gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે કરશે ગઠબંધન? સંજય રાઉતે કહ્યું- પડદાં પાછળ શું ચાલી રહ્યું છે તમને અંદાજો …

G METRO NEWS by G METRO NEWS
May 16, 2025
in INDIA
0 0
0
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે કરશે ગઠબંધન? સંજય રાઉતે કહ્યું- પડદાં પાછળ શું ચાલી રહ્યું છે તમને અંદાજો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે કરશે ગઠબંધન? સંજય રાઉતે કહ્યું- પડદાં પાછળ શું ચાલી રહ્યું છે તમને અંદાજો નથી 1 - image

Shiv Sena UBT MNS Alliance: મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ રાજ ઠાકરેના આગામી પગલાને લઈને મુંઝવણ છે. આ દિવસોમાં મહારાષ્ટ્રમાં ઘણી ચર્ચા થઈ રહી છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના વડા રાજ ઠાકરેનું આગામી પગલું શું હશે? શું તેઓ ઉદ્ધવ ઠાકરે સાથે જશે કે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે હાથ મિલાવશે.

સંજય રાઉતે રાજ ઠાકરે વિશે ચોંકાવનારો દાવો કર્યો

આ દરમિયાન, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના જૂથના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે રાજ ઠાકરે વિશે ચોંકાવનારો દાવો કર્યો છે. ગઠબંધનના પ્રશ્ન પર, શિવસેના(UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું, ‘આમાં કોઈ વિલંબ નથી. બધું જ ટ્રેક પર છે. અમે MNS સાથે ગઠબંધન અંગે સકારાત્મક છીએ. તમને ખબર નથી કે પડદા પાછળ શું થઈ રહ્યું છે. ઘણું બધું લખાયેલું છે, જે પછીથી ખુલ્લેઆમ બહાર આવે છે.’

મ્યુનિસિપલ ચૂંટણી પર નજર

આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાવાની છે. એમએનએસ આ ચૂંટણી પૂરી તાકાતથી લડવાની યોજના બનાવી રહી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MNS)ના વડા રાજ ઠાકરેએ તાજેતરમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) સાથે હાથ મિલાવવાનો સંકેત આપ્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ પણ જાહેર મંચ પરથી આનું સ્વાગત કર્યું હતું.

એકનાથ શિંદે જૂથ સાથે પણ વાતચીત

આ પછી, તાજેતરમાં શિવસેનાના વડા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નજીકના સહાયક ઉદય સામંત રાજ ઠાકરેને મળ્યા હતા. આ પછી, પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે રાજ ઠાકરેનું આગળનું પગલું શું હશે?

ગુરુવારે સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ ઠાકરે ઉદ્ધવ ઠાકરેના રાજકીય દુશ્મન એકનાથ શિંદેની પાર્ટી સાથે પણ ગઠબંધન અંગે વાતચીત કરી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શિવસેના અને મનસે મુંબઈની બીએમસી તેમજ થાણે, કલ્યાણ-ડોંબિવલી, પુણે, નવી મુંબઈ, નાસિક અને છત્રપતિ સંભાજીનગર જેવી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ગઠબંધન કરવા માંગે છે. દરમિયાન, રાજ્યસભા સાંસદ સંજય રાઉતના નિવેદનથી નવી અટકળો શરુ થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…
INDIA

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

May 17, 2026
ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…
INDIA

ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…

May 17, 2026
દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…
INDIA

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…

May 17, 2026
Next Post
મમતા સરકારને ઝટકો, બંગાળમાં સરકારી કર્મચારીઓને 25% DA આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court Orde…

મમતા સરકારને ઝટકો, બંગાળમાં સરકારી કર્મચારીઓને 25% DA આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ | Supreme Court Orde...

‘આટલી જ ચિંતા હોય તો પોતે કેમ કશું નથી કરતાં?’, રોહિંગ્યાઓને શરણ આપવાની માગ પર સુપ્રીમ કોર્ટની ફટકાર

‘આટલી જ ચિંતા હોય તો પોતે કેમ કશું નથી કરતાં?’, રોહિંગ્યાઓને શરણ આપવાની માગ પર સુપ્રીમ કોર્ટની ફટકાર

યુપીમાં હાઈવે પર થયો પૈસાનો વરસાદ, રાહદારીઓ લૂંટવા ઉમટી પડ્યાં, કારણ જાણી ચોંકશો | loot with busines…

યુપીમાં હાઈવે પર થયો પૈસાનો વરસાદ, રાહદારીઓ લૂંટવા ઉમટી પડ્યાં, કારણ જાણી ચોંકશો | loot with busines...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં નકલી નોટોનું મોટું કાવતરું: 17 બેન્કમાંથી પાંચ લાખથી વધુની ફેક કરન્સી જમા થતા ખળભળાટ | Fa…

અમદાવાદમાં નકલી નોટોનું મોટું કાવતરું: 17 બેન્કમાંથી પાંચ લાખથી વધુની ફેક કરન્સી જમા થતા ખળભળાટ | Fa…

5 months ago
ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ, અન્ય 2 ટ્રેનને પણ રેલવે મંત્રીએ આપી લીલી ઝંડી | Bhavnagar …

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ, અન્ય 2 ટ્રેનને પણ રેલવે મંત્રીએ આપી લીલી ઝંડી | Bhavnagar …

10 months ago
બાળકોમાં મોબાઈલનું વળગણ ઘટાડવા તળાજાની શાળાનો નવતર પ્રયોગ | Talaja school’s innovative experiment to…

બાળકોમાં મોબાઈલનું વળગણ ઘટાડવા તળાજાની શાળાનો નવતર પ્રયોગ | Talaja school’s innovative experiment to…

3 weeks ago
‘આ તો ચીટિંગ છે…’ આમોદ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરનું સફાઈનું નાટક, વીડિયો વાઇરલ | Amod Municipa…

‘આ તો ચીટિંગ છે…’ આમોદ પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરનું સફાઈનું નાટક, વીડિયો વાઇરલ | Amod Municipa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News