gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી

G METRO NEWS by G METRO NEWS
July 29, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
1
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટર: અનુજ ઠાકર.

600થી વધુ HNI મહેમાનોની હાજરીમાં સેલિબ્રિટી ડીજે રૂરુ ઠાકુર કરશે પરફોર્મન્સ, ફેસ પાસ ટેક્નોલોજી રહેશે મુખ્ય આકર્ષણ

અમદાવાદ: મિત્રતાના પર્વને ભવ્ય અને યાદગાર બનાવવા માટે આગામી 2 ઓગસ્ટ, 2026ના રોજ હાઉસ ઓફ કેન્ડિડ, અમદાવાદ ખાતે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ કાર્યક્રમમાં શહેરના 600થી વધુ હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ (HNI), ઉદ્યોગપતિઓ, યુવા પ્રોફેશનલ્સ, સોશિયલાઇટ્સ અને પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ જાણીતા સેલિબ્રિટી ડીજે રૂરુ ઠાકુર રહેશે. સ્પ્લિટ્સવિલા સીઝન 15 અને 16 દ્વારા દેશભરમાં લોકપ્રિય બનેલા રૂરુ ઠાકુર પોતાના એનર્જેટિક પરફોર્મન્સ અને અનોખા મ્યુઝિક સ્ટાઇલથી ઉપસ્થિત મહેમાનોને યાદગાર અનુભવ કરાવશે.

આ ઉપરાંત કાર્યક્રમમાં 5 પ્રતિભાશાળી ડીજે દ્વારા સતત સંગીતમય રજૂઆતો કરવામાં આવશે. લાઇવ એન્ટરટેઇનમેન્ટ, અદ્યતન લાઇટિંગ, પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ અને અનેક મનોરંજક પ્રવૃત્તિઓ સમગ્ર કાર્યક્રમને વધુ ભવ્ય બનાવશે.

આ કાર્યક્રમનું સૌથી વિશેષ આકર્ષણ ફેસ પાસ ટેક્નોલોજી રહેશે. આધુનિક ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ દ્વારા મહેમાનોને ઝડપી, સુરક્ષિત અને સંપૂર્ણપણે ડિજિટલ એન્ટ્રી આપવામાં આવશે. ગુજરાતના પ્રીમિયમ ઇવેન્ટ્સમાં આધુનિક ટેક્નોલોજીના ઉપયોગનું આ એક અનોખું ઉદાહરણ બનશે.

આ ભવ્ય કાર્યક્રમનું આયોજન TheAmphour અને Amplified Experience દ્વારા કરવામાં આવ્યું છે. ઇવેન્ટ ના ઓર્ગેનાઈઝર પ્રિન્સ સિંધી છે, જે નાની ઉંમરે પોતાના નવીન વિચારો અને શ્રેષ્ઠ આયોજન ક્ષમતાથી અમદાવાદના ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીમાં આગવી ઓળખ બનાવી રહ્યા છે.

ઇવેન્ટનું મેનેજમેન્ટ હર્ષ જમાદાર , SOJ Events દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમની અનુભવી ટીમ સમગ્ર કાર્યક્રમને ઉચ્ચ કક્ષાનું આયોજન અને યાદગાર અનુભવ આપવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત છે.

આ ફ્રેન્ડશિપ ડે પાર્ટી માત્ર એક ડીજે નાઇટ નહીં, પરંતુ મિત્રતા, સંગીત, આધુનિક ટેક્નોલોજી અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલનો અનોખો સમન્વય બની રહેશે. ભવ્ય આયોજન, શ્રેષ્ઠ મનોરંજન અને યાદગાર ક્ષણો સાથે આ કાર્યક્રમ અમદાવાદના સૌથી ચર્ચાસ્પદ સોશિયલ ઇવેન્ટ્સમાં સ્થાન મેળવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોર ના વરલ ધામમાં કાળ ભૈરવનો મહા દરબાર: મહંત સદગુરુ સંત શ્રી નારણદાસબાપુના પાવન સાનિધ્યમાં કાળી ચૌ…
GUJARAT

October 30, 2026
સાબરકાંઠા જિલ્લામાં ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ઉજવણી કરાઈ

गुरु रंधावा के नए गाने ‘So What’ में दिखा पंजाबी स्वैग, अंजिनी धवन के साथ जमाई जोड़ी

Next Post
બાપા સિતારામ: બગદાણા ધામે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉલ્લાસભર્યા માહોલમાં ભક્તિભાવ પૂર્વક ઉજવણી સંપન્ન

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ (SWAC) ની મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म…

स्पाइडर-मैन अपने सबसे बड़े प्रशंसकों के बीच लौटेगा: अल्लू सिनेमाज और सोनी पिक्चर्स इंडिया हैदराबाद म...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તળાજામાં વીજળીના કડાકા- ભડાકા સાથે દોઢ ઈંચ વરસાદ | One and a half inches of rain with thunder and li…

1 year ago
સ્થાનિક સ્વરાજની ચૂંટણી LIVE : અમદાવાદમાં ઈવીએમ ખોટકાયું, મહેસાણાના દેલા ગામે ચૂંટણી બહિષ્કાર, ભરુચમ…

6 months ago
ધર્મેન્દ્ર, શિબુ સોરેન, રોહિત શર્મા, હરમનપ્રિત સહિત 131ને પદ્મ એવોર્ડ | 131 people including Dharmen…

9 months ago
ડેરિવેટીવ્ઝમાં સેબીના અંકુશો બાદ નાના રોકાણકારોમાં 49 ટકા ઘટાડો | Retail investors drop 49% after SE…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News