gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી

G METRO NEWS by G METRO NEWS
October 14, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર મંડળ દ્વારા 5,867 કર્મચારીઓને ₹10.32 કરોડથી વધુના PLB બોનસની એક જ દિવસમાં ચુકવણી
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે કાર્યકુશળતા, તત્પરતા અને ઉત્તમ સંકલનનું પ્રદર્શન કરતાં નાણાકીય વર્ષ 2025-26 માટે જાહેર કરવામાં આવેલા પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) અંતર્ગત મંડળના 5,867 પાત્ર ગ્રુપ ‘સી’ અને ‘ડી’ શ્રેણીના કર્મચારીઓને કુલ ₹10,32,53,484/- (દસ કરોડ બત્રીસ લાખ ત્રેપન હજાર ચાર સો ચોર્યાસી રૂપિયા)ની ચુકવણી એક જ દિવસમાં સુનિશ્ચિત કરી. આ સિદ્ધિ સાથે ભાવનગર મંડળે કર્મચારી કલ્યાણ અને સમયબદ્ધ ચુકવણી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર દર્શાવી છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ભારત સરકાર અને રેલવે મંત્રાલય દ્વારા તારીખ 14 ઑક્ટોબર, 2026ના રોજ રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના PLBની જાહેરાત કરવામાં આવ્યા બાદ મંડળમાં બોનસની ચુકવણીની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી.

વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગનના નેતૃત્વ હેઠળ કાર્મિક વિભાગના વેતન વિભાગ તથા મંડળ નાણાં પ્રબંધક શ્રી હરીશ જનસારીના નેતૃત્વ હેઠળ લેખા વિભાગની સંયુક્ત ટીમે ઝડપી અને સંકલિત કામગીરી કરીને બોનસની સંપૂર્ણ રકમની પ્રક્રિયા પૂર્ણ કરી અને તે જ દિવસે સાંજે 19:00 વાગ્યે ચુકવણી માટે બેંકને મોકલી આપી. પરિણામે, કર્મચારીઓના બેંક ખાતામાં બોનસની રકમ 14 ઑક્ટોબર, 2026ના રોજ સાંજે 19:30 વાગ્યે જ જમા થઈ ગઈ.

ઉલ્લેખનીય છે કે ભાવનગર મંડળે છેલ્લાં બે વર્ષ દરમિયાન પણ PLBની ચુકવણીના મામલે ભારતીય રેલવેમાં પ્રથમ મંડળ બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ સંબંધિત વિભાગોના કર્મચારીઓને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા. સતત ત્રીજા વર્ષે સમયસર બોનસની ચુકવણીની આ સિદ્ધિ મંડળના અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચેના ઉત્તમ સંકલન, સમર્પણ અને કાર્યકુશળતાને દર્શાવે છે.

આ સિદ્ધિ બદલ મંડળ રેલવે પ્રબંધક શ્રી દિનેશ વર્મા સહિત વરિષ્ઠ અધિકારીઓએ સંબંધિત કાર્મિક અને લેખા વિભાગોની ટીમના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ પહેલ રેલવે કર્મચારીઓના કલ્યાણ, સંતોષ તથા વહીવટી કામગીરીમાં કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવાની દિશામાં ભાવનગર મંડળની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…
GUJARAT

ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલ/પાઉચ નંગ-૨૦૪૦ તથા બિયર ટીન-૧૯૨ કિ.રૂ.૩,૨૩,૧૬૦/- સહિત કુલ કિ.રૂ.૩,…

October 14, 2026
રાજપરા ગીરમાં રવેચી માતાજીના મહાયજ્ઞ સાથે ભવ્ય રાસોત્સવનું આયોજન

ભાવનગર રેલવે કોલોનીમાં નવનિર્મિત લૉન ટેનિસ કોર્ટનું શુભારંભ, રેલવે કર્મચારીઓને રમતગમત અને ફિટનેસની વ…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઐતિહાસિક કડાકા બાદ જોરદાર રિકવરી, ચાંદી ₹5,200થી વધુ ઉછળી, સોનું પણ મજબૂત | Gold and silver recover …

10 months ago
ચાર મહિનામાં પાકિસ્તાનમાં ૧૦ કરોડનાUSDTમોકલનાર ઝડપાયો | state cyber crime nabbed in USDT transfer sc…

11 months ago
વય મર્યાદા, રોસ્ટર અને ત્રણ ટર્મના કારણે અમદાવાદ મ્યુનિ.માં ભાજપના ૪૦થી વધુ કોર્પોરેટરોની ટિકીટ કપાવ…

6 months ago
‘ભારત રશિયા-યુક્રેન અટકાવી શકે છે’ ફ્રાન્સ-જર્મની બાદ હવે EU ચીફે કરી PM મોદી સાથે વાત | EU chief vo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News