gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વ બજારમાં મજબુત સેન્ટિમેન્ટ પાછળ સોના-ચાંદીમાં મજબૂતાઈ | Gold and silver strengthen on the back …

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in Business
0 0
0
વિશ્વ બજારમાં મજબુત સેન્ટિમેન્ટ પાછળ સોના-ચાંદીમાં મજબૂતાઈ | Gold and silver strengthen on the back …
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો આવવાના આપેલા સંકેત બાદ ગયા સપ્તાહના અંતે  કિંમતી ધાતુમાં આવેલો ઉછાળો ટકી રહ્યો હતો.     રોકાણકારોની નજર હવે ફેડરલ રિઝર્વની ઓપન માર્કટ કમિટિની બેઠકના નિર્ણય પર રહેલી છે.

કમિટિના નિર્ણય સુધી ભાવ ઊંચા મથાળે ટકી રહેવા બજારની ધારણાં છે. વૈશ્વિક ઊંચા ભાવ વચ્ચે ઘરઆંગણે પણ સેન્ટિમેન્ટ મજબૂત રહ્યું હતું અને સોનાચાંદીના ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી.  યુક્રેન દ્વારા રશિયાના તેલ મથકો પર હુમલાના અહેવાલે ક્રુડ તેલમાં સપ્તાહના પ્રારંભે ભાવ સુધારા તરફી રહ્યા હતા. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૧૦૦૪૮૮ મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧૦૦૦૮૬ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર ભાવ  રૂપિયા ૧૧૬૧૩૩ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના રૂપિયા ૧૦૩૮૦૦ મુકાતા હતા જ્યારે ૯૯.૫૦ સોનાના પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧૦૩૫૦૦ કવોટ થતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૬૫૦૦ બોલાતા હતા. 

વિશ્વ બજારમાં સોનુ એક ઔંસ ૩૩૬૪ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૮.૬૩ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ પ્રતિ ઔંસ ૧૩૪૧ ડોલર જ્યારે પેલેડિયમ ઔંસ દીઠ ૧૧૦૮ ડોલર મુકાતુ હતું. વ્યાજ દરમાં ઘટાડાની સ્થિતિમાં ફન્ડ હાઉસો ડોલરમાંથી નીકળી સોનામાં રોકાણ તરફ વળવાની ગણતરીએ વૈશ્વિક સોનામાં મજબૂતાઈ જોવા મળી રહી છે. 

ક્રુડ તેલમાં નાયમેકસ ડબ્લ્યુટીઆઈ બેરલ દીઠ ૬૪.૧૫ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૮.૧૭ ડોલર મુકાતુ હતું. યુક્રેને રશિયાના તેલ મથકો પર હુમલા કર્યા હોવાના અહેવાલે ક્રુડ તેલનો પૂરવઠો ખોરવાવાની ચિંતાએ ભાવ ઊંચકાયા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
સાબરમતીમાં 1,07,248 ક્યૂસેક પાણી છોડાતા આણંદના 13 ગામને એલર્ટ | Alert issued to 13 villages of Anand…

સાબરમતીમાં 1,07,248 ક્યૂસેક પાણી છોડાતા આણંદના 13 ગામને એલર્ટ | Alert issued to 13 villages of Anand...

હાથબના વાડી વિસ્તારમાં અનિયમિત વીજળીના પ્રશ્ને ખેડૂતો ત્રસ્ત | Farmers are worried about irregular e…

હાથબના વાડી વિસ્તારમાં અનિયમિત વીજળીના પ્રશ્ને ખેડૂતો ત્રસ્ત | Farmers are worried about irregular e...

ભાવનગર-બોટાદ પંથકમાંથી 22 જુગારી ઝડપાયા | 22 gamblers arrested from Bhavnagar Botad district

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદીમાં નીચા મથાળેથી સુધારો | Gold and silver prices recover from lows …

3 months ago
વાઘોડિયારોડની કોસમોસ બેન્કના લોકરમાંથી સોનાના ૩૫ તોલા દાગીના ગુમ | 35 tolas of gold jewelry missing …

5 months ago
ગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Rainfall i…

11 months ago
અમદાવાદના નરોડામાં પોલીસ અને AMCની ટીમ પર લારીવાળાઓએ કર્યો પથ્થરમારો, 1 પોલીસકર્મીને ઈજા | pelted st…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News