gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનું વધુ રૂ. 1500 સસ્તું થયું, ચાંદીમાં પણ ઘટાડો, જાણો અમદાવાદમાં આજના ભાવ | Gold price Today Down …

G METRO NEWS by G METRO NEWS
May 15, 2025
in Business
0 0
0
સોનું વધુ રૂ. 1500 સસ્તું થયું, ચાંદીમાં પણ ઘટાડો, જાણો અમદાવાદમાં આજના ભાવ | Gold price Today Down …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Price Today: વૈશ્વિક અને સ્થાનિક સ્તરે વેપાર તણાવમાં ઘટાડો નોંધાતા કિંમતી ધાતુના ભાવો ઘટ્યા છે. વૈશ્વિક બજારોના સથવારે અમદાવાદમાં આજે સોનું રૂ. 1500 સસ્તું થયું છે. જ્યારે ચાંદી રૂ. 500 સસ્તી થઈ છે. એમસીએક્સ સોના-ચાંદીમાં પણ ઘટાડો નોંધાયો હતો.

અમદાવાદમાં સોનું (24 કેરેટ) આજે રૂ. 1500 ઘટી રૂ. 95500 પ્રતિ 10 ગ્રામ થયુ હતું. જે તેની રૅકોર્ડ ટોચ રૂ. 1,01,500 પ્રતિ 10 ગ્રામ સામે 25 દિવસમાં રૂ. 6000 સસ્તુ થયું છે. ચાંદીનો ભાવ આજે રૂ. 500ના ઘટાડા સાથે રૂ. 95500 પ્રતિ કિગ્રા થયો હતો. 22 કેરેટ સોનાનો ભાવ આજે રૂ. 95200 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જે ગઈકાલે રૂ. 96700 પ્રતિ 10 ગ્રામ હતો.

આ પણ વાંચોઃ સોનામાં રૂ.500 તથા ચાંદીમાં રૂ.1000નો ઘટાડો:ક્રૂડમાં વધઘટ

ટ્રેડ ડીલ, મજબૂત અર્થવ્યવસ્થાના કારણે કરેક્શન

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થયા બાદ ભારત અને અમેરિકા વચ્ચે પણ સફળ વેપાર મંત્રણા ચાલી રહી હોવાના અહેવાલો મળ્યા છે. સ્થાનિક સ્તરે પણ મજબૂત અર્થવ્યવસ્થાના સંકેતોએ કિંમતી ધાતુમાં આકર્ષણ ઘટાડ્યું છે. વધુમાં સ્થાનિક બજારોમાં લગ્નસરા અને તહેવારોની સીઝન ન હોવાના કારણે પણ સોના-ચાંદીમાં ઘરાકી ઘટી છે. પરિણામે છેલ્લા કેટલાક મહિનાથી સોના-ચાંદીમાં નોંધાયેલી રૅકોર્ડ તેજી બાદ કરેક્શન જોવા મળ્યું છે. હાલ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ વધ્યું છે.

વૈશ્વિક સ્તરે સોનામાં એક માસનો સૌથી મોટો ઘટાડો

વિશ્વની ટોચની બે મહાસત્તા વચ્ચે ટ્રેડ ડીલ થયા બાદ વેપાર તણાવ ઘટ્યો છે. જિઓ-પોલિટિકલ ક્રાઇસિસમાં પણ ઘટાડો નોંધાતા બુલિયન માર્કેટમાં શુષ્ક બન્યા છે. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ આજે 0.8 ટકા તૂટી 3154 પ્રતિ ઔંસ નોંધાયુ હતું. જે 10 એપ્રિલના રોજ 1 ટકા ઘટાડા બાદથી સૌથી મોટો ઘટાડો છે. સમાચાર લખાયા ત્યારે સ્પોટ ગોલ્ડ 3.30 ડૉલર તૂટી 3185 ડોલર પ્રતિ ઓંસ પર ક્વોટ થઈ રહ્યું હતું.  

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઓછા વજનના પેકિંગ સાથેના  પ્રોડકટસ બહાર પાડવા FMCG કંપનીઓનો વ્યૂહ
Business

March 26, 2026
અનિશ્ચિતતા વચ્ચે પણ એસએન્ડપીએ ભારતના જીડીપી અંદાજમાં વધારો કર્યો | S&P raises India’s GDP forecast d…

ઈરાન યુદ્ધની એશિયા પેસિફિક ક્ષેત્રના અર્થતંત્રો પર મોટી અસર જોવા મળશે | Iran war will have a major i…

Next Post
હું નથી ઇચ્છતો તમે ભારતમાં પ્રોડક્શન કરો, તે પોતાનું જોઈ લેશે: Appleના CEOને ટ્રમ્પની અપીલ | Donald …

હું નથી ઇચ્છતો તમે ભારતમાં પ્રોડક્શન કરો, તે પોતાનું જોઈ લેશે: Appleના CEOને ટ્રમ્પની અપીલ | Donald ...

કર્નલ સોફિયાના સાસરિયાઓ પર હુમલાની ખોટી પોસ્ટ પર FIR, વિદેશથી અફવાઓ ફેલાવાતી હોવાનો પોલીસનો દાવો

દુષ્ટ અને બેજવાબદાર દેશ… શું પાકિસ્તાનના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? રાજનાથ સિંહના આતંકીસ્ત…

દુષ્ટ અને બેજવાબદાર દેશ... શું પાકિસ્તાનના હાથમાં પરમાણુ શસ્ત્રો સુરક્ષિત છે? રાજનાથ સિંહના આતંકીસ્ત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જાપાન મિત્ર ભારતને ફ્રીમાં આપશે બે બુલેટ ટ્રેન! જાણો કયા રૂટ પર ક્યારે દોવાડાશે આ ટ્રેન | Mumbai Ahm…

11 months ago
સુસાઈડ નોટ લખીને ગુમ થયેલા મહાદેવ ભારતીએ ફોન કરીને કહ્યું ‘મને લઈ જાઓ’, પોલીસ પહોંચી તો ફરી ગાયબ | j…

5 months ago
ગાંધીનગરમાં ઠાકોર સમાજનું અભ્યુદય મહાસંમેલન: અડધી રાત્રે ઉમટ્યું માનવ મહેરામણ, શિક્ષણ અને વ્યસનમુક્ત…

2 months ago
ગેસ પૂરવઠો ખોરવાઇ જતા દવા ઉત્પાદન એકમોના કામકાજ પર અસર | Disruption in gas supply affects the functi…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News