gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વ બજારમાં તમાકુના ભાવ તૂટી પડતા ભારતના ખેડૂતો મુશ્કેલીમાં | Indian farmers in trouble as tobacco…

G METRO NEWS by G METRO NEWS
May 21, 2025
in Business
0 0
0
વિશ્વ બજારમાં તમાકુના ભાવ તૂટી પડતા ભારતના ખેડૂતો મુશ્કેલીમાં | Indian farmers in trouble as tobacco…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : છેલ્લા ચાર વર્ષથી  વૈશ્વિક સ્તરે સતત ઊંચી માગ રહેવાને કારણે ભારતના તમાકુ ઉત્પાદકોને મળેલા સારા ભાવ બાદ હવે ભાવમાં કડાકો બોલાઈ જતા તમાકુના ખેડૂતો માટે કપરા દિવસો આવી રહ્યાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને બ્લેક બરલે તમાકુના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે જ્યારે ફ્લ્યુ -કર્ડ વર્જિનિયા (એફસીવી) જાતિના તમાકુના ખેડૂતોને હાલમાં કોઈ જોખમ જોવાતું નથી. 

બ્લેક બરલેનું ઉત્પાદન જે સામાન્ય રીતે ૩ કરોડ કિ. ગ્રા. થતું હોય છે તે વર્તમાન વર્ષમાં ત્રણ ગણા જેટલુ વધી ૮ કરોડ કિ. ગ્રા. પહોંચી ગયું છે. 

છેલ્લા ચાર વર્ષથી સારા ભાવ મળી રહેતા હોવાથી ખેડૂતોએ બ્લેક બરલેનો વધુ પાક લેવાનું શરૂ કર્યું હતું. બ્લેક બરલેના ભાવ જે ગયા વર્ષે પ્રતિ કિલો રૂપિયા ૧૫૦થી રૂપિયા ૧૭૦ મળી રહેતા હતા તે હાલમાં ઘટી રૂપિયા ૧૨૦ આસપાસ બોલાઈ રહ્યા હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું. 

તમાકુના વૈશ્વિક ભાવમાં ઘટાડો થઈ રહ્યાનું ધ્યાનમાં આવતા ટોબેકો બોર્ડે ખેડૂતોને તમાકુનો વધુ પાક લેવા સામે ચેતવ્યા છે. દેશમાં તમાકુનું સૌથી વધુ ઉત્પાદન આન્ધ્ર પ્રદેશમાં થાય છે. 

નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં દેશમાંથી તમાકુનો નિકાસ આંક રૂપિયા ૧૬૦૦૦ કરોડ રહ્યો હતો. છેલ્લા પાંચ વર્ષમાં નિકાસમાં અઢી ગણો વધારો થયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
સોનું નીચું ખુલ્યા પછી ઝડપી ઉંચકાયું : વૈશ્વિક ભાવ વધી ૩૨૫૦ ડોલર થયા | Gold rises sharply after open…

સોનું નીચું ખુલ્યા પછી ઝડપી ઉંચકાયું : વૈશ્વિક ભાવ વધી ૩૨૫૦ ડોલર થયા | Gold rises sharply after open...

સેન્સેક્સ 873 પોઈન્ટ ખાબકી 81186 | Sensex falls 873 points to 81186

50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરી મગરને ખવડાવી દીધા, દિલ્હી પોલીસે સીરિયલ કિલર ડૉક્ટરને પકડ્યો | ser…

50થી વધુ ટેક્સી ચાલકોની હત્યા કરી મગરને ખવડાવી દીધા, દિલ્હી પોલીસે સીરિયલ કિલર ડૉક્ટરને પકડ્યો | ser...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓટો, મેટલ, બેંકિંગ શેરોમાં તેજી : સેન્સેક્સ 106 પોઈન્ટ વધીને 80747 | Auto metal banking stocks rise:…

1 year ago
સિહોર પાલિકામાં મામકાઓની ભરતી કરાતા કર્મીઓમાં આક્રોશ | Outrage among employees over recruitment of m…

10 months ago
જૂન ત્રિમાસિકમાં 355 કરાર સાથે 3.50 અબજ ડોલરનું VC રોકાણ | VC investment of 3 50 billion with 355 de…

12 months ago
‘તમે નવસારીની ચિંતા કરો, વિજલપોરનું તો અમે ફોડી લઈશું.’, જલાલપોરના ધારાસભ્યનો જિલ્લા પ્રમુખને ટોણો |…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News