gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

શેરબજારની બે દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, બેન્કિંગ-ઓટો શેર્સમાં પ્રોફિટ બુકિંગ …

G METRO NEWS by G METRO NEWS
May 27, 2025
in Business
0 0
0
શેરબજારની બે દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, બેન્કિંગ-ઓટો શેર્સમાં પ્રોફિટ બુકિંગ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Stock Market Today: શેરબજારમાં સળંગ બે દિવસની તેજીની આજે બ્રેક વાગ્યો છે. સેન્સેક્સ આજે ફ્લેટ ખૂલ્યા બાદ 900 પોઈન્ટ તૂટ્યો હતો. જે 10.41 વાગ્યે 810.18 પોઈન્ટના કડાકે ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક સ્તરે પોઝિટિવ સંકેતોના અભાવે રોકાણકારો નાના પાયે પ્રોફિટ બુક કરતાં જોવા મળતાં શેરબજાર વોલેટાઈલ બન્યા છે. નિફ્ટી 220.20 પોઈન્ટ તૂટી 24780.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 

વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો અને કોરોનાના વધતા કેસો વચ્ચે રોકાણકારો પ્રોફિટ બુક કરતાં જોવા મળ્યા છે.  વિદેશી રોકાણકારો દ્વારા નોંધાઈ રહેલો રોકાણ પ્રવાહ ઘટ્યો છે. બેન્કેક્સ, ઓટો, એનર્જી, ઓઈલ એન્ડ ગેસ, આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં પ્રોફિટ બુકિંગ નોંધાતા ઈન્ડેક્સ 0.50-1.00 ટકા સુધી તૂટ્યા છે. રોકાણકારોની મૂડીમાં બે લાખ કરોડનું ગાબડું નોંધાયું હતું.

માર્કેટ બ્રેડ્થ સાવચેતીની

બીએસઈ ખાતે 3729 શેર પૈકી 1593 શેરમાં સુધારો અને 1965 શેર ઘટાડા તરફી ટ્રેડ થઈ રહ્યા હતાં. 152 શેરમાં અપર સર્કિટ અને 154 શેરમાં લોઅર સર્કિટ વાગી હતી. 55 શેર વર્ષની ટોચે અને 22 શેર વર્ષના તળિયે પહોંચ્યા હતાં.  માર્કેટ બ્રેડ્થ 50-50ના રેશિયો સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે. સેન્સેક્સ પેકમાં સામેલ 30 પૈકી માત્ર એક જ ઈન્ડસઈન્ડ બેન્ક 2.16 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય તમામમાં 2.29 ટકા સુધીનો કડાકો નોંધાયો હતો.

નિફ્ટી50નો PE રેશિયો 22.6 છે. જે તેની વાર્ષિક એવરેજ 22.15 કરતાં વધુ છે. જેથી માર્કેટમાં કોન્સોલિડેશન રહેવાનો અંદાજ માર્કેટ નિષ્ણાતોએ આપ્યો છે. સ્થાનિક સ્તરે આર્થિક સંકેતો સકારાત્મક જોવા મળ્યા છે. પરંતુ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓ યથાવત છે. અમેરિકા પર દેવાનું સંકટ, ટેરિફ નીતિ, જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ જેવા પડકારોના કારણે રોકાણકારો સાવચેતીનું વલણ દર્શાવી રહ્યા છે.

શેરબજારની બે દિવસની તેજીને બ્રેક, સેન્સેક્સ 900 પોઈન્ટ તૂટ્યો, બેન્કિંગ-ઓટો શેર્સમાં પ્રોફિટ બુકિંગ 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
વાહનમાં ‘સુપર’ કે ‘પ્રીમિયમ’ પેટ્રોલ નંખાવો છો? જાણો તેનો કોઈ ફાયદો છે પણ કે નહીં | premium petrol v…

વાહનમાં 'સુપર' કે 'પ્રીમિયમ' પેટ્રોલ નંખાવો છો? જાણો તેનો કોઈ ફાયદો છે પણ કે નહીં | premium petrol v...

કોરોનાનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક? ICMRએ કહ્યું- ગભરાશો નહીં, વાઇરલ ફીવર જેવા છે લક્ષણો | icmr stat…

કોરોનાનો નવો વેરિયન્ટ કેટલો ખતરનાક? ICMRએ કહ્યું- ગભરાશો નહીં, વાઇરલ ફીવર જેવા છે લક્ષણો | icmr stat...

ITR ફાઇલ કરતાં પહેલા ખાસ ચેક કરવા જોઈએ આ 2 ફૉર્મ, નહીંતર અટકી શકે છે રિફંડ! | ITR Filling 2025 26 In…

ITR ફાઇલ કરતાં પહેલા ખાસ ચેક કરવા જોઈએ આ 2 ફૉર્મ, નહીંતર અટકી શકે છે રિફંડ! | ITR Filling 2025 26 In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાર પર ‘સાંસદ’ લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી, આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેત…

કાર પર ‘સાંસદ’ લખેલું અને ઓળખ ધારાસભ્ય તરીકે આપી, આગ્રામાં 18 દિવસથી હોટેલમાં ફ્રીમાં રહેતો નકલી નેત…

7 months ago
વડોદરા શહેરમાં અટલાદરા-બિલ કેનાલમાં ગાબડું પડતા રોડ રસ્તા પર પાણીની રેલમછેલ | Water gushes on the ro…

વડોદરા શહેરમાં અટલાદરા-બિલ કેનાલમાં ગાબડું પડતા રોડ રસ્તા પર પાણીની રેલમછેલ | Water gushes on the ro…

6 months ago
અડાલજમાં યોજાયેલા વિશાળ સમૈયા મહોત્સવ ખાતે શિક્ષાપત્રીના ૨૦૦ વર્ષ પૂર્ણ થયાનાં અવસરે ઉપસ્થિત રહેતા મ…

અડાલજમાં યોજાયેલા વિશાળ સમૈયા મહોત્સવ ખાતે શિક્ષાપત્રીના ૨૦૦ વર્ષ પૂર્ણ થયાનાં અવસરે ઉપસ્થિત રહેતા મ…

5 months ago
જામનગર જિલ્લામાં નશાના કારોબારના ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓ ઉપર મુકાયેલા મેન્ટર દ્વારા ચેકિંગ ડ્રા…

જામનગર જિલ્લામાં નશાના કારોબારના ગુનામાં અગાઉ પકડાયેલા આરોપીઓ ઉપર મુકાયેલા મેન્ટર દ્વારા ચેકિંગ ડ્રા…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News