gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં પીછેહટ જારી : ટેરીફ બદલાતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Gold continues to retreat: Tar…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2025
in Business
0 0
0
સોનામાં પીછેહટ જારી : ટેરીફ બદલાતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Gold continues to retreat: Tar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે   સોનાના ભાવ ઉંચા ખુલ્યા પછી ફરી નીચા ઉતર્યા હતા. ચાંદીમાં  પણ બેતરફી વધઘટ દેખાઈ હતી.  વિશ્વ બજારના સમાચાર ભાવમાં બેતરફી ઉછળકુદ બતાવતા હતા. દરમિયાન, દેશમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી  ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે ઘટાડો કર્યાના સમાચાર હતા  તથા આના પગલે ઈફેકટીવ  ઈમ્પોર્ટ ડયુટીમાં  ઘટાડો થતાં તેની અસર પણ બજાર પર વર્તાઈ રહી હતી.  

આવી ટેરીફ વેલ્યુ ડોલરના સંદર્ભમાં સોનામાં ૧૦ ગ્રામના ૧૦૬૪થી ઘટી ૧૦૨૮ ડોલર કરાઈ છે જ્યારે ચાંદીમાં ૧૦૭૬થી ઘટી ૧૦૬૫ ડોલર કિલોદીઠ  કરવામાં આવી છે. દરમિયાન, વિશ્વ બજારમાં  આજે સોનાના ભાવ ૩૧૭૭ ડોલર રહ્યા હતા.

ઘરઆંગણે બુલીયન બજારમાં  આજે સોનાના ભાવ જીએસટી વગર ૧૦ ગ્રામના  ૯૯૫ના રૂ.૯૧૯૯૫ વાળા રૂ.૯૩૨૮૩ ખુલી રૂ.૯૧૯૩૧ બંધ રહ્યા હતા.  જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૯૨૩૬૫ વાળા  રૂ.૯૩૬૫૮  ખુલી રૂ.૯૨૩૦૧ બંધ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ જીએ સટી વગર રૂ.૯૪૫૭૨ વાળા રૂ.૯૫૫૮૮ ખુલી રૂ.૯૪૬૦૬ બંધ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ  ૩૧.૯૮ ડોલર રહ્યાના સમાચાર મળ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોના-ચાદીના ભાવ ઘટયા મથાળે અથડાતા  રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના  રૂ.૯૫૨૦૦ તથા ૯૯૯ના રૂ.૯૫૫૦૦ રહ્યા હતા  જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૯૫૫૦૦ રહ્યા હતા.   વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૯૮૬ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના  ભાવ નીચામાં  ૯૫૭ તથા ઉંચામાં ૯૬૭ થઈ ૯૬૬ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૮૬ ટકા તૂટયા હતા.  

વિશ્વ બજારમાં ક્રૂડતેલ વધ્યું હતું.  બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૬૪.૩૧ વાળા ૬૫.૨૨ થઈ ૬૪.૮૫ ડોલર રહ્યા હતા.  ભારતમાં અમેરિકા ખાતેથી ક્રૂડની આયાત વધતાં ભારતમાં હવે ક્રૂડની આયાતમાં યુએઈને પાછળ મૂકી અમેરિકા આગળ નિકળ્યું છે. આ ક્રમાંકમાં પ્રથમ નંબરે  રશિયા તથા ત્યારબાદ  ઈરાક તથા સાઉદી અરેબિયા અને ત્યારબાદ હવે ચોથા નંબરે અમેરિકા આવી ગયાના વાવડ મળ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…
Business

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…

July 7, 2025
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
Next Post
સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 82330 | Sensex falls 200 points to 82330

સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 82330 | Sensex falls 200 points to 82330

‘પાડોશી દેશ સુધરવાનો નથી, દુઆ કરો કે…’ પાકિસ્તાન સાથે સંઘર્ષ અંગે ઓવૈસીનું નિવેદન ચર્ચામાં | asadu…

'પાડોશી દેશ સુધરવાનો નથી, દુઆ કરો કે...' પાકિસ્તાન સાથે સંઘર્ષ અંગે ઓવૈસીનું નિવેદન ચર્ચામાં | asadu...

ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના મોત | odisha lightning strike died 9 people MANY I…

ઓડિશામાં કમોસમી વરસાદનો કહેરઃ વીજળી પડતા 9 લોકોના મોત | odisha lightning strike died 9 people MANY I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતના ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર માર્ચ, ૨૦૨૫માં ૩ ટકા | iip growth 3 pc in march 2025

ભારતના ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર માર્ચ, ૨૦૨૫માં ૩ ટકા | iip growth 3 pc in march 2025

2 months ago
ભારત હાર્લે ડેવિડસન, કેલિફોર્નિયન વાઇન બર્બન વ્હિસ્કી પરની ડયુટીમાં ઘટાડો કરશે | India to reduce dut…

ભારત હાર્લે ડેવિડસન, કેલિફોર્નિયન વાઇન બર્બન વ્હિસ્કી પરની ડયુટીમાં ઘટાડો કરશે | India to reduce dut…

3 months ago
કાર ચાલકે પાછળથી ટુ વ્હીલરને ટક્કર મારતા જોરાવરનગરના યુવકનું મોત | A young man from Joravarnagar die…

કાર ચાલકે પાછળથી ટુ વ્હીલરને ટક્કર મારતા જોરાવરનગરના યુવકનું મોત | A young man from Joravarnagar die…

3 months ago
એક જ પરિવારના સાત સદસ્યોના મૃતદેહ કારમાંથી મળી આવતા હડકંપ, સામૂહિક આપઘાતની આશંકા | Panchkula Shocker…

એક જ પરિવારના સાત સદસ્યોના મૃતદેહ કારમાંથી મળી આવતા હડકંપ, સામૂહિક આપઘાતની આશંકા | Panchkula Shocker…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News