gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી

G METRO NEWS by G METRO NEWS
July 4, 2026
in GUJARAT
0 0
0
સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે ડૉ. ધર્મિષ્ઠા દવેની વરણી
2
VIEWS
Share on FacebookShare on Twitter

શિક્ષણનો બહોળો અનુભવ અને દ્રઢ નેતૃત્વના હિમાયતી ડૉ. ધર્મિષ્ઠાબેનને ચોમેરથી આવકાર

ભાવનગર તા.૦૩/૦૭/૨૦૨૬
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ સંચાલક મંડળની તાજેતરમાં યોજાયેલી સાધારણ સભામાં સર્વાનુમતે ડૉ. ધર્મિષ્ઠાબેન નિરવભાઈ દવે (મેનેજિંગ ટ્રસ્ટી, સ્વામી વિવેકાનંદ કોલેજ, પાલીતાણા) ની સેલ્ફ ફાઈનાન્સ કોલેજ સંચાલક મંડળના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આત્મનિર્ભર કોલેજ સંચાલક મંડળમાં પ્રથમ વખત એક મહિલા શિક્ષણવિદની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે.

ડૉ. ધર્મિષ્ઠાબેન દવે શિક્ષણ ક્ષેત્રે લાંબા સમયથી નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. તેમના અનુભવ, દૃઢ નેતૃત્વ અને શિક્ષણપ્રત્યેની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખીને મંડળે સર્વાનુમતે તેમની પસંદગી કરી છે.
તેમની વરણીને શિક્ષણજગતમાં હર્ષની લાગણી સાથે આવકારવામાં આવી છે. મંડળના હોદ્દેદારો, સભ્યો, વિવિધ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સંચાલકો, આચાર્યો તેમજ શિક્ષણવિદોએ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

શિક્ષણની ગુણવત્તામાં વધારો, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સર્વાંગી વિકાસ તથા યુનિવર્સિટી સાથે વધુ સુદૃઢ સંકલન સ્થાપવામાં તેમના નેતૃત્વ હેઠળ મંડળ નવી સિદ્ધિઓ હાંસલ કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના કુલ-૪ મોટર સાયકલ સાથે બે ઈસમોને પકડી પાડતી અંબાજી, બનાસકાંઠા…
GUJARAT

October 18, 2026
ધારી નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો, આનંદ મેળો અને નવરાત્રી મહોત્સવ’ અભૂતપૂર્વ સફળ; જિલ્લાના …

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

October 17, 2026
Next Post
અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજની વ્યાજબી માંગ સાથે

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિશિકાંત દુબેના નિવેદન પર દિગ્વિજય સિંહનો મોટો દાવો, કહ્યું- ‘મંત્રી બનવા માટે હિન્દુ-મુસ્લિમ’ | con…

1 year ago
કારની ટક્કરે ગંભીર ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું મોત, માતા-પુત્રી ઈજાગ્રસ્ત | Biker dies after being seriou…

8 months ago
વૈશ્વિક વેપારમાં અનિશ્ચિતતા વચ્ચે ફન્ડ હાઉસોની થોભો અને રાહ જુઓની નીતિ | Fund houses adopt a wait an…

વડાપ્રધાન મોદી બ્રિક્સની વર્ચ્યુઅલ અને સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં હાજર નહીં રહે

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News