gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરમાં ઐતિહાસિક પત્રકાર સંમેલન

G METRO NEWS by G METRO NEWS
July 23, 2026
in GUJARAT
0 0
0
પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા ગાંધીનગરમાં ઐતિહાસિક પત્રકાર સંમેલન
0
VIEWS
Share on FacebookShare on Twitter

દેશભરના પત્રકારો બનશે ગુજરાત ABPSSના મહેમાન, સ્વાગતની તૈયારીઓ પૂર્ણતાના આરે

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ABPSS) ગુજરાત પ્રદેશ દ્વારા પત્રકારોના હક્ક, સુરક્ષા અને પત્રકાર સુરક્ષા કાનૂનને વધુ મજબૂત બનાવવા માટે આગામી તા. 28 જુલાઈ, 2026 (મંગળવાર) ના રોજ ગાંધીનગર ખાતે ભવ્ય પત્રકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રાષ્ટ્રીય સ્તરના સંમેલનમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પત્રકારો 26 જુલાઈથી જ ગુજરાતમાં આગમન કરશે અને તેઓ ABPSS ગુજરાત પ્રદેશના મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તેમના આત્મીય સ્વાગત, રહેવા, જમવા અને અન્ય વ્યવસ્થાઓ માટે સમગ્ર ગુજરાત ABPSS સંગઠન દ્વારા જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે.

આ સમગ્ર આયોજનમાં જિગ્નેશભાઈ કાલાવડિયા, ધવલભાઈ માકડીયા તેમજ ABPSS ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મયુરદાન ગઢવીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરના કાર્યકરો અને પત્રકારો ઉત્સાહપૂર્વક સેવા આપી રહ્યા છે. સંગઠન સાથે જોડાયેલા દરેક પત્રકારમાં અનોખો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ABPSS ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મયુરદાન ગઢવીએ જણાવ્યું હતું કે પત્રકારોના અધિકારોની રક્ષા, સુરક્ષા અને કલ્યાણ માટે આ સંમેલન મહત્વપૂર્ણ સાબિત થશે. તેમણે ગુજરાતના તમામ પત્રકાર મિત્રો તથા સંગઠનના સભ્યોને અપીલ કરી છે કે તેઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ ઐતિહાસિક અભિયાનને સફળ બનાવે અને ભવિષ્યમાં પત્રકારોના હક્ક માટે યોજાનારા દરેક કાર્યક્રમમાં સક્રિય સહભાગી બને.

કાર્યક્રમની વિગતો:

તારીખ: 28 જુલાઈ, 2026 (મંગળવાર)

સમય: બપોરે 2:30 કલાકે

સ્થળ: વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, વૈષ્ણોદેવી મંદિર સામે, ગાંધીનગર-સરખેજ હાઈવે, જાસપુર (ગાંધીનગર)

“પત્રકાર સુરક્ષા કાનૂન… અમારો અધિકાર” ના સંકલ્પ સાથે યોજાનાર આ સંમેલન પત્રકાર એકતા અને સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ
GUJARAT

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

July 23, 2026
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ બાદ પૂર અને રોગચાળો અટકાવવા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક: આરોગ્ય રાજ્ય મ…

આરોગ્ય સપ્તાહ અંતર્ગત વાળુકડમાં વિદ્યાર્થીઓ માટે આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Next Post
હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને 'સમુદ્ર પ્રદક્ષિણા' પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર નજીક સિક્કામાંથી નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરનાર શખ્સ એસઓજીની ટીમના હાથે ઝડપાયો : સપ્લાયરનુ…

11 months ago
૭૫ ટકા ATMમાંથી રૂ.100 અને 200ની નોટો ઉપલબ્ધ થવી જ જોઈએ :RBI | Rs 100 and Rs 200 notes must be avail…

1 year ago
નિકોલમાં આધેડ બોનેટ ઉપર હતા ને કાર અડધો કિલોમિટર ભગાવી | Ewe mwan mi nefinen ier non Nikol a nom won…

4 months ago
દરિયાપુરમાં ધારાસભ્યની ભલામણથી આવેલા ભાજપના ઉમેદવાર હારી ગયા | local BJP workers angry on MLA kaushi…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News