gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજાર આજે સુધર્યા, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો, આઈટી-ટેક્નો શેર્સમાં આક્રમક ખરીદી | Sensex up …

G METRO NEWS by G METRO NEWS
May 23, 2025
in Business
0 0
0
શેરબજાર આજે સુધર્યા, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો, આઈટી-ટેક્નો શેર્સમાં આક્રમક ખરીદી | Sensex up …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today:  વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે ભારતીય શેરબજારમાં વોલેટિલિટી જળવાઈ રહી છે. ગઈકાલે મોટા કડાકા બાદ આજે સેન્સેક્સ અને નિફ્ટી સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ આજે ફ્લેટ ખૂલ્યા બાદ 953.18 પોઈન્ટ ઉછળ્યો હતો. જે 10.32 વાગ્યે 502.25 પોઈન્ટ ઉછાળા સાથે 81454 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી પણ 152.40 પોઈન્ટ સુધારા સાથે 24762.10 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 

આઈટી-ટેક્નો શેર્સમાં ઉછાળો

અમેરિકા પર તોળાઈ રહેલું દેવાંના સંકટના કારણે ડોલર ઈન્ડેક્સ મજબૂત બન્યો છે. યુએસ યીલ્ડ પણ વધી છે. પરિણામે આઈટી અને ટેક્નોલોજી સેક્ટરમાં કમાણી વધવાના અંદાજ સાથે શેર્સ ઉછળ્યા છે. આઈટી અને ટેક્નોલોજી ઈન્ડેક્સ આજે 1 ટકાથી વધુ ઉછાળે કારોબાર થઈ રહ્યા છે. ઈન્ફોસિસ, એચસીએલ ટેક્, ટેક્ મહિન્દ્રાના શેર્સમાં 2 ટકાનો ઉછાળો નોંધાયો છે. ટીસીએસ પણ 1.21 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ મોટી રાહત : PF ટ્રાન્સફર ક્લેમ તારીખની ભૂલને લીધે આપમેળે રદ નહીં થાય, EPFOની નવી વ્યવસ્થા

વૈશ્વિક શેરબજાર ફ્લેટ રહ્યાં

અમેરિકાની વેપાર ખાધમાં વૃદ્ધિની સાથે ફુગાવો વધવાની ભીતિ વચ્ચે અમેરિકન શેરબજાર ગઈકાલે ભારે અફરાતફરી બાદ ફ્લેટ બંધ રહ્યા હતાં. ડાઉ જોન્સ 1.35  પોઈન્ટ અને નાસડેક 0.01 પોઈન્ટના સામાન્ય ઘટાડે બંધ રહ્યો હતો. યુરોપિયન સ્ટોક માર્કેટ પણ ફ્લેટ બંધ રહ્યા હતાં. બીજી બાજુ એશિયાની ઈકોનોમી મજબૂત ગ્રોથ સાથે આગળ વધી રહી હોવાનો અહેવાલો વચ્ચે એશિયન શેરબજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે ભારતના અર્થતંત્રની ગાડી પણ વૃદ્ધિના પાટા પર હોવાના અહેવાલો સાથે શેરબજારને ટેકો મળ્યો છે.

માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ

બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 3694 શેર પૈકી 2030 સુધારા તરફી અને 1460 ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. 144 શેરમાં અપર સર્કિટ વાગી હતી. જ્યારે 62 શેર વર્ષની નવી ટોચે પહોંચ્યા હતાં. સેન્સેક્સ પેકમાં પણ માત્ર સન ફાર્મા સિવાય તમામ શેર 3 ટકા સુધી ઉછાળે કારોબાર થઈ રહ્યા હતાં. આજે સન ફાર્માનો શેર 2.91 ટકા તૂટ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ INDIA VIX  પણ 1.48 ટકા તૂટી 17 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે ઓવરઓલ માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ દર્શાવે છે. જો કે, માર્કેટ નિષ્ણાતો વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે નાના રોકાણકારોને સાવચેતી રાખવા સલાહ આપી રહ્યા છે. 

શેરબજાર આજે સુધર્યા, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઉછાળો, આઈટી-ટેક્નો શેર્સમાં આક્રમક ખરીદી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો, એકઝાટકે 12% ઉછળી 80 ડૉલર પાર | Iran Israel Confl…
Business

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભડકો, એકઝાટકે 12% ઉછળી 80 ડૉલર પાર | Iran Israel Confl…

March 2, 2026
મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex plunge…
Business

મધ્યપૂર્વના ભીષણ યુદ્ધની અસર, સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો મહાકડાકો, નિફ્ટી પણ ધરાશાયી | Sensex plunge…

March 2, 2026
યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી | Gold Silver P…
Business

યુદ્ધને કારણે બુલિયન બજારમાં તેજી, સોનું એકઝાટકે ₹5,800 તો ચાંદી ₹10,000થી વધુ મોંઘી | Gold Silver P…

March 2, 2026
Next Post
‘અમારે સાથીદારની જરૂર છે, ઉપદેશકોની નહીં..’ ભારત-પાક. મુદ્દે જયશંકરની યુરોપને સ્પષ્ટ વાત | india nee…

'અમારે સાથીદારની જરૂર છે, ઉપદેશકોની નહીં..' ભારત-પાક. મુદ્દે જયશંકરની યુરોપને સ્પષ્ટ વાત | india nee...

મોટી રાહત : PF ટ્રાન્સફર ક્લેમ તારીખની ભૂલને લીધે આપમેળે રદ નહીં થાય, EPFOની નવી વ્યવસ્થા | epfo new…

મોટી રાહત : PF ટ્રાન્સફર ક્લેમ તારીખની ભૂલને લીધે આપમેળે રદ નહીં થાય, EPFOની નવી વ્યવસ્થા | epfo new...

પુણેમાં કોમી એકતાનો અનોખો કિસ્સો, એક જ સ્ટેજ પર હિન્દુ અને મુસ્લિમની લગ્નવિધી પાર પડી | rain unites …

પુણેમાં કોમી એકતાનો અનોખો કિસ્સો, એક જ સ્ટેજ પર હિન્દુ અને મુસ્લિમની લગ્નવિધી પાર પડી | rain unites ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાંદીમાં ઐતિહાસિક તેજી: એક જ દિવસમાં 22,000થી વધુનો ઉછાળો, ભાવ 3,10,000 રૂપિયાને પાર | Gold Silver P…

ચાંદીમાં ઐતિહાસિક તેજી: એક જ દિવસમાં 22,000થી વધુનો ઉછાળો, ભાવ 3,10,000 રૂપિયાને પાર | Gold Silver P…

1 month ago
સુરત: ખાટુ શ્યામ મંદિરે ફાગુન મેળાના પ્રારંભે જ અરાજકતા, VIP કલ્ચર વચ્ચે શ્રદ્ધાળુઓ અને વૃદ્ધોને હડધ…

સુરત: ખાટુ શ્યામ મંદિરે ફાગુન મેળાના પ્રારંભે જ અરાજકતા, VIP કલ્ચર વચ્ચે શ્રદ્ધાળુઓ અને વૃદ્ધોને હડધ…

3 days ago
યુ.જી.સી.ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક | Supreme Court breaks on UGC’s new rules

યુ.જી.સી.ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટની બ્રેક | Supreme Court breaks on UGC’s new rules

1 month ago
સુરતમાં ડ્રગ બનાવવા વપરાતા કેમિકલની હેરાફેરી કેસમાં યુવક-યુવતીની ધકપકડ, અમેરિકાથી આવેલી યાદી બાદ કાર…

સુરતમાં ડ્રગ બનાવવા વપરાતા કેમિકલની હેરાફેરી કેસમાં યુવક-યુવતીની ધકપકડ, અમેરિકાથી આવેલી યાદી બાદ કાર…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News