gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

G METRO NEWS by G METRO NEWS
September 24, 2026
in GUJARAT
0 0
0
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

​અંબાજી: સંજીવ રાજપૂત, એબીએનએસ: અંબાજી ખાતે હાલ ભાદરવી પૂનમનો મહાકુંભ સમો મેળો ચાલી રહ્યો છે, જેમાં લાખોની સંખ્યામાં માઇભક્તો પગપાળા ચાલીને મા અંબાના દર્શનાર્થે પહોંચી રહ્યા છે. પગપાળા આવતા આ પદયાત્રીઓની સેવા અર્થે રસ્તામાં અનેક સેવાકીય કેમ્પો કાર્યરત છે, જેમાં અમદાવાદના ‘કિરણ ટ્રસ્ટ’ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અભૂતપૂર્વ મેડિકલ અને વિસામા કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

​કિરણ ટ્રસ્ટ દ્વારા વિતેલા ૧૪ વર્ષથી સતત આ નિઃશુલ્ક સેવા યજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા બે અલગ-અલગ સ્થળોએ આ કેમ્પ યોજાયા છે, જેમાં ૧૭ થી ૨૨ સપ્ટેમ્બર દરમિયાન જગમેર કમ્પા ખાતે અને ૨૧ થી ૨૪ સપ્ટેમ્બર દરમિયાન અંબાઘાટા ખાતે સેવા કેમ્પનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં પદયાત્રીઓ માટે આરામદાયક વિસામાની વ્યવસ્થા સાથે નિઃશુલ્ક મેડિકલ સારવાર સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લાંબી પદયાત્રાથી થાકેલા અને શારીરિક તકલીફ અનુભવતા ભક્તોને આ કેમ્પથી મોટો રાહત-આસરો મળી રહ્યો છે.
​આ માનવસેવાના કાર્યમાં આશરે પચાસથી સાઠ જેટલા પુરુષ અને મહિલા સ્વયંસેવકો પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ ભાવથી જોડાયા છે. કેમ્પમાં ઉત્કૃષ્ટ સેવાનો લાભ લઈને માઇભક્તો ભાવવિભોર બની સ્વયંસેવકો અને ટ્રસ્ટને આશીર્વાદ આપતા આગળ વધી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Next Post

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોકડ, પ્લોટ કે સરકારી નોકરી… કોંગ્રેસ ધારાસભ્ય વિનેશ ફોગાટને સરકારની ઑફર | Haryana Cabinet Meeting…

1 year ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ 83777 થી 81666 વચ્ચે અથડાશે | Sensex will hit between 83777 and 81666 in the…

12 months ago
ધારી તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશ સાથે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી દ…

4 weeks ago
અમદાવાદમાં ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ: સાબરમતીથી 3 ઝડપાયા | Mariju…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News