gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિદેશી બજારોના સથવારે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, ઓટો-એફએમસીજી શેર્સમાં ગાબડું | …

G METRO NEWS by G METRO NEWS
May 22, 2025
in Business
0 0
0
વિદેશી બજારોના સથવારે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, ઓટો-એફએમસીજી શેર્સમાં ગાબડું | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock market Today: વૈશ્વિક પડકારો વચ્ચે શેરબજારમાં વોલેટિલિટી વધી છે. સેન્સેક્સ 200થી વધુ પોઈન્ટના ઘટાડે ખૂલ્યા બાદ 869.52 પોઈન્ટ તૂટ્યો હતો. આ સાથે સેન્સેક્સે 81000નું લેવલ ગુમાવ્યું છે. રોકાણકારોની મૂડીમાં 2 લાખ કરોડનું ધોવાણ નોંધાયું છે. એફએમસીજી અને ઓટો શેર્સમાં વેચવાલીનું પ્રેશર વધ્યું છે.

જિઓ-પોલિટિકલ ટેન્શનમાં વધારો થયો છે. અમેરિકાના ઈકોનોમિક ફંડામેન્ટલ્સનું સેન્ટિમેન્ટ ખરડાયું છે. જેના પગલે વૈશ્વિક શેરબજારોમાં નોંધાયેલા કડાકાની અસર આજે ભારતીય શેરબજારમાં જોવા મળી છે. ક્રૂડ ઓઈલના ભાવોમાં તેજી અને યુએસ યીલ્ડ, ગોલ્ડ માર્કેટમાં વોલ્યૂમની અસર પણ જોવા મળી છે. નિફ્ટીમાં પણ 200થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. જો કે, તેણે હજી 24500નું લેવલ જાળવી રાખ્યું છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં યહૂદીઓના મ્યુઝિયમ નજીક ગોળીબાર, ઈઝરાયલી દૂતાવાસના 2 કર્મચારીની હત્યા

ડાઉ જોન્સ 800 પોઈન્ટ તૂટ્યો

અમેરિકાની વેપાર ખાધ વધવાની ભીતિ વચ્ચે ગઈકાલે ડાઉ જોન્સ 816.80 પોઈન્ટ તૂટ્યો હતો. નાસડેકમાં પણ 270.08 પોઈન્ટનું ગાબડું જોવા મળ્યું હતું. અમેરિકા પર દેવું વધવાના સંકટ સામે એશિયન અને યુરોપિયન બજારો પણ આજે રેડઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. વોલેટિલિટી ઈન્ડેક્સ India VIX આજે 3 ટકાથી વધુ ઉછળી 18.04 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે શેરબજારમાં વોલેટિલિટી વધવાનો અંદાજ આપે છે.

અમેરિકા-ભારત વચ્ચે હાલમાં થયેલી વેપાર મંત્રણામાં ટેરિફ મુદ્દે કોઈ ઉકેલ કે સકારાત્મક નિર્ણય લેવાયો નથી. જેના લીધે ઓટો, મેટલ, ગેસ, આઈટી સેક્ટરમાં સાવચેતીનું વલણ વધ્યું છે. આજે બીએસઈ ઓટો ઈન્ડેક્સ 1.13 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે એફએમસીજી ઈન્ડેક્સ પણ 1.08 ટકાના કડાકે કારોબાર થઈ રહ્યો હતો. ઉલ્લેખનીય છે, વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતની ઈકોનોમીનો પોઝિટિવ આઉટલૂક આપવામાં આવ્યો છે. જેના લીધે સ્થાનિક સેન્ટિમેન્ટ સકારાત્મક બન્યા છે. પરંતુ વૈશ્વિક પરિબળોના લીધે રોકાણકારો શોર્ટ ટર્મ પ્રોફિટ બુક કરી રહ્યા છે. વિદેશી રોકાણકારોએ પણ ગઈકાલે 2201.79 કરોડની ખરીદી નોંધાવી છે.

વિદેશી બજારોના સથવારે શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટ્યો, ઓટો-એફએમસીજી શેર્સમાં ગાબડું 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
‘ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય…’ હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલ…

'ફક્ત વિચારધારાના આધારે કોઈને જેલમાં ન ધકેલી શકાય...' હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટનું મહત્ત્વનું અવલ...

હવે વિદેશથી સોના-ચાંદીની આયાત મુશ્કેલ, સરકારે બંને કિંમતી ધાતુ ‘પ્રતિબંધિત’ કેટેગરીમાં ઉમેરી | gold …

હવે વિદેશથી સોના-ચાંદીની આયાત મુશ્કેલ, સરકારે બંને કિંમતી ધાતુ 'પ્રતિબંધિત' કેટેગરીમાં ઉમેરી | gold ...

ઉદ્ધવ ઠાકરે મનસે સાથે હાથ મિલાવવા તૈયાર, શિવસેનાએ કહ્યું – હવે નિર્ણય રાજ ઠાકરેએ લેવાનો છે | Maharas…

ઉદ્ધવ ઠાકરે મનસે સાથે હાથ મિલાવવા તૈયાર, શિવસેનાએ કહ્યું - હવે નિર્ણય રાજ ઠાકરેએ લેવાનો છે | Maharas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈલેક્ટ્રોનિક્સ સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા | 30 ACs and 15 …

ઈલેક્ટ્રોનિક્સ સાધનોના શોરૂમ ધરાવતી એજન્સીના વેરહાઉસમાંથી 30 એસી અને 15 ટીવી ચોરાયા | 30 ACs and 15 …

2 weeks ago
’33 જીવન રક્ષક દવાઓ પર હવે 0% GST’, આરોગ્ય ક્ષેત્રને લઈને નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત? | 0% GST…

’33 જીવન રક્ષક દવાઓ પર હવે 0% GST’, આરોગ્ય ક્ષેત્રને લઈને નિર્મલા સીતારમણે શું કરી જાહેરાત? | 0% GST…

10 months ago
નિયમ તોડનારાની ખેર નહીં, 770 ખેડૂતોને 17 લાખનો દંડ, અનેક વિરુદ્ધ FIR | Fine Imposed On Farmers Burn …

નિયમ તોડનારાની ખેર નહીં, 770 ખેડૂતોને 17 લાખનો દંડ, અનેક વિરુદ્ધ FIR | Fine Imposed On Farmers Burn …

1 year ago
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાત પ્રદેશ સંગઠનનું પુનઃ નિર્માણ કરાશે

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાત પ્રદેશ સંગઠનનું પુનઃ નિર્માણ કરાશે

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News