gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા | winter intensify in north india

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in INDIA
0 0
0
જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતનાં જળાશયો થીજી ગયા | winter intensify in north india
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૮

આજે ઉત્તર ભારતના રાજ્યોમાં શિયાળાની ઠંડી વધુ તીવ્ર બની
હતી. જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં દાલ તળાવ સહિતના જળાશયોનું પાણી થીજી ગયું હતું.
દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીનો પારો વધુ ગગડયો હતો.

હિમાચલ પ્રદેશનાં પણ મોટા ભાગના વિસ્તારોમાં શીત લહેરની
સ્થિતિ ચાલુ રહી છે. અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્યનાં ૧૩ જિલ્લાઓમાં તાપમાન
શૂન્યથી નીચે અને ૪ જિલ્લાઓમાં શૂન્યથી નજીક નોંધવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગર સહિત અનેક સ્થળોએ સિઝનની સૌથી
ઠંડી રાતનો અનુભવ થયો હતો. રાજ્યમાં ઠંડીની પકડ મજબૂત બનતા મોટા ભાગના વિસ્તારોનાં
લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૫.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન
નોંધવામાં આવ્યું હતું. શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત હતી અને લઘુતમ તાપમાન
સામાન્યથી ૩.૨ ડિગ્રી ઓછું હતું.

મધ્ય કાશ્મીરનાં ગાંદરબાલ જિલ્લામાં આવેલા સોનામાર્ગ
ટુરિસ્ટ રિસોર્ટમાં માઇનસ ૯.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
કાશ્મીરમાં ચિલ્લા એ કલાનનો પીરિયડ ચાલી રહ્યો છે. ઠંડીના ૪૦ દિવસોને ચિલ્લા એ
કલાન તરીકે ઓળખવામાં આવે છે. આ ૪૦ દિવસમાં રાજ્યનાં મોટા ભાગનાં વિસ્તારોમાં
તાપમાન શૂન્યથી નીચે રહે છે.

હિમાચલ પ્રદેશમાં માઇનસ ૧૧.૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે
કુમકુમસેરી રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. રાજ્યનાં ૩૪ સ્ટેશનો પૈકી ૧૩
સ્ટેશનોમાં શૂન્યથી નીચે તાપમાન નોંધવામાં આવ્યું હતું.

દિલ્હીમાં આજે લઘુતમ તાપમાન ૫.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન
નોંધવામાં આવ્યું હતું. જે ચાલુ વર્ષનું સૌથી ઓછું અને સિઝનનું ત્રીજું સૌથી ઓછું
તાપમાન છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન ૧૭.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું.

રાજસ્થાનમાં ૨.૫ ડિગ્રી સેલ્સિયસ સાથે સિકર જિલ્લો સૌથી
ઠંડો રહ્યો હતો. જયપુરમાં લઘુતમ તાપમાન ૪.૪ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું.
પંજાબમાં પાંચ ડિગ્રી સાથે ભટિન્ડા સૌથી ઠંડુ રહ્યું હતું. હરિયાણામાં ચાર ડિગ્રી
તાપમાન સાથે નરનોલ સૌથી ઠંડુ રહ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બરવાળાના ભીમનાથ ગામેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો | A quantity of herbal marijuana was seized …

બરવાળાના ભીમનાથ ગામેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપાયો | A quantity of herbal marijuana was seized ...

લીંબડીના જનશાળી ગામ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં 1નું મોત | 1 killed as truck rams into back of tru…

લીંબડીના જનશાળી ગામ પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં 1નું મોત | 1 killed as truck rams into back of tru...

જેતપુર પાસે રાત્રે 3.3નો ભૂકંપ : અમરેલી પંથકમાં પણ ધરતી ધ્રૂજી | 3 3 magnitude earthquake near Jetpu…

જેતપુર પાસે રાત્રે 3.3નો ભૂકંપ : અમરેલી પંથકમાં પણ ધરતી ધ્રૂજી | 3 3 magnitude earthquake near Jetpu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રાજકારણ પરિવારોની મિલકત નથી’ થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન | Shashi Tharoor On…

‘રાજકારણ પરિવારોની મિલકત નથી’ થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન | Shashi Tharoor On…

9 months ago
પાડોશી રાજ્યની આગ ગુજરાતના છોટા ઉદેપુર સુધી પહોંચી, વાઘ સ્થળના જંગલોમાં ભીષણ દાવાનળ | chhotaudepur v…

પાડોશી રાજ્યની આગ ગુજરાતના છોટા ઉદેપુર સુધી પહોંચી, વાઘ સ્થળના જંગલોમાં ભીષણ દાવાનળ | chhotaudepur v…

5 months ago
ગુજરાતથી વાયા મિઝોરમ મ્યાનમાર ડ્રગ્સ અને હવાલા રેકેટનો પર્દાફાશ, ઈડીના દરોડામાં ચોંકાવનારા ખુલાસા | …

ગુજરાતથી વાયા મિઝોરમ મ્યાનમાર ડ્રગ્સ અને હવાલા રેકેટનો પર્દાફાશ, ઈડીના દરોડામાં ચોંકાવનારા ખુલાસા | …

9 months ago
ભાદ્રોડ ગામ નજીક બંધ ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા ચાલકનું મોત | Driver dies after truck rams into close…

ભાદ્રોડ ગામ નજીક બંધ ટેન્કર પાછળ ટ્રક ઘુસી જતા ચાલકનું મોત | Driver dies after truck rams into close…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News