gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ

G METRO NEWS by G METRO NEWS
July 24, 2026
in GUJARAT
0 0
0
પૂરની સ્થિતિ બાદ નવસારીમાં રોગચાળો અટકાવવા વહીવટીતંત્ર સજ્જ
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની નવસારી સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ મુલાકાત: આરોગ્ય કામગીરી અને દૈનિક રિપોર્ટની સમીક્ષા કરાઈ

નવસારી: શુક્રવાર: નવસારી જિલ્લામાં તાજેતરમાં પૂરની અસર બાદ જનસ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સંભવિત રોગચાળાને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ સંદર્ભે રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નવસારી સિવિલ હોસ્પિટલની અચાનક (સરપ્રાઈઝ) મુલાકાત લઈ ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ અને સફાઈ વ્યવસ્થાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત બાદ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં પૂર બાદની રોગચાળા નિયંત્રણ કામગીરી અંગે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક પણ યોજાઈ હતી. આ પ્રસંગે નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. રંગુનવાલા તેમજ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

સમીક્ષા બેઠક દરમિયાન મંત્રીશ્રીએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં હાથ ધરાયેલ આરોગ્ય સર્વેલન્સ અને કીટક નિયંત્રણ કામગીરીના દૈનિક રિપોર્ટની ઝીણવટપૂર્વક ચકાસણી કરી હતી.

જિલ્લાના ૧૬૯ અસરગ્રસ્ત ગામો અને ૧૧ વોર્ડ મળીને કુલ ૨૪૧ વિસ્તારોમાં ૩૨૦ સર્વેલન્સ ટીમો (પ્રત્યેક ટીમમાં ૩ સભ્યો), ૪૫ મેડિકલ ઓફિસરો, ૭ MHU અને ૨૧ RBSK ટીમો સાથે ૧૭૯૬થી વધુ આરોગ્ય કર્મચારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં ૭૬ જેટલા મેડિકલ કેમ્પ યોજીને ૬૭૭થી વધુ OPD દર્દીઓની આરોગ્ય તપાસ કરવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં તમામ પ્રકારની જરૂરી મફત દવાઓનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યો છે.

પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો અટકાવવા માટે યુદ્ધના ધોરણે વિતરણ અને સફાઈ કામગીરી હાથ ધરાઈ છે, જેમાં ૫૪,૧૩૫ ક્લોરિન ટેબ્લેટ, ૫૭૮ ORS પેકેટ અને ૩૬,૯૧૪ ડોક્સીસાઈક્લીન કેપ્સ્યુલનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ પાણીના શુદ્ધિકરણની ચકાસણી માટે લેવાયેલા ૨૯૫૧ સેમ્પલમાંથી ૯૮૫ સ્થળોએ ક્લોરીન પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. આ ઉપરાંત મચ્છરોના ઉપદ્રવને અટકાવવા ૪૫,૫૯૩ પાત્રોની તપાસ કરી ૧૧,૨૬૦ કન્ટેનરમાં ટેમિફોસ ટ્રીટમેન્ટ, ૧૮૫ સ્થળોએ ઓઈલ બોલ અને ૨ સ્થળોએ ડાયફ્લુબેન્ઝ્યુરોનનો છંટકાવ કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ આરોગ્ય ટીમોને સતત એલર્ટ પર રહીને કામગીરી ચાલુ રાખવા અને દવાઓનો પૂરતો જથ્થો જાળવી રાખવા કડક સૂચના આપી હતી. નવસારી જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને સ્વચ્છતા જાળવવા, ઉકાળેલું પાણી પીવા અને તાવ, ઝાડા-ઊલટી કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…
GUJARAT

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

July 24, 2026
વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો
GUJARAT

વરસાદની વિકટ પરિસ્થિતિમાં પીજીવીસીએલની ત્વરિત કામગીરીથી જાળીલા ગામમાં વીજપુરવઠો પુનઃસ્થાપિત કરાયો

July 24, 2026
કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …
GUJARAT

કૌન બનેગા કરોડપતિના મંચ પર ચમકશે ગુરુ-શિષ્યની જોડી : વિશ્વના સૌથી વામનકદના ડૉ.ગણેશ બારૈયા અને તેમના …

July 23, 2026
Next Post
The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS’ Laughter Chef…

The ultimate serving of dinner-tainment! Three reasons why the grand finale of COLORS' Laughter Chef...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રામ રાખે તેને કોણ ચાખે: વડોદરાના વેપારીનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, આખી રાત પીલર પકડી રાખી મોતના …

રામ રાખે તેને કોણ ચાખે: વડોદરાના વેપારીનું અપહરણ કરી કેનાલમાં ફેંક્યો, આખી રાત પીલર પકડી રાખી મોતના …

4 months ago
મનમાંથી જાતિ નીકળે તો  એક દાયકામાં જાતિવાદ ખતમ થઈ જાય : મોહન ભાગવત

મનમાંથી જાતિ નીકળે તો એક દાયકામાં જાતિવાદ ખતમ થઈ જાય : મોહન ભાગવત

6 months ago
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ

જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ

4 months ago
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News