા) લઇ સુરતથી પધારેલા યુવાનોને આશીર્વાદ આપ્યા

ભોગ બનનાર ખેડુતને આજીવન મદદરૂપ થવા પાટીદાર સેવા સંઘનું એલાન

નાની બાબતોમાં પણ પોલીસ સ્ટેશન પહોંચી ફરીયાદ કરવા માર્ગદર્શન આપ્યું

અસામાજિક તત્વોએ પીપળીયા અગાઉ પોપટભાઇ વઘાસીયા પર હુમલો કર્યો હતો તે કેસ ફરી ઓપન કરવા સરકારમાં રજૂઆત કરાશે

રિપોર્ટર નરેશભાઈ ડાંખરા ભાવનગર

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…
GUJARAT

September 25, 2026
નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
Next Post
પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી….

પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ની ભવ્ય ઉજવણી....

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનામાં વણથંભી તેજી : રૂ.94,000નો રેકોર્ડ, ચાંદી રૂ.એક લાખની અંદર ઉતરી | Unstoppable rise in gold: R…

1 year ago
પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ : કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિ. કમિશનરને …

4 months ago
યુપીના સંભલમાં કલ્કિ ધામ નજીક મસ્જિદ પર બુલડોઝર ફર્યું, પોલીસનો કાફલો ખડકાયો | UP Sambhal Bulldozer …

12 months ago
અમદાવાદમાં PUBG ગેમની અદાવતમાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા, બે આરોપીઓની ધરપકડ | Youth stabbed to dea…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News