gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર મંડળમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા બાળકો માટે મેજિક અને પપેટ શોનું આયોજન

G METRO NEWS by G METRO NEWS
November 27, 2026
in GUJARAT
0 0
0
ભાવનગર મંડળમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા બાળકો માટે મેજિક અને પપેટ શોનું આયોજન
0
VIEWS
Share on FacebookShare on Twitter

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા બાળકોની સર્જનાત્મકતા, પ્રતિભા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી 27 નવેમ્બર, 2026ના રોજ ભાવનગર રેલવે કમ્યુનિટી હોલ ખાતે મેજિક અને પપેટ શોનું આકર્ષક આયોજન કરવામાં આવ્યું હતું.

મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનું નેતૃત્વ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળનાં અધ્યક્ષા શ્રીમતી શાલિની વર્માએ કર્યું હતું.

કાર્યક્રમમાં આયોજિત મેજિક શો અને પપેટ શોની મનોરંજક, આકર્ષક અને સર્જનાત્મક પ્રસ્તુતિઓએ બાળકોનાં મન મોહી લીધાં હતાં. બંને કાર્યક્રમો દરમિયાન બાળકો અને ઉપસ્થિત દર્શકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસ્તુતિઓએ મનોરંજનની સાથે બાળકોની કલ્પનાશક્તિ અને સર્જનાત્મક વિચારસરણીને પણ પ્રોત્સાહન આપ્યું હતું.

આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળનાં અધ્યક્ષા શ્રીમતી શાલિની વર્માએ પપેટ શોના કલાકારોની ઉત્કૃષ્ટ પ્રસ્તુતિની પ્રશંસા કરી હતી. જ્યારે મેજિક શોના કલાકારોને તેમની પ્રભાવશાળી અને મનોરંજક પ્રસ્તુતિ બદલ બિરદાવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા સંચાલિત કિડ્સ હટ્સ અને બાલ મંદિર સ્કૂલનાં બાળકો, શિક્ષકો, મહિલા કલ્યાણ સંગઠનની સભ્યાઓ તેમજ બાળકોનાં વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ આ આયોજનની પ્રશંસા કરતાં તેને બાળકોના મનોરંજન, સર્જનાત્મક વિકાસ અને પારિવારિક સહભાગિતાને પ્રોત્સાહન આપતું એક સરાહનીય પગલું ગણાવ્યું હતું.

આ ઉપરાંત, પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન, ભાવનગર મંડળ દ્વારા અગાઉ આયોજિત ચિત્રકામ અને લેખ સ્પર્ધાઓની વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કુલ 30 બાળકોને પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સન્માનથી બાળકોનો ઉત્સાહ વધ્યો હતો અને તેમને પોતાની પ્રતિભાને વધુ નિખારવા માટે પ્રેરણા મળી હતી.

આ પ્રકારનાં આયોજનો પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનની બાળકો અને રેલવે પરિવારના કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ભાવનગર મંડળમાં આયોજિત આ કાર્યક્રમ બાળકોની પ્રતિભાને પ્રોત્સાહન આપવા, તેમનામાં આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતાનો વિકાસ કરવા તેમજ રેલવે પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર સૌહાર્દ અને સામુદાયિક ભાવનાને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક સરાહનીય પહેલ સાબિત થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માછીમાર સમાજના દુઃખને વાચા આપતી રજૂઆત: જેલોમાં કેદ માછીમારો અને બોટોને વહેલી તકે સ્વદેશ લાવવા માંગ
GUJARAT

માછીમાર સમાજના દુઃખને વાચા આપતી રજૂઆત: જેલોમાં કેદ માછીમારો અને બોટોને વહેલી તકે સ્વદેશ લાવવા માંગ

November 27, 2026
NCC CATC કેમ્પમાં ભક્તરાજ દાદા ખાચર કોલેજના કેડેટ્સની નોંધપાત્ર સિદ્ધિ
GUJARAT

NCC CATC કેમ્પમાં ભક્તરાજ દાદા ખાચર કોલેજના કેડેટ્સની નોંધપાત્ર સિદ્ધિ

November 27, 2026
माही श्रीवास्तव और शिवानी सिंह की जोड़ी ने फिर मचाया धमाल, वर्ल्डवाइड रिकार्ड्स से रिलीज हुआ ‘रूपवा क…
GUJARAT

माही श्रीवास्तव और शिवानी सिंह की जोड़ी ने फिर मचाया धमाल, वर्ल्डवाइड रिकार्ड्स से रिलीज हुआ ‘रूपवा क…

November 27, 2026

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મંત્રીને રસ્તા પર ખાડાની ફરિયાદ કરી ગામનું વીજળી-પાણી બંધ કરવા ધમકાવ્યા’, રાજસ્થાનના નેતા પર ગંભીર …

‘મંત્રીને રસ્તા પર ખાડાની ફરિયાદ કરી ગામનું વીજળી-પાણી બંધ કરવા ધમકાવ્યા’, રાજસ્થાનના નેતા પર ગંભીર …

1 year ago
ધ્રાંગધ્રાના રામમહેલ મંદિર પાસે આધેડની હત્યા કરનાર 2 આરોપી ઝડપાયા | 2 accused arrested for murdering…

ધ્રાંગધ્રાના રામમહેલ મંદિર પાસે આધેડની હત્યા કરનાર 2 આરોપી ઝડપાયા | 2 accused arrested for murdering…

1 year ago
બાઈકની ટક્કરથી રોડ ક્રોસ કરતી મહિલાનું સારવારમાં મોત નિપજ્યું | Woman dies in hospital after being h…

બાઈકની ટક્કરથી રોડ ક્રોસ કરતી મહિલાનું સારવારમાં મોત નિપજ્યું | Woman dies in hospital after being h…

11 months ago
બિહારના મંત્રી નીતિન નબિન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખપદે નિયુક્ત

બિહારના મંત્રી નીતિન નબિન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખપદે નિયુક્ત

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News