gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટ્રમ્પ સરકારને મોટો ઝટકો, મૂડીઝે અમેરિકાના રેટિંગમાં ઘટાડો કર્યો, જુઓ શું થશે નુકસાન | moodys cuts u…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2025
in Business
0 0
0
ટ્રમ્પ સરકારને મોટો ઝટકો, મૂડીઝે અમેરિકાના રેટિંગમાં ઘટાડો કર્યો, જુઓ શું થશે નુકસાન | moodys cuts u…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Moody Cuts Down US Credit Rating: અમેરિકન અર્થતંત્રનો સમય સારો નથી. એક પછી એક રેટિંગ એજન્સીઓએ તેમના રેટિંગ ઘટાડવાનું શરૂ કર્યું છે. એવામાં હવે રેટિંગ એજન્સી મૂડીઝે અમેરિકાના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો કર્યો છે. મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે અમેરિકાના વધી રહેલા $36 ટ્રિલિયન દેવાના બોજ અંગે વધતી ચિંતાઓને ટાંકીને ક્રેડિટ રેટિંગમાં ઘટાડો કર્યો છે.

મૂડીઝે અમેરિકાના ક્રેડિટ રેટિંગમાં ઘટાડો કર્યો

મૂડીઝે યુએસ ક્રેડિટ સ્કોર Aaa થી ઘટાડીને Aa1 કર્યો છે. આ સાથે, અમેરિકાએ મૂડીઝ રેટિંગ્સ દ્વારા આપવામાં આવેલ છેલ્લી ટોચની ક્રેડિટ રેટિંગ ગુમાવી દીધી છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, આ વધતા દેવા અને ખાધ અંગે વધતી ચિંતા દર્શાવે છે. મૂડીઝે 1919 થી યુનાઇટેડ સ્ટેટ્સનું ટોચનું Aaa રેટિંગ જાળવી રાખ્યું હતું અને તેને ડાઉનગ્રેડ કરનારી ત્રણ મુખ્ય ક્રેડિટ રેટિંગ એજન્સીઓમાંની છેલ્લી હતી.

મૂડીઝે અમેરિકાના રેટિંગમાં ઘટાડો કરીને અમેરિકાને આપ્યો ઝટકો

અમેરિકાએ લોન લેવા માટે વધારે વ્યાજ ચૂકવવું પડશે

વિશ્વની મુખ્ય ત્રણ રેટિંગ એજન્સી પૈકીની એક મૂડીઝ#Moodys #America #Trump pic.twitter.com/oxBaRopwU0

— DD News Gujarati (@DDNewsGujarati) May 17, 2025

અમેરિકાએ હવે લોન લેવા માટે વધારે વ્યાજ ચૂકવવું પડશે

અગાઉ, ફિચ રેટિંગ્સ અને એસ એન્ડ પી ગ્લોબલ રેટિંગ્સે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાને ટોચના ટ્રિપલ-એ પોઝિશન કરતા નીચો ગ્રેડ આપ્યો હતો. સતત ઊંચી રાજકોષીય ખાધ અને વધતા વ્યાજ ચૂકવણીને કારણે મૂડીઝે 2023 માટે નકારાત્મક દૃષ્ટિકોણ અપનાવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી હવે એવું કહી શકાય કે અમેરિકાએ હવે લોન લેવા માટે વધારે વ્યાજ ચૂકવવું પડશે.

આ પણ વાંચો: ક્રૂડમાં પીછેહઠ, વૈશ્વિક મંદીની આશંકા વધી

બજેટ ખાધમાં ઘટાડો થવાના કોઈ સંકેત નથી: મૂડીઝ

મૂડીઝે વારંવાર વધતી જતી બજેટ ખાધ માટે વહીવટીતંત્ર અને કોંગ્રેસને દોષી ઠેરવ્યા છે, જે ધીમી પડવાના કોઈ સંકેતો દેખાતા નથી. શુક્રવારે, વોશિંગ્ટનમાં કાયદા ઘડનારાઓએ એક મુખ્ય કર અને ખર્ચ બિલ પર કામ આગળ ધપાવ્યું. આનાથી આગામી વર્ષોમાં ફેડરલ દેવામાં અબજો ડોલરનો વધારો થવાની ધારણા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
દિલ્હીમાં ચૂંટણી હાર્યા બાદ AAPને બીજો મોટો ઝટકો; 13 કાઉન્સિલરના રાજીનામા, બનાવશે નવો પક્ષ | aam aad…

દિલ્હીમાં ચૂંટણી હાર્યા બાદ AAPને બીજો મોટો ઝટકો; 13 કાઉન્સિલરના રાજીનામા, બનાવશે નવો પક્ષ | aam aad...

પૂણે 2023ના IED કેસમાં NIAની મોટી કાર્યવાહી, મુંબઈથી ISIS ના બે સ્લીપર સેલ ઝડપાયા | NIA action in Pu…

પૂણે 2023ના IED કેસમાં NIAની મોટી કાર્યવાહી, મુંબઈથી ISIS ના બે સ્લીપર સેલ ઝડપાયા | NIA action in Pu...

આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડવા 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તૈયાર, થરુર પણ સામેલ |…

આતંકવાદ અંગે દુનિયા સમક્ષ પાકિસ્તાનને ઉઘાડું પાડવા 7 સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તૈયાર, થરુર પણ સામેલ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં 8 ગુજરાત નેવલ યુનિટ NCCના દસ દિવસીય કેમ્પમાં ગણેશચતુર્થીની શાનદાર ઉજવણી | Ganesh Chaturthi…

જામનગરમાં 8 ગુજરાત નેવલ યુનિટ NCCના દસ દિવસીય કેમ્પમાં ગણેશચતુર્થીની શાનદાર ઉજવણી | Ganesh Chaturthi…

11 months ago
RBI Vacancy 2025: ભારતીય રિઝર્વ બેંકમાં કામ કરવાની શાનદાર તક! વગર પરીક્ષાએ મળશે નોકરી | Reserve Bank…

RBI Vacancy 2025: ભારતીય રિઝર્વ બેંકમાં કામ કરવાની શાનદાર તક! વગર પરીક્ષાએ મળશે નોકરી | Reserve Bank…

8 months ago
ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

ટ્રમ્પની દાદાગીરી સામે ડ્રેગને બાંયો ચડાવી : ટેરિફ મુદ્દે અમેરિકાને અબજોનું નુકસાન, ખેડૂતો મુશ્કેલીમ…

10 months ago
સુરતમાં વોટર મેટ્રો માટે કવાયત : તાપી નદીમાં વોટર મેટ્રોની જવાબદારી કેન્દ્ર સરકારની, દેશના 18 શહેરોમ…

સુરતમાં વોટર મેટ્રો માટે કવાયત : તાપી નદીમાં વોટર મેટ્રોની જવાબદારી કેન્દ્ર સરકારની, દેશના 18 શહેરોમ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News