gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરકાંઠામાં ૧૧ થી ૧૮ નવેમ્બર દરમિયાન ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી કરાશે, હિંમતનગર ખાતે જિલ્લા કલેક…

G METRO NEWS by G METRO NEWS
November 12, 2026
in GUJARAT
0 0
0
સાબરકાંઠામાં ૧૧ થી ૧૮ નવેમ્બર દરમિયાન ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી કરાશે, હિંમતનગર ખાતે જિલ્લા કલેક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સાબરકાંઠામાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે આગામી ૧૫ નવેમ્બરના રોજ ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ખેડબ્રહ્મા ખાતે આવેલી કે.ટી. હાઈસ્કૂલમાં યોજાશે. જે અંતર્ગત હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.

સાબરકાંઠામાં આગામી ૧૮ નવેમ્બર સુધી ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે. સપ્તાહ દરમિયાન જનજાતીય સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને ગૌરવશાળી વારસાને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.

આ ઉજવણીના ભાગરૂપે ૧૩ નવેમ્બરના રોજ ચાર વિધાનસભા વિસ્તારમાં જનજાતીય યુવા સભા યોજાશે. જ્યારે ૧૪ નવેમ્બરના રોજ જનજાતીય મહાપુરુષોના સ્મારકો અને જાહેર સ્થળોએ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. આ ઉપરાંત સાધુ-સંતોનું સન્માન, ગ્રામ પંચાયત તથા જાહેર સ્થળોએ ભગવાન બિરસા મુંડાજીના ફોટાની સ્થાપના, તેમના ગૌરવશાળી ઇતિહાસનું વર્ણન, આરતી, દીપોત્સવ અને ભજન-કીર્તન સહિતના કાર્યક્રમો યોજાશે.૧૫ નવેમ્બરના રોજ ખેડબ્રહ્મા ખાતે આવેલી કે.ટી. હાઈસ્કૂલમાં ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે મુખ્ય કાર્યક્રમ યોજાશે.

ત્યારબાદ ૧૬ નવેમ્બરના રોજ જનજાતીય સમાજના પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાશે. જેમાં નિવૃત્ત અધિકારીઓ, ડોક્ટરો, વકીલો, શિક્ષકો, ઉદ્યોગસાહસિકો, પ્રતિષ્ઠિત મહિલાઓ અને પ્રગતિશીલ ખેડૂતો સહિતના આગેવાનો ભાગ લેશે. આ સંમેલનમાં જનજાતીય સમાજના વિકાસ માટે સરકાર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.

૧૭ નવેમ્બરના રોજ પરંપરાગત અને વિસરાતી જતી ગ્રામીણ રમતોને પ્રોત્સાહન આપવા રમતોત્સવનું આયોજન કરાશે. જેમાં ગિલ્લી-દંડા, કોથળા દોડ, લખોટી, સાતોડિયું, તીરંદાજી, ભમરડો, દોરડા ખેંચ, કબડ્ડી, ખો-ખો સહિતની વિવિધ પરંપરાગત રમતો યોજાશે.

જ્યારે ૧૮ નવેમ્બરના રોજ જનજાતીય મહિલાઓની સભાનું આયોજન કરવામાં આવશે. જેમાં મહિલાઓને લગતી વિવિધ સરકારી યોજનાઓની જાણકારી, યોજનાકીય લાભ મેળવનાર મહિલાઓના અનુભવો તેમજ પ્રગતિશીલ મહિલાઓના પ્રેરણાદાયી મંતવ્યો રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે.

સાબરકાંઠામાં જનજાતીય ગૌરવ દિવસ અંતર્ગતના મુખ્ય કાર્યક્રમ સિવાયના વિવિધ કાર્યક્રમો ઇડર, હિંમતનગર અને પ્રાંતિજ ખાતે યોજાશે. જ્યારે ૧૫ નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસનો જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ખેડબ્રહ્માની કે.ટી. હાઈસ્કૂલ ખાતે યોજાશે.

આ પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા, પૂર્વ સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, શ્રી અશ્વિન કોટવાલ, શ્રી પ્રેમલ દેસાઈ, શ્રી બિપિન ઓઝા, શ્રી ગણપતસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના, નાયબ માહિતી નિયામક શ્રી જીગર ખુંટ, વિવિધ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ દિનેશભાઈ સોનગરા હિંમતનગર..

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ત્રણ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ સાથે અમદાવાદ બન્યું ‘કુડો’ (Kudo) ના ભવ્ય મહોત્સવનું સાક્ષી
GUJARAT

ત્રણ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપ સાથે અમદાવાદ બન્યું ‘કુડો’ (Kudo) ના ભવ્ય મહોત્સવનું સાક્ષી

November 13, 2026
अनिल कपूर ने ‘इंडिया के टॉप 1%’ में शत्रुघ्न सिन्हा को बताया ‘दोस्तों का दोस्त’, बोले, “मुझे गर्व है…
GUJARAT

अनिल कपूर ने ‘इंडिया के टॉप 1%’ में शत्रुघ्न सिन्हा को बताया ‘दोस्तों का दोस्त’, बोले, “मुझे गर्व है…

November 13, 2026
Anil Kapoor Praises His Neighbour Shatrughan Sinha, Calls Him ‘Doston Ke Dost’ on India Ke Top 1%
GUJARAT

Anil Kapoor Praises His Neighbour Shatrughan Sinha, Calls Him ‘Doston Ke Dost’ on India Ke Top 1%

November 13, 2026
Next Post
Nakhrewaalii Actress Pragati Srivastava Opens Up About Working with Punjabi Film Director Jagdeep Si…

Nakhrewaalii Actress Pragati Srivastava Opens Up About Working with Punjabi Film Director Jagdeep Si...

Chaitali Kohli talks about her childhood theatre days and love for acting on Qaseem Haider Qaseem’s …

Chaitali Kohli talks about her childhood theatre days and love for acting on Qaseem Haider Qaseem's ...

उर्वशी रौतेला ने रजनीकांत के साथ मिलकर अपने दोस्तों अनिरुद्ध रविचंदर और काव्या मारन को ग्रीस में होन…

उर्वशी रौतेला ने रजनीकांत के साथ मिलकर अपने दोस्तों अनिरुद्ध रविचंदर और काव्या मारन को ग्रीस में होन...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં વિધાનસભા ચુંટણી પહેલા કુલ ૭.૪૨ કરોડ મતદાતાઓ, ૪૭ લાખ કપાયા | In Bihar now total number of vo…

બિહારમાં વિધાનસભા ચુંટણી પહેલા કુલ ૭.૪૨ કરોડ મતદાતાઓ, ૪૭ લાખ કપાયા | In Bihar now total number of vo…

1 year ago
મ્યુ. ફન્ડોના પોર્ટફોલિયોમાં ટેકનોલોજી ક્ષેત્રનું વેઈટેજ ઘટી આઠ વર્ષના તળિયે | Technology sector wei…

મ્યુ. ફન્ડોના પોર્ટફોલિયોમાં ટેકનોલોજી ક્ષેત્રનું વેઈટેજ ઘટી આઠ વર્ષના તળિયે | Technology sector wei…

6 months ago
શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca…

શોર્ટ કવરિંગ છતાં સાવચેતીમાં મર્યાદિત ઉછાળો : સેન્સેક્સ 1372 પોઈન્ટ વધીને 74068 | Limited rise in ca…

8 months ago
સસ્તા મોબાઇલ વેચવાના નામે જાહેરાત મૂકી વેપારીએ ત્રણ પરિચિતોને ઠગી લીધા | Three people were cheated i…

સસ્તા મોબાઇલ વેચવાના નામે જાહેરાત મૂકી વેપારીએ ત્રણ પરિચિતોને ઠગી લીધા | Three people were cheated i…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News