gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ: સાબરમતીથી 3 ઝડપાયા | Mariju…

G METRO NEWS by G METRO NEWS
June 23, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ટ્રેન મારફતે ગાંજાની હેરાફેરીની નવી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ: સાબરમતીથી 3 ઝડપાયા | Mariju…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર

ગુજરાતમાં ધોરી માર્ગમાં પોલીસના નાકા બંધી અને સખત ચેકિંગના કારણે હવે રાજસ્થાન, મહારાષ્ટ્ર તથા ઓરિસ્સાથી માદક પદાર્થની હેરાફેરી ટ્રેનમાં થઇ રહી છે. છેલ્લા કેટલાય સમયથી કાલુપુર તથા વટવા મણિનગર સહિતના રેલવે સ્ટેશનને ટ્રેના ડબ્બામાંથી બિન વારસી ગાંજાનો  મળવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવી ચૂક્યા છે. તેવામાં ગઇકાલે પુરીથી અમદાવાદ આવેલી ટ્રેનમાં રૂ.6 લાખના ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાના 3 શખ્સોને સાબરમતી રેલવે સ્ટેશનથી પકડી પાડવામાં આવ્યા હતા.પોલીસ તપાસમાં તેઓ અગાઉ 2 વખત જમાલપુરના શખ્સને ગાંજાનો જથ્થો આપી ગયા હતા.

રેલવે સ્ટેશન બહાર ચેકિંગ વખતે પકડાયા

અમદાવાદ રેલવેમાં એસઓજીમાં નોકરી કરતા નરસિહભાઇએ અમદાવાદ રેલવે પોલીસ સ્ટેશનમાં ઓરિસ્સાના ચંચણા દંડપાણી સ્વેન તથા તીર્થ સંતોષ સ્વેન અને સરોજ તેમજ અમદાવાદના  યાસીન નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે પુરીની ટ્રેન આવતાં તેઓ રેલવે સ્ટેશન પાસે પેસેન્જરનું ચેકિંગ કરતા હતા તે સમયે 3 શખ્સો ઉપર શંકા જતાં ક્યાંથી આવ્યા અને ક્યાં જવાનું પૂછતાં તેઓ ગભરાઇ ગયા હતા. એટલું જ નહી તેમની પાસેની કોલેજીયન બેગમાં શું છે તેમ પૂછતાં તેઓ ભાંગી પડયા હતા. તમામને પોલીસ સ્ટેશન લઇ જઇને બેગ ચેક કરતાં તેમાંથી રૃા. 6 લાખના ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાના 3 શખ્સોને સાબરમતી રેલવે સ્ટેશનથી પકડી પાડવામાં આવ્યા હતા.પોલીસ તપાસમાં તેઓ અગાઉ 2 વખત જમાલપુરમા યુવકને બોમ્બે હોટલ પાસે ગાંજાનો જથ્થો આપી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા
GUJARAT

ઉમરાળામાં સગીરાનું અપહરણ: 5 કલાકમાં બે આરોપી ઝડપાયા

August 7, 2026
Next Post
અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme...

અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro...

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી પાલિકાનું પુરાંતવાળું 113 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર | Amreli Municipality’s surplus…

અમરેલી પાલિકાનું પુરાંતવાળું 113 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર | Amreli Municipality’s surplus…

6 months ago
અમરાવતી યૌન કેસ: 19 વર્ષના ‘શિકારી’એ 180 સગીરાને ફસાવી, 350 અશ્લીલ વીડિયો બનાવી કર્યું બ્લેકમેલિંગ |…

અમરાવતી યૌન કેસ: 19 વર્ષના ‘શિકારી’એ 180 સગીરાને ફસાવી, 350 અશ્લીલ વીડિયો બનાવી કર્યું બ્લેકમેલિંગ |…

4 months ago
તું મારી સાથે ભાઈ બહેનનો સંબંધ નહીં રાખે તો આપઘાત કરી લઈશ | If you don’t treat me like a brother and…

તું મારી સાથે ભાઈ બહેનનો સંબંધ નહીં રાખે તો આપઘાત કરી લઈશ | If you don’t treat me like a brother and…

1 year ago
વડોદરામાં ગંદા પાણીના મુદ્દે રહીશોનો અનોખો વિરોધ : ભાજપ નેતા અને કમળના ચિન્હને જલાભિષેક, હોબાળો મચાવ…

વડોદરામાં ગંદા પાણીના મુદ્દે રહીશોનો અનોખો વિરોધ : ભાજપ નેતા અને કમળના ચિન્હને જલાભિષેક, હોબાળો મચાવ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News