gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી | UP CM Yogi Ad…

G METRO NEWS by G METRO NEWS
May 12, 2025
in INDIA
0 0
0
PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન આતંકવાદ સામે ‘નવા ભારત’ની નીતિની સ્પષ્ટ ઘોષણા : CM યોગી | UP CM Yogi Ad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

CM Yogi on PM Narendra Modi : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ અને 7મેથી 10 મે સુધી ચાલેલી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમવારે (12 મે, 2025) દેશને સંબંધોન કર્યું હતું. આ દરમિયાન તેમણે ભારતીય સેનાએ પાકિસ્તાનને આપેલા જડબાતોડ જવાબ, ઓપરેશન સિંદૂરની સફળતા અને પીઓકે પર વાત કહી હતી. વડાપ્રધાન મોદીના સંબોધન બાદ મુખ્યમંત્રી મંત્રી યોગી આદિત્યનાથની પ્રતિક્રિયા સામે આવી છે. સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર યોગીએ વડાપ્રધાનના સંબોધન પર કહ્યું કે, ‘આ નવા ભારતની નીતિનું એલાન છે…’

વડાપ્રધાનના સંબોધન પર યોગીએ શું કહ્યું?

મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, ‘વડાપ્રધાનનું આજનું સંબોધન આતંકીઓ વિરુદ્ધમાં ‘નવા ભારત’ની નીતિનું સ્પષ્ટ એલાન છે. ઓપરેશન સિંદૂર માત્ર એક સૈન્ય કાર્યવાહી નથી, પરંતુ દેશની બહેન-દીકરીના સન્માનની રક્ષાનો સંકલ્પ છે. જે આપણી માતા-બહેનોના માથાના સિંદૂર મિટાવી દેવાની હિંમત કરશે, તેને ધૂળમાં મળવું નિશ્ચિત છે. ભારત હવે ચૂપ નહીં બેસે, દરેક વારનો જવાબ કરશે. સેનાને નમન અને વડાપ્રધાનનું રાષ્ટ્રવાદી નેતૃત્વ માટે અભિનંદન. તમામ ભારતીયવાસીઓ માટે રાષ્ટ્ર જ સર્વોપરિ છે. જય હિંદ!’

ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા

જ્યારે ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ પણ વડાપ્રધાનના સંબોધન પર પ્રતિક્રિયા આપી હતી. મુખ્યમંત્ર પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, ‘વડાપ્રધાનનું રાષ્ટ્રનું સંબોધન માત્ર સંદેશ નહીં, પરંતુ રાષ્ટ્રની ચેતના અને મજબૂત ભારતની ગર્જના હતી. સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને દૃઢતાથી ભરેલા તેમના મજબૂત સંદેશે સાબિત કર્યું કે, આજે ભારત દુશ્મનોને તેમની જ ભાષામાં જવાબ આપવાની ક્ષમતા પણ ધરાવે છે. ભારતે એક નવો ઇતિહાસ રચ્યો છે. આતંકવાદને આશ્રય આપનારાઓને હવે તેમની જ ધરતી પર શોધીને ખતમ કરવામાં આવી રહ્યા છે.’

આ પણ વાંચો: ભારતે પાકિસ્તાનની છાતી પર હુમલો કર્યો, હવે PoK પર જ વાત થશે: PM મોદી

ધામીએ વધુમાં કહ્યું કે, ‘ઓપરેશન સિંદૂર માત્ર એક નામ નથી, પણ ભારતની માતાઓ-બહેનોના સિંદૂરની રક્ષા કરવાનો દ્રઢ સંકલ્પ છે. આપણી સેનાએ અપ્રતિમ બહાદુરી બતાવી. આતંકવાદીઓના ઠેકાણાઓ પર સચોટ અને નિર્ણાયક હુમલાએ આખી દુનિયાને બતાવી દીધું કે ભારત હવે ફક્ત સહન કરતું નથી, પરંતુ પોતાના અંદાજમાં જવાબ આપે છે. ઉત્તરાખંડની બહાદુર ભૂમિના લોકો રાષ્ટ્રની સુરક્ષા અને સમૃદ્ધિ માટે હંમેશા તૈયાર રહેશે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વિશ્વભરને સંદેશો સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી, જુઓ PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્ત્વની વા…

વિશ્વભરને સંદેશો સાથે પાકિસ્તાનને સુધરવાની ચેતવણી, જુઓ PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મહત્ત્વની વા...

વૈશ્વિક સોનું 100 ડોલર ગબડતા ઘરઆંગણે રૂ.96,000ની અંદર ઉતર્યું | Global gold plunges 100 falls below …

વૈશ્વિક સોનું 100 ડોલર ગબડતા ઘરઆંગણે રૂ.96,000ની અંદર ઉતર્યું | Global gold plunges 100 falls below ...

ભારતે ચીનમાંથી આયાત થતા ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડયુટી લાદી | India imposes anti dum…

ભારતે ચીનમાંથી આયાત થતા ઉત્પાદનો પર પાંચ વર્ષ માટે એન્ટિ ડમ્પિંગ ડયુટી લાદી | India imposes anti dum...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: ‘ઘરે મારો મૃતદેહ જ પાછો આવશે’, ચાંદખેડામાં ધોરણ 9ની વિદ્યાર્થિની ચિઠ્ઠી લખીને ગુમ | Ahmedab…

અમદાવાદ: ‘ઘરે મારો મૃતદેહ જ પાછો આવશે’, ચાંદખેડામાં ધોરણ 9ની વિદ્યાર્થિની ચિઠ્ઠી લખીને ગુમ | Ahmedab…

3 months ago
જૈસલમેરમાં મોટી દુર્ઘટના ટળી! સેનાની મિસાઈલ ટાર્ગેટ ચૂકી જતાં ગામમાં પડી, બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ…

જૈસલમેરમાં મોટી દુર્ઘટના ટળી! સેનાની મિસાઈલ ટાર્ગેટ ચૂકી જતાં ગામમાં પડી, બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ…

8 months ago
અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ ‘કરફ્યુ’ | gujarat heavy mo…

અમદાવાદના દસક્રોઇની મેઘરાજાએ દશા બગાડી: 6 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં જળ ‘કરફ્યુ’ | gujarat heavy mo…

12 months ago
દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો | delhi airport …

દિલ્હી એરપોર્ટ પર અફઘાની પાયલટની બેદરકારીથી વિમાન દુર્ઘટના ટળી, તપાસમાં મોટો ખુલાસો | delhi airport …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News