gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી છ વર્ષના તળિયે, એપ્રિલમાં ફુગાવો 3.16 ટકા | pril 2…

G METRO NEWS by G METRO NEWS
May 13, 2025
in Business
0 0
0
ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી છ વર્ષના તળિયે, એપ્રિલમાં ફુગાવો 3.16 ટકા | pril 2…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Retail Inflation In April 2025: ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી એપ્રિલમાં ઘટી 3.16 ટકા સાથે છ વર્ષના તળિયે નોંધાઈ છે. સતત ત્રીજા મહિને રિટેલ મોંઘવારી આરબીઆઈના લક્ષ્યાંક 4 ટકાના દરની અંદર નોંધાઈ છે. સરકાર દ્વારા સત્તાવાર જારી આંકડાઓ અનુસાર, માર્ચ, 2025ની તુલનાએ એપ્રિલ, 2025માં રિટેલ મોંઘવારી 18 બેઝિસ પોઈન્ટ ઘટી જુલાઈ, 2019ના સૌથી નીચા તળિયે પહોંચી છે.  ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ (CFPI) એપ્રિલ, 2025માં 1.78 ટકા નોંધાયો છે. ગ્રામીણની 1.85 ટકાની તુલનાએ શહેરોમાં 1.64 ટકા સાથે ખાદ્ય ચીજોનો રિટેલ ફુગાવો નીચો રહ્યો હતો. 

ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડાની અસર

ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડાની અસર જોવા મળી હતી. એપ્રિલમાં ખાદ્ય ચીજોમાં મોંઘવારી 1.78 ટકા નોંધાઈ છે. જે માર્ચમાં 2.69 ટકાની તુલનાએ 91 બેઝિસ પોઈન્ટ ઘટી છે. આ સાથે ખાદ્ય ચીજોના ભાવ ઓક્ટોબર, 2021 બાદથી સૌથી નીચા નોંધાયા છે. શાકભાજી, કઠોળ, ફળો, અનાજ, પર્સનલ કેર ચીજવસ્તુઓના ભાવમાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ ખેડૂતો માટે રાહતના સમાચારઃ કૃષિ વિભાગે નુકસાનનો સરવે કરવાનો આપ્યો આદેશ

હાઉસિંગ ફુગાવો 3 ટકા પર સ્થિર

હાઉસિંગ સેક્ટરમાં ફુગાવો એપ્રિલ, 2025માં 3 ટકાના દરે સ્થિર રહ્યો છે. જે માર્ચમાં 3.03 ટકા હતો. શિક્ષણ ક્ષેત્રે ફુગાવો 4.13 ટકા નોંધાયો હતો. જે માર્ચમાં 3.98 ટકા હતો. આરોગ્ય ક્ષેત્રે ફુગાવો 4.25 ટકાના દરે સ્થિર રહ્યો છે.

આ ક્ષેત્રે મોંઘવારી વધી

ઉલ્લેખનીય છે, ઈંધણ અને વીજ ક્ષેત્રે મોંઘવારીનો દર માસિક ધોરણે વધ્યો છે. જે માર્ચમાં 1.42 ટકા સામે વધી એપ્રિલ, 2025માં 2.92 ટકા થયો છે. પરિવહન અને કોમ્યુનિકેશન ક્ષેત્રે ફુગાવો એપ્રિલમાં 3.73 ટકા નોંધાયો છે. જે માર્ચમાં 3.36 ટકા સામે નજીવી વૃદ્ધિ દર્શાવે છે. 

છેલ્લા છ માસમાં રિટેલ ફુગાવો સતત ઘટ્યો

માસ રિટેલ ફુગાવો
ઓક્ટોબર 6.21 ટકા
નવેમ્બર 5.48 ટકા
ડિસેમ્બર 5.22 ટકા
જાન્યુઆરી 4.31 ટકા
ફેબ્રુઆરી 3.61 ટકા
માર્ચ 3.34 ટકા
એપ્રિલ 3.16 ટકા

ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડો નોંધાતા રિટેલ મોંઘવારી છ વર્ષના તળિયે, એપ્રિલમાં ફુગાવો 3.16 ટકા 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…
Business

સેન્સેક્સમાં 899 તો નિફ્ટીમાં 260થી વધુ પોઈન્ટનો કડાકો, ડૉલર સામે રૂપિયો 96.19ના નીચલા સ્તરે | India…

May 18, 2026
વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…
Business

વાયદા બજારમાં ઉથલપાથલ, ચાંદી 6900થી વધુના કડાકા બાદ ફરી રિકવર, જાણો સોનાનો લેટેસ્ટ રેટ | Gold Silver…

May 18, 2026
અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …
Business

અમેરિકાથી જાપાન સુધી શેરબજાર ક્રેશ, ક્રૂડ $111 ને પાર, ભારતીય બજાર માટે ખતરાની ઘંટડી | Global Stock …

May 18, 2026
Next Post
‘મોદી સરકારે સાવરકરનું સપનું પૂરું કરવાની તક ગુમાવી’ શિવસેના UBTના કેન્દ્ર પર પ્રહાર | Modi Govt Mis…

‘મોદી સરકારે સાવરકરનું સપનું પૂરું કરવાની તક ગુમાવી’ શિવસેના UBTના કેન્દ્ર પર પ્રહાર | Modi Govt Mis...

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો, કહ્યું- ‘વાતચીતમાં વેપારનો ઉલ્લેખ કરાય…

પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ અંગે ટ્રમ્પના દાવાને ભારતે ફગાવ્યો, કહ્યું- ‘વાતચીતમાં વેપારનો ઉલ્લેખ કરાય...

વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે | pm modi led cabinet comm…

વડાપ્રધાન મોદી આવતીકાલે સીસીએસ સાથે યોજશે બેઠક, જાણો કયા મુદ્દે ચર્ચા થશે | pm modi led cabinet comm...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૯ માર્ચે પુરી થતી મુદત પહેલાંની છેલ્લી સ્થાયી સમિતિમાં ૪૫ મિનીટમાં ૨૫૦૦ કરોડના કામોને મંજૂરી અપાઈ | …

૯ માર્ચે પુરી થતી મુદત પહેલાંની છેલ્લી સ્થાયી સમિતિમાં ૪૫ મિનીટમાં ૨૫૦૦ કરોડના કામોને મંજૂરી અપાઈ | …

2 months ago
પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવું થયું સરળ, સરકારે નિયમ બદલી મોટી અડચણ દૂર કરી | now addition of w…

પાસપોર્ટમાં જીવનસાથીનું નામ ઉમેરવું થયું સરળ, સરકારે નિયમ બદલી મોટી અડચણ દૂર કરી | now addition of w…

1 year ago
જામનગર પંથકમાં પડી રહેલા વરસાદને લઈને શહેરની શાન સમા લાખોટા તળાવમાં નવા નીર આવ્યા : તળાવ ઓવર ફ્લોની …

જામનગર પંથકમાં પડી રહેલા વરસાદને લઈને શહેરની શાન સમા લાખોટા તળાવમાં નવા નીર આવ્યા : તળાવ ઓવર ફ્લોની …

8 months ago
નિઝામપુરા બસ ડેપોમાં ખૂની હુમલો કરનાર ત્રણ પકડાયા,પોલીસે જાહેરમાં ફેરવ્યા | Three arrested for murde…

નિઝામપુરા બસ ડેપોમાં ખૂની હુમલો કરનાર ત્રણ પકડાયા,પોલીસે જાહેરમાં ફેરવ્યા | Three arrested for murde…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News