gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપ દેશભરમાં યોજશે ‘તિરંગા યાત્રા’, ઓપરેશન સિંદૂરની ઉપલબ્ધી પહોંચાડશે નાગરિકો સુધી | Operation Sind…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2025
in INDIA
0 0
0
ભાજપ દેશભરમાં યોજશે ‘તિરંગા યાત્રા’, ઓપરેશન સિંદૂરની ઉપલબ્ધી પહોંચાડશે નાગરિકો સુધી | Operation Sind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Tiranga Yatra : ભારતીય સેનાની ત્રણેય પાંખોએ ઓપરેશન સિંદૂર પાર પાડી આતંકવાદ અને પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે, જેની દેશભરમાં સરાહના થઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ઓપરેશન સિંદૂરની ઉપલબ્ધી દેશભરના નાગરિકો સૂધી પહોંચાડવા માટે આવતીકાલ 13 મેથી 23 મે સુધી તિરંગા યાત્રા યોજવાની જાહેરાત કરી છે. આ અભિયાન દ્વારા ભાજપ જનતાને જણાવશે કે, કેવી રીતે ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ તેના નાગરિકોને સંકટમાંથી બચાવ્યા અને રાષ્ટ્રીય ગૌરવને મજબૂત કર્યું. આ યાત્રાના સંકલનની જવાબદારી સંબિત પાત્રા, વિનોદ તાવડે અને તરુણ ચુઘ જેવા વરિષ્ઠ પક્ષના નેતાઓને સોંપવામાં આવી છે.

10 દિવસ સુધી યોજાશે તિરંગા યાત્રા

13 મે થી 23 મે દરમિયાન 10 દિવસની તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. ભાજપનો ઉદ્દેશ્ય ઓપરેશન સિંદૂર (Operation Sindoor)ની સિદ્ધિઓને દરેક નાગરિક સુધી પહોંચાડવાનો છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ સંબિત પાત્રા, વિનોદ તાવડે, તરુણ ચુઘ અને અન્ય લોકો આ ઝુંબેશનું સંકલન કરશે. ભાજપના ટોચના મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ વિવિધ વિસ્તારોમાં યાત્રાનું નેતૃત્વ કરશે.

આ પણ વાંચો : ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો, હવે PoK પર જ વાત થશે: PM મોદી

ભારતીય સેનાએ આતંકી હુમલાનો આપ્યો જડબાતોડ જવાબ

ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં આતંકવાદીઓ દ્વારા ઘણા નિર્દોષ લોકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ 7 મેના રોજ આતંકવાદીઓના ઠેકાણાઓ સામે જવાબી કાર્યવાહી કરી હતી. આતંકવાદીઓ સામેની આ કાર્યવાહી બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. પાકિસ્તાન દ્વારા અનેક વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ભારતીય સેનાએ પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા વિશ્વાસઘાત હુમલાઓનો યોગ્ય જવાબ આપી રહ્યા છે.

આ પણ વાંચો : PM મોદીએ અત્યાર સુધી રાત્રે 8 વાગ્યે 16 વખત કર્યું રાષ્ટ્રજોગ સંબોધન, જુઓ યાદી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી | UP CM Yogi Ad…

PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી | UP CM Yogi Ad...

વિશ્વભરને સંદેશો સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી, જુઓ PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્ત્વની વા…

વિશ્વભરને સંદેશો સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી, જુઓ PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્ત્વની વા...

વૈશ્વિક સોનું 100 ડોલર ગબડતા ઘરઆંગણે રૂ.96,000ની અંદર ઉતર્યું | Global gold plunges 100 falls below …

વૈશ્વિક સોનું 100 ડોલર ગબડતા ઘરઆંગણે રૂ.96,000ની અંદર ઉતર્યું | Global gold plunges 100 falls below ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયથી દેશના ઉદ્યોગોમાં કહીં ખૂશી કહીં ગમ જેવી સ્થિતિ | joy and sorrow …

ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયથી દેશના ઉદ્યોગોમાં કહીં ખૂશી કહીં ગમ જેવી સ્થિતિ | joy and sorrow …

1 year ago
શું છે ‘નૉનવેજ દૂધ’? જેના કારણે અટકી ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ, જાણો વિગતવાર | India US trade deal st…

શું છે ‘નૉનવેજ દૂધ’? જેના કારણે અટકી ભારત-અમેરિકાની ટ્રેડ ડીલ, જાણો વિગતવાર | India US trade deal st…

12 months ago
ભાવવધારામાં ભીંસાયેલી પ્રજાને વધુ એક ફટકો : વડોદરા શહેરમાં પાઈપ લાઈનના ગેસના ભાવમાં ફરી એકવાર વધારો …

ભાવવધારામાં ભીંસાયેલી પ્રજાને વધુ એક ફટકો : વડોદરા શહેરમાં પાઈપ લાઈનના ગેસના ભાવમાં ફરી એકવાર વધારો …

4 weeks ago
સુપ્રીમ કોર્ટનો ફેક ઓર્ડર બતાવી જેલથી મુક્ત થયો આરોપી, હવે 8 વર્ષ બાદ FIR નોંધાઈ | karnataka jail fa…

સુપ્રીમ કોર્ટનો ફેક ઓર્ડર બતાવી જેલથી મુક્ત થયો આરોપી, હવે 8 વર્ષ બાદ FIR નોંધાઈ | karnataka jail fa…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News