gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં ત્રણ માળનું મકાન ધરાશાયી,બે લોકો ઈજાગ્રસ્ત થયાં | Located i…

G METRO NEWS by G METRO NEWS
March 25, 2025
in GUJARAT
0 0
0
માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં ત્રણ માળનું મકાન ધરાશાયી,બે લોકો ઈજાગ્રસ્ત થયાં | Located i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     માણેકચોક વિસ્તારમાં આવેલી  ઘાંચીની પોળમાં ત્રણ માળનું મકાન ધરાશાયી,બે લોકો ઈજાગ્રસ્ત થયાં 1 - image

  અમદાવાદ,સોમવાર,24 માર્ચ,2025

અમદાવાદના માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં
સોમવારે બપોરના સુમારે ત્રણ માળનુ મકાન ધરાશાયી થતાં સાંકડા એવા આ વિસ્તારમાં ભારે
ભાગદોડ મચી ગઈ હતી. મકાન ધરાશાયી થતાં બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે
એસ.વી.પી.હોસ્પિટલ ખાતે મોકલી અપાયા હતા. ધરાશાયી 
થયેલા મકાનના કાટમાળમાં ફસાયેલા અન્ય ત્રણ વ્યકિતને ફાયર વિભાગે બહાર કાઢી
સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

માણેકચોકમાં આવેલી ઘાંચીની પોળમાં આવેલા મિસ્ત્રીના
ખાંચામાં સોમવારે બપોરે ૧.૧૫ કલાકના સુમારે ગ્રાઉન્ડ ઉપરાંત બેમાળનુ ૮૦ વર્ષ જુનુ
મકાન ધડાકા સાથે ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે
દોડી ગયા હતા. મકાન ધરાશાયી થવા અંગે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગની ટીમે
સ્થળ ઉપર પહોંચી તેજલબહેન ઉંમરવર્ષ-૫૦ તથા દિપલભાઈ ઉંમર વર્ષ-૧૧ને બહાર કાઢી
એસ.વી.પી.હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા. ફાયર વિભાગના સૂત્રોમાંથી
મળતી માહીતી મુજબ
, તેજલબહેનને
શરીરના ભાગે ઈજા પહોંચી હતી.જયારે દિપલભાઈને હાથ-પગ અને માથાના ભાગે ઈજા પહોંચી
હતી. ધરાશાયી થયેલા મકાનના કાટમાળ નીચે ફસાયેલા સબલ રાજપૂત
, ઉંમર વર્ષ-૨૫, અલીભાઈ શેખ, ઉંમર વર્ષ-૫૭ તથા
રામસિંગ રાજપૂત ઉંમર વર્ષ-૨૫ને સામાન્ય ઈજા થતા ફાયરના જવાનોએ બહાર કાઢી
હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા.

ધરાશાયી થયેલા મકાનના આગળના ભાગમાં બાંધકામ માટે ખાડા કરાયા
હતા

માણેકચોકમાં આવેલી ઘાંચીની પોળમાં ત્રણ માળનુ મકાન ધરાશાયી
થવાની સોમવારે બપોરે ઘટના બની હતી. જે સ્થળે મકાન ધરાશાયી થયુ તેના આગળના ભાગમાં
મકાનનુ બાંધકામ કરી પાયા નાંખવા માટે અલગ અલગ ખાડા કરાયા હોવાથી ૮૦ વર્ષ જુનુ મકાન
ધરાશાયી થયુ હોવાની સ્થાનિક રહીશોમાં ચર્ચા સાંભળવા મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: અમદાવાદમાં આવતીકાલથી 6 દિવસ ઓરેન્જ ઍલર્ટ | Gujarat Heatwave Alert: A…
GUJARAT

May 9, 2026
ઇલોરાપાર્કના કોમ્પ્લેક્સના છઠ્ઠા માળે સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી, ભાગવા જતા લિફ્ટમાં ફસાયા | A…

શિનોર હની ટ્રેપના કિસ્સામાં મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર | Main accused in Sinor honey trap case e…

Next Post
અમેરિકાને ખુશ કરવા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત: ગૂગલ અને મેટાને થશે ખાસ ફાયદો | google meta in…

અમેરિકાને ખુશ કરવા મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ભારત: ગૂગલ અને મેટાને થશે ખાસ ફાયદો | google meta in...

BIG NEWS: ‘પાકિસ્તાને PoK ખાલી કરવું જ પડશે’, UNSCમાં ભારતની કડક ચેતવણી | Pakistan should immediatel…

BIG NEWS: 'પાકિસ્તાને PoK ખાલી કરવું જ પડશે', UNSCમાં ભારતની કડક ચેતવણી | Pakistan should immediatel...

દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનું બૅન્કમાં જમા હોય તો ખાસ જાણી લેજો, ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમની આ બે કેટેગરી બંધ | modi govt with…

1 year ago
ગાંધીનગર મેટ્રો દૈનિક અખબાર  રોજે રોજ મેળવવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરી ગ્રુપ માં જોડાવ

બેંકિંગ, કેપિટલ ગુડઝ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં : સેન્સેક્સ 572 પોઈન્ટ ગબડીને 80891 | Gaps in ba…

9 months ago
‘આકાશ-એર’ 4 સપ્ટે.થી મુંબઈ- હેનો ફ્લાઇટ શરુ કરશે | ‘Akash Air’ to start Mumbai Hanoi flights from Se…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News