gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો | America rejects Indian mango consign…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2025
in Business
0 0
0
અમેરિકાએ ભારતની કેરીનો જથ્થો રીજેક્ટ કર્યો: 5 લાખ ડોલરનો ફટકો | America rejects Indian mango consign…
0
VIEWS
Share on FacebookShare on Twitter

લોસએંજલસ સહીત ચાર એરપોર્ટ પરથી કન્સાઇનમેન્ટ પાછા મોકલાયા

અમદાવાદ : ભારતની કેરીનું સૌથી મોટું માર્કેટ અમેરિકાએ કેેરીથી ભરેલા ૧૫ જેટલા એર શીપમેન્ટ અટકાવી દીધા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ગઇ ૮ અને ૯ મેના રોજ ઇરેડિયેશન(રેડિયેશન) પ્રોસેસમાંથી પસાર કરાયેલા ૧૫ જેટલા એર શિપમેન્ટ જ્યારે એર મારફતે અમેરિકા પહોંચ્યા ત્યારે તેના રિેડિયેશનના ડોક્યુમેન્ટમાં કેટલીક ભૂલો જણાતા તેને અટકાવી દેવાયા હતા અને પરત મોકલવા જણાવાયું હતું. લોસએંજલસ, સાન ફ્રાન્સિસ્કો અને એટલાન્ટા એરપોર્ટ પર પહોંચેલા શિપમેન્ટને અટકાવી દેવાયા હતા.

    ભારતની કેસર અને હાફૂસ અમેરિકાની દાઢે વળગેલી છે. હાફૂસ કરતાં પણ વધુ ડિમાન્ડ કેસરની જોવા મળી છે. ૨૦૨૪-૨૫ના પહેલાં છ મહિનામાં અમેરિકા ખાતે ૨૦૪૩.૬૦ મેટ્રિક ટન કેરી મોકલાઇ હતી. ભારત વર્ષે દહાડે ૪૭.૯૮ મિલીયન ડોલરની કેરી એક્સપોર્ટ કરતું આવ્યું છે.  

જેમાં કેસર કેરીનું પ્રમાણ ૮૦ ટકા જેટલું હોય છે.અમેરિકાના કાયદા અનુસાર દરેક કેરીને રેડિયેશન પ્રોસેસ હેઠળથી પસાર કરવી પડે છે. પછી તેનું આખું બોક્સ પણ તેમાંથી પસાર કરવું પડે છે.

  જે કન્સાઇનમેન્ટને અટકાવાયા છે તેમાં ઇરેડિયેશન પ્રોસેસના ડોક્યુમેન્ટમાં વિસંગતતાઓ જોવા મળી હતી.અહીં મહત્વનું એ છે કે અમેરિકી કાયદા અનુસાર અમેેરિકામાં પ્રવેશતી દરેક કેરીને ઇરેડિયેશન પ્રોસેસમાંથી  પસાર કરાઇ હોવાનું સર્ટિફીકેટ આપવું પડે છે. કેરીમાં જીવાત પડી છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. કેરીની છાલ પરના કાળા ડાધા પણ સ્વિકારાતા નથી.

જે શિપમેન્ટ અટવાયા છે તેમાંની કેરીઓ ઇરેડિયેશનમાંથી પસાર કરાઇ હતી પરંતુ તેને સર્ટિફાઇડ કરતા ડોક્યુમેન્ટમાં વિસંગતતાઓ જણાઇ હતી. કેરીની નિકાસ કરનારા કહે છે કે ઇરેડિયેશનની સવલતો ઉભી કરાઇ છે તે એજંસીઓની ભૂલના કારણે અમેેરિકાના એરપોર્ટ પર ભારતની કેરી ખરાબની ક્વોલિટીની કહીને બદનામ કરાઇ રહી છે.

    અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA)ના અધિકારીની દેખરેખ હેઠળ પ્રોસેસ કરાય છે. નવી મુંબઇમાં  ઇરેડિયેશન પ્રોસેસ સેન્ટર વાસી ખાતે ઉભું કરાયું છે. તેને સર્ટિફાઇડ કરતા ડોક્યુમેન્ટને PPQ203 કહે છે. નિકાસ કારો કહે છે કે અમારી પ્રોડક્ટમાં કોઇ ભૂલ પકડાયતો અમને દંડ કરાય છે. 

  જ્યાં સુધી યુએસડીએ સર્ટિફીકેટ ના આપે ત્યાં સુધી કેરીની નિકાસ કરી શકાતી નથી.કહે છે કે USDA એ લીધેલાં પગલાંના કારણે કેરીના નિકાસકારોને પાંચ લાખ ડોલરનો ફટકો પડયો છે. નિકાસકારોે ફરી તેની નિકાસ કરવી પડશે પરંતુ તેની વધુ કિંમત ચૂકવવી પડતી હોઇ આ કેરીનેા નાશ કરવો પડશે. 

 ભારતના બજારોમાં આવો એક્સપોર્ટ ક્વોલિટીનો માલ મોંઘા ભાવે ફટકારી મરાશે એમ લાગી રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
બેંગલોરમાં કમોસમી જળબંબાકાર : ત્રણનાં મોત હિમાચલમાં મૂશળધાર વરસાદમાં બેનાં મોત | Unseasonal waterlog…

બેંગલોરમાં કમોસમી જળબંબાકાર : ત્રણનાં મોત હિમાચલમાં મૂશળધાર વરસાદમાં બેનાં મોત | Unseasonal waterlog...

બાંગલાદેશના ગારમેન્ટસ પર પ્રતિબંધથી એપરલ ઉત્પાદકોને મોટી તક મળશે | Ban on Bangladeshi garments will …

બાંગલાદેશના ગારમેન્ટસ પર પ્રતિબંધથી એપરલ ઉત્પાદકોને મોટી તક મળશે | Ban on Bangladeshi garments will ...

હોંગકોંગ, સિંગાપોર, થાઇલેન્ડમાં કોરોનાનું પુનરાગમન

હોંગકોંગ, સિંગાપોર, થાઇલેન્ડમાં કોરોનાનું પુનરાગમન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

LPG સબસિડી બંધ! ₹10 લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને ઇન્ડેનની નોટિસ, જાણો નવો નિયમ | Notice Issued to …

2 months ago
ઉત્તર પ્રદેશની યુનિવર્સિટીનું 9 રાજ્યોમાં નકલી ડિગ્રીનું વેચાણ, પૂર્વ ડિરેક્ટર પર સકંજો કસાયો | UP u…

ઉત્તર પ્રદેશની યુનિવર્સિટીનું 9 રાજ્યોમાં નકલી ડિગ્રીનું વેચાણ, પૂર્વ ડિરેક્ટર પર સકંજો કસાયો | UP u…

1 year ago
આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ | Situation in Anand district where …

આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ | Situation in Anand district where …

8 months ago
ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત | Two Gu…

ગુજરાતના બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટ મેડલ જાહેર, 21ને પ્રસંશનીય સેવાનું મેડલ કરાશે એનાયત | Two Gu…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News