gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ | india…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2025
in INDIA
0 0
0
બોયકોટની અસર શરૂ: પાકિસ્તાનનો સાથ આપનારા તૂર્કીયે અને અઝરબૈજાનની ટિકિટો ભારતમાં ધડાધડ કેન્સલ | india…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Turkey and Azerbaijan Trip Cancellations: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે તૂર્કીયે અને અઝરબૈજાન સાથેના સંબંધો તોડી નાખવાનું શરૂ કરી દીધું છે, જે ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન આપી રહ્યા છે. જે ભારતીયોએ આ દેશોની મુસાફરી બુક કરાવી હતી તેમણે પોતાની ટિકિટ રદ કરવાનું શરૂ કરી દીધું છે.

એક રિપોર્ટ અનુસાર, ‘છેલ્લા એક અઠવાડિયામાં ભારતીય પ્રવાસીઓએ આ દેશો પ્રત્યે ખૂબ જ ઓછો ઉત્સાહ દર્શાવ્યો છે. આ જ સમયગાળા દરમિયાન અઝરબૈજાન અને તૂર્કીયેમાં ટિકિટ બુકિંગમાં 60 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ટિકિટ રદ કરવામાં 250 ટકાનો વધારો થયો છે. આપણા દેશ સાથે એકતામાં અને આપણા સશસ્ત્ર દળો પ્રત્યેના આદરમાં અમે આ ભાવનાને મજબૂત સમર્થન આપીએ છીએ અને દરેકને અઝરબૈજાન અને તૂર્કીયેની બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપીએ છીએ. અમે અમારા પ્લેટફોર્મ પર પ્રવાસીઓને આ બે સ્થળોની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરતી બધી જાહેરાતો અને ઑફરો પહેલાથી જ બંધ કરી દીધી છે.’

ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોતિ માયાલે જણાવ્યું હતું કે, ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં તૂર્કીયે દ્વારા ડ્રોનનો ઉપયોગ અમારી લાગણીઓ વિરુદ્ધ ગયો હતો. અમે આ બંને દેશોને પર્યટન ક્ષેત્રે ઘણી મદદ કરી છે. ખાસ કરીને કોરોના મહામારી પછી, અમે તેમને વધુ ટેકો આપ્યો. ગયા વર્ષે ભારતમાંથી 3,30,000 લોકો તૂર્કીયે ગયા હતા. તૂર્કીયેના અર્થતંત્રમાં અમારું લગભગ 4000 કરોડ રૂપિયાનું રોકાણ છે. અમારી વચ્ચે વેપારનું કદ પણ ખૂબ મોટું છે. લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. તેમને લાગે છે કે તૂર્કીયે અને અઝરબૈજાન બિલકુલ ન જવું જોઈએ. 50 ટકા બુકિંગ રદ કરવામાં આવ્યા છે. આપણા મોટા ટુર ઓપરેટરોએ ટિકિટ વેચવાનું બંધ કરી દીધું છે કારણ કે પર્યટન શાંતિ અને લોકો વચ્ચેના સંબંધો વિશે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
રોકાણકારો દ્વારા ઇન્ડેક્સ ઓપ્શન્સમાં ધૂમ કામકાજ | Investors see a boom in index options

ભારત-મ્યાનમાર સરહદ પર સેનાનું મોટું ઓપરેશન, મણિપુરના ચંદેલમાં 10 ઉગ્રવાદી ઠાર | indian army major op…

ભારત-મ્યાનમાર સરહદ પર સેનાનું મોટું ઓપરેશન, મણિપુરના ચંદેલમાં 10 ઉગ્રવાદી ઠાર | indian army major op...

FPI ફરી સાવચેત : 16 દિવસમાં છ અબજ ડોલરની ખરીદી બાદ ફરી વેચવાલ | FPIs cautious again: After buying 6 …

FPI ફરી સાવચેત : 16 દિવસમાં છ અબજ ડોલરની ખરીદી બાદ ફરી વેચવાલ | FPIs cautious again: After buying 6 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાલિતાણામાં ઉભરાતી ગટરના પ્રશ્ને ઉપવાસ આંદોલન છેડવાની ચિમકી | Threat of fasting protest over rising …

11 months ago
બગોદરા પાસે દુર્ગાધામ સંચાલિત ગોરાણી ફાર્મમાં કોર્પોરેટરના પતિ સહિત ૧૨ લોકો દારૂ પીતા ઝડપાયા | bagod…

1 year ago
સાણંદમાં ધોરણ ૧૦ પાસ યુવક ડોક્ટર બની સારવાર કરતો હતો | Emon anuon a passini ewe standard 10 a winiti…

8 months ago
આરામદાયક રિટાયરમેન્ટ માટે ભારતીયોને 3.5 કરોડ રૂપિયાની જરૂરિયાત’, HSBCના રિપોર્ટમાં દાવો | Indians Ne…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News