gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારી વંદન ઉત્સવ અંતર્ગત ગારિયાધારમાં ‘મહિલા, બાળ અને આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી

G METRO NEWS by G METRO NEWS
August 9, 2026
in GUJARAT
0 0
0
નારી વંદન ઉત્સવ અંતર્ગત ગારિયાધારમાં ‘મહિલા, બાળ અને આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી
1
VIEWS
Share on FacebookShare on Twitter

નારી વંદન ઉત્સવ અંતર્ગત ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાની ICDS કચેરી ખાતે ‘મહિલા, બાળ અને આરોગ્ય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કિશોરીઓની હિમોગ્લોબિન તપાસ, માસિક સ્વચ્છતા અંગે જાગૃતિ તથા હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી આર.કે. જાખણીયા, ડૉ. દ્રષ્ટિબેન, CDPO શ્રી કલ્પનાબેન, સુશ્રી ગુલાબેન સાવલીયા તથા DHEWના મિશન કોઓર્ડિનેટર શ્રી સંજયભાઈએ કિશોરીઓ સાથે સંવાદ કરી પોષણયુક્ત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા અને સ્વસ્થ જીવનશૈલી અંગે ઉપયોગી માહિતી આપી હતી. ઉપરાંત પૂર્ણા યોજના સહિત મહિલાઓ અને કિશોરીઓ માટેની વિવિધ સરકારી યોજનાઓ તથા સ્વાવલંબનની તકો વિશે જાણકારી આપવામાં આવી હતી.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કિશોરીઓને કિશોરાવસ્થામાં જરૂરી આરોગ્યલક્ષી બાબતો અંગે યોગ્ય સમજ આપી તેમના સશક્તિકરણ તરફ પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો.

કાર્યક્રમમાં આરોગ્ય વિભાગની ટીમ, CDPO, પૂર્ણા કન્સલ્ટન્ટ, DHEW સ્ટાફ, આંગણવાડી કાર્યકરો અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post
પાલીતાણાના હણોલ ખાતે ‘ફિટ ઈન્ડિયા–સન્ડે ઑન સાયકલ’નો ૮૫મો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો

FROM DIRECTOR S.S. RAJAMOULI’S VARANASI ALONGSIDE SUPERSTAR MAHESH BABU, TO RESET OPPOSITE ORLANDO B…

FROM DIRECTOR S.S. RAJAMOULI'S VARANASI ALONGSIDE SUPERSTAR MAHESH BABU, TO RESET OPPOSITE ORLANDO B...

નરોડામાં સમસ્ત ખંડેલવાલ પરિવાર દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પની ટેરિફ ધમકી વચ્ચે રશિયાએ ભારતના કર્યા ભરપૂર વખાણ, કહ્યું- ‘અમારી સ્પેશિયલ સિસ્ટમ તૈયાર’ | In…

1 year ago
રાહુલ 7 દિવસમાં સોગંદનામા સાથે પુરાવા આપે નહીં તો દેશની માફી માંગે | Rahul will have to apologize to…

ઈંધણ સંકટ વચ્ચે ચાર શખ્સોએ ટ્રક ડ્રાઇવરને છરી બતાવી 250 લિટર ડીઝલ ચોરી લીધું, નારોલમાં ફરિયાદ દાખલ |…

4 months ago
દિર્ઘાયુ વ્યાસ કાંડમાં સિનિયર સ્ટાફની સંડોવણીનો પોલીસે ઢાંકપીછોડો કર્યો! | Dirghayu vyas also connec…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News