gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

G METRO NEWS by G METRO NEWS
August 16, 2026
in GUJARAT
0 0
0
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગથી અને ધાની એન્ટરપ્રાઇઝ અને મેધા ભટ્ટનાં સફળ આયોજન હેઠળ તાજેતરમાં ભગવાન જગન્નાથજીની અસીમ કૃપા અને છત્રછાયામાં એક ભવ્ય લોક ડાયરાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને લોકસાહિત્યને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ કાર્યક્રમે કલાપ્રેમીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વેજલપુર વિસ્તારના કોર્પોરેટર શ્રીમતી પારુલબેન દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પારુલબેન દવે અને શ્રીમતી મેધા ભટ્ટના તેમજ ઉપસ્થિત મહેમાનો મનીષાબેન પટેલ, મિહિરભાઈ પરમાર અને અનિલભાઈ બ્રહ્મભટ્ટના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિ મુજબ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. દીપ પ્રાગટ્ય બાદ મંચ પરથી સુરોની રમઝટ શરૂ થઈ હતી.

આ લોક ડાયરામાં પધારેલા ખ્યાતનામ કલાકારોએ પંકજભાઈ દવે અને અનુરાધા બહેન રાવલે પોતાની સુમધુર વાણી અને આગવી રજૂઆતથી વાતાવરણને ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બનાવ્યું હતું. સાથે જ જયંતી કબીરા અને વાદ્યવૃંદ દ્વારા સતત અઢી કલાક સુધી ચાલેલા આ સંગીતમય કાર્યક્રમમાં કલાકારોએ ભજનો, દુહા, છંદ, લોકવાર્તાઓ અને લોકગીતોની એવી શાનદાર જમાવટ કરી કે ત્યાં ઉપસ્થિત તમામ પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા હતા. શ્રોતાઓએ પણ તાળીઓના ગડગડાટથી કલાકારોને વધાવી લીધા હતા.

ભગવાન જગન્નાથની ભક્તિ અને ગુજરાતી લોકસાહિત્યના આ અદભુત સમન્વયે શ્રોતાઓને એક અનેરો આનંદ પૂરો પાડ્યો હતો. આયોજકો દ્વારા આર્થિક સહયોગ આપનાર અકાદમી, પધારેલા મહેમાનો અને કલાકારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કલા અને સંસ્કૃતિના ચાહકો માટે એક યાદગાર સાંજ બની રહ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी ...

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘એ કહેતો કે મને બીજું જીવન મળ્યું, આતંકીઓએ..’ પૂણેના બિઝનેસમેનનું પણ આતંકી હુમલામાં મોત | Pune busin…

1 year ago
બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 17 મુસાફરોના મોત, તેલંગાણામાં ભીષણ અકસ્માત | Telangana Tragedy: 17 Dead S…

11 months ago
SBI એ 100 અબજ ડૉલરની માર્કેટ કેપ સ્પર્શી રચ્યો ઈતિહાસ, જાણો શું છે ભવિષ્યનું લક્ષ્ય? | SBI Hits 100 …

૧.૨૩ કરોડની છેતરપિંડી કેસમાં ભેજાબાજ આરોપીની આગોતરા જામીન અરજી રદ | Anticipatory bail application of…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News