gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગુરુગ્રામમાં દર્દીના પિત્તાશયમાંથી 8 હજારથી વધુ પથરી નીકળી | More than 8 000 stones removed from pat…

G METRO NEWS by G METRO NEWS
May 23, 2025
in INDIA
0 0
0
ગુરુગ્રામમાં દર્દીના પિત્તાશયમાંથી 8 હજારથી વધુ પથરી નીકળી | More than 8 000 stones removed from pat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જટીલ સર્જરી કરીને દર્દીને જીવતદાન આપ્યું

– એક કલાકની સર્જરી બાદ પથરી ગણતા 6 કલાક જેટલો સમય લાગ્યો

નવી દિલ્હી : ગુરુગ્રામની ફોર્ટીસ મેમોરીયલ રિસર્ચ ઇન્સ્ટીટયુટના ડોકટરોએ એક દુર્લભ સર્જરી કરીને ૭૦ વર્ષના દર્દીના પિત્તાસયમાંથી  ૮,૧૨૫ સ્ટોન (પથરી) કાઢીને દર્દીને લાંબા સમયની પીડા અને બેચેનીમાંથી મુક્તિ અપાવી છે. દર્દી છેલ્લા ઘણા વર્ષોથી પેટમાં દુખાવો, વચ્ચે વચ્ચે તાવ, ભૂખ ન લાગવી, નબળાઇથી પીડાતો હતો.  

ફોર્ટીસ મેમોરીયલની ગેસ્ટ્રો- ઓંકોલોજીના સીનિયર ડાયરેકટર ડો. અમિત જાવેદ અને તેની ટીમના કુશળ ડોકટરોએ જટીલ અને પડકારજનક સર્જરી કરી હતી. લગભગ એક કલાકમાં પિત્તાસયની કોથળીની સર્જરી કરીને ૮,૧૨૫ પથરી કાઢીને દર્દીની વર્ષો જુની તકલીફ દૂર કરી હતી.  ડો. અમિત જાવેદે કહ્યું હતું કે દર્દીએ લાંબા સમય સુધી દર્દ પ્રત્યે ઉપેક્ષા કરતા પથરી વધી ગઇ હતી. આ સ્થિતિમાં પિત્તાશયમાં પશ થઇ જાય અને છેલ્લે પિત્તાશયનું કેન્સર થઇ શકે છે. તેમણે કહ્યું કે કેલોસ્ટ્રોલ યુક્ત ખોરાકનું વધુ સેવન કરવા થી આ સ્થિતિ ઉભી થઇ હતી.   દર્દી શરુઆતમાં ઓપરેશન કરાવવા માટે તૈયાર ન હતા પરંતું દુખાવો સહન શક્તિથી બહાર જતાં નાજુક સ્થિતિમાં ફોર્ટિસ ગુરુગ્રામ લાવવામાં આવ્યાં હતાં. દર્દીને દાખલ કરીને તાત્કાલીક પેટનું અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન પિત્તાશય માં ભારે પણું જોવા મળ્યું હતું.  દર્દીની નાજુક સ્થિતિ જોઇને લેપ્રોસ્કોપિક સર્જરી કરીને પિત્તાસયની કોથળીમાંથી પથરી કાઢવાનું શરુ કર્યું ત્યારે ડોકટરો અચરચ પામ્યા હતાં. આ સર્જરી એક કલાક ચાલી હતી. દર્દીને બે દિવસ દેખરેખ હેઠળ રાખીને રજા આપવામાં આવી હતી. ઓપરેશન બાદ પિત્તાશયમાંથી બહાર કાઢેલી પથરીની ગણત્રીમાં ૬ કલાકનો લાંબો સમય લાગ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

Next Post
વૈશ્વિક સોનામાં ઉછળકુદના પગલે ઘરઆંગણે સોનું વધીને રૂ.99,000 | Gold prices rise to Rs 99 000 domestic…

વૈશ્વિક સોનામાં ઉછળકુદના પગલે ઘરઆંગણે સોનું વધીને રૂ.99,000 | Gold prices rise to Rs 99 000 domestic...

ઉત્તર ભારતમાં આંધી-વરસાદનો તરખાટ : 21નાં મોત | Thunderstorms and rains lash North India: 21 dead

વૈશ્વિક બજારોમાં ધબડકા પાછળ ફરી કડાકો : સેન્સેક્સ 645 પોઈન્ટ તૂટીને 80952 | Global markets plunge ag…

વૈશ્વિક બજારોમાં ધબડકા પાછળ ફરી કડાકો : સેન્સેક્સ 645 પોઈન્ટ તૂટીને 80952 | Global markets plunge ag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વક્ફના નામ પર કબજે કરાયેલી જમીનો પરત લઈશું’, મુખ્યમંત્રી યોગીએ આગળનો પ્લાન કર્યો જાહેર

12 months ago
અકોટાની રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીના મકાનમાં સંતાડેલો ૧૩.૧૭ લાખનો દારૃ કબજે | Liquor worth Rs 13 17 lak…

2 months ago
એઆઈની મદદથી વિદ્યાર્થીના પર્સનલ ટયુટરની ગરજ સારતું પોર્ટલ બનાવ્યું | msu computer science department…

તા.૩૦ સુધી નવરાત્રિમાં વરસાદની આગાહી વડોદરામાં મળસ્કે આકાશી ગર્જના વચ્ચે ધોધમાર ૩.૫ ઇંચ વરસાદ | 3 5 …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News