રિપોર્ટર: અનુજ ઠાકર
નિરાલી હોસ્પિટલ: નવસારીમાં અત્ત્યાધુનિક હોસ્પિટલ!
નવસારી પાસે એંધલ ગામે જન્મેલા અનિલ નાયક મૂળ તો મિડલકલાસ કલાસ પરિવારના દીકરા. પછી તો એન્જીયર બન્યા અને, L&T કંપનીમાં જોડાયા અને આપ મહેનતથી એ જ કંપનીમાં ચેરમેન બન્યા…
એમના પિતા મણીભાઈ સામાન્ય શિક્ષક હતા, જે ચુસ્ત ગાંધી વાદી અને આઝાદીની લડતમાં પણ જોડાયેલા. વળી, ગ્રામીણ વિકાસ માટે એમણે ઘણા ઉત્તમ કાર્યો કર્યા. પણ કહ્યું છે ને કે, કૂવામાં હોય તો હવાડામાં આવે. આ પૂર્વભૂમિકા બાંધવાનું કારણ એટલું જ કે…
જેના નામ પરથી નિરાલી હોસ્પિટલ બની છે, એ ‘નિરાલી’ અનિલ સાહેબની દૌહિત્રી થાય, જે માત્ર બે વર્ષની ઉંમરે
બ્લડ કેન્સરની બીમારીમાં અકાળે અવસાન થયેલું. અને નાયક સરે પોતાની જીવનભરની કમાણીમાંથી 75% જેટલું ડોનેશન આ હોસ્પિટલ બનાવામાં આપી દીધું. નિરાલી હોસ્પિટલ: નવસારીમાં અત્ત્યાધુનિક હોસ્પિટલ!
નવસારી પાસે એંધલ ગામે જન્મેલા અનિલ નાયક મૂળ તો મિડલકલાસ કલાસ પરિવારના દીકરા. પછી તો એન્જીયર બન્યા અને, L&T કંપનીમાં જોડાયા અને આપ મહેનતથી એ જ કંપનીમાં ચેરમેન બન્યા…
એમના પિતા મણીભાઈ સામાન્ય શિક્ષક હતા, જે ચુસ્ત ગાંધી વાદી અને આઝાદીની લડતમાં પણ જોડાયેલા. વળી, ગ્રામીણ વિકાસ માટે એમણે ઘણા ઉત્તમ કાર્યો કર્યા. પણ કહ્યું છે ને કે, કૂવામાં હોય તો હવાડામાં આવે. આ પૂર્વભૂમિકા બાંધવાનું કારણ એટલું જ કે…
જેના નામ પરથી નિરાલી હોસ્પિટલ બની છે, એ ‘નિરાલી’ અનિલ સાહેબની દૌહિત્રી થાય, જે માત્ર બે વર્ષની ઉંમરે
બ્લડ કેન્સરની બીમારીમાં અકાળે અવસાન થયેલું. અને નાયક સરે પોતાની જીવનભરની કમાણીમાંથી 75% જેટલું ડોનેશન આ હોસ્પિટલ બનાવામાં આપી દીધું.
અને, આ અત્યાધુનિક નિરાલી કેન્સર & મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ બની શકી. (જેના શિલાન્યાસ વખતે 2021માં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને ઉદ્ઘાટન તો ખુદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે 10 જૂન 2022માં થયેલા. હાલમાં તેઓ 84 વર્ષની પવઇ સ્થિત પોષ એરિયામાં હિરનંદાની ગાર્ડન્સ ખાતે રહે છે.
ખૈર, આ અત્યાધુનિક નિરાલી કેન્સર & મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ બની શકી. હાલમાં તેઓ 84 વર્ષની ઉંમરે પવઇ સ્થિત પોષ એરિયામાં હિરાનંદાની ગાર્ડન્સમાં શાંતિથી જીવી રહ્યા છે. અને હવે તો પદ્મ વિભુષણ અને પદ્મ ભૂષણથી સન્માનિત છે!