gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર મંડળમાં ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા, જનભાગીદારી અને પર્યાવરણ સંરક્ષણની દિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2026 સુધી ‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન સ્વચ્છતા, કચરા વ્યવસ્થાપન, જનજાગૃતિ, શ્રમદાન, વૃક્ષારોપણ તેમજ સફાઈ મિત્રોના સ્વાસ્થ્ય અને સુરક્ષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે અભિયાન અંતર્ગત કચરાના 19 નિર્ધારિત સંવેદનશીલ સ્થળોનું કાયાકલ્પ કરીને 7,400 ચોરસ મીટર વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી અને 3.549 મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવ્યો હતો. વિવિધ જાગૃતિ અને જનભાગીદારીની પ્રવૃત્તિઓ દ્વારા સ્વચ્છતાનો સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો હતો.

સફાઈ મિત્રો માટે આરોગ્ય શિબિરનું આયોજન કરીને 27 લોકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી તેમજ સંરક્ષા કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સામૂહિક શ્રમદાન, કચરાનું વર્ગીકરણ અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવી હતી. અભિયાન દરમિયાન કુલ 35 વ્યક્તિઓ/એકમોને સન્માનિત પણ કરવામાં આવ્યાં હતાં.

‘સ્વચ્છતા હી સેવા-2026’ અભિયાન બાદ 1 થી 15 ઓક્ટોબર 2026 સુધી ‘સ્વચ્છતા પખવાડિયા-2026’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત મંડળમાં નિયમિત સફાઈ, નિરીક્ષણ અને જાગૃતિની પ્રવૃત્તિઓ સાથે ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી તથા મુસાફરોનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.અત્યાર સુધીમાં આશરે 57 વ્યક્તિઓ પાસેથી કુલ ₹41,000નો દંડ વસૂલવામાં આવ્યો છે.

ભાવનગર મંડળ સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ રેલવે પરિસર સુનિશ્ચિત કરવા તેમજ સ્વચ્છતાને જનભાગીદારી સાથે જોડવા માટે સતત પ્રયત્નશીલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી
GUJARAT

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

October 13, 2026
શ્રી હિન્દૂ સભા S D M Tempel Jinja Uganda ખાતે પરંપરાગત નવરાત્રી નું આયોજન જેમાં લોકગાયકા નિશુંબા ગઢ…

શુદ્ધ અને ભેળસેળમુક્ત ખોરાક મેળવવો એ ગુજરાતના નાગરિકોનો હક છે: આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

Next Post
આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

આણંદમાં નિર્માણ પામી રહેલી અત્યાધુનિક ૩૫૦ બેડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રીશ્રી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખટનાલ પાસે બાઇક પરથી 3.32 લાખ ભરેલી બેગની લૂંટ કરી શખ્સો ફરાર | Men flee after robbing a bag filled …

1 year ago
સુરતના લસકાણામાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીનું મૃત્યુ, ઊંઘની ગોળીઓ ખાઈ લેતા સારવાર હેઠળ હતા | Surat…

5 months ago
તલવાર સાથેનો વીડિયો અપલોડ કરનાર યુવક સામે ગુનો દાખલ | Crime registered against youth who uploaded vi…

મિતિયાળામાં 30 કલાકમાં 14 આંચકા,વધુ 3.0નો તીવ્ર ભૂકંપ | 14 tremors in 30 hours in Mitiyala another 3…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News