gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ખેડૂતો માટે રાહતના સમાચાર, સસ્તા દરે KCC લોન ઉપલબ્ધ કરાવવા વ્યાજ પર મળશે સબસિડી | cabinet okays inte…

G METRO NEWS by G METRO NEWS
May 28, 2025
in Business
0 0
0
ખેડૂતો માટે રાહતના સમાચાર, સસ્તા દરે KCC લોન ઉપલબ્ધ કરાવવા વ્યાજ પર મળશે સબસિડી | cabinet okays inte…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Cabinet Approves Interest Subsidy For Farmers:  કેન્દ્ર સરકારે ખેડૂતોને ભેટ આપતાં મહત્ત્વના ત્રણ નિર્ણયો લીધા છે. જેમાં ખરીફ પાકના ટેકાના ભાવોમાં વૃદ્ધિની સાથે લોનના વ્યાજદરમાં સબસિડીની રાહતો આપી છે. મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેબિનેટની બેઠકમાં પાંચ મહત્ત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ત્રણ મહત્ત્વના નિર્ણયો ખેડૂતો માટે લેવામાં આવ્યા છે.

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આર્થિક બાબતોની મંત્રી મંડળની સમિતિએ માર્કેટિંગ વર્ષ 2025-26 માટે KCC (કિસાન ક્રેડિટ કાર્ડ) લોન સસ્તા દરે ઉપલબ્ધ કરાવવા સબસિડી ચાલુ રાખવા મંજૂરી આપી છે. જેમાં ખેડૂતોને વ્યાજદર પર 3 ટકા સબસિડી મળશે. તેમજ સમયસર લોનની ચૂકવણી પર પ્રોત્સાહન રૂપે વધારાની સબસિડી પણ આપવાનો નિર્ણય લીધો છે. આ સિવાય 14 ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કરવા મંજૂરી આપી છે. જેથી ખેડૂતોને તેમના પાકના લાભકારી મૂલ્યો મળી શકે. ગતવર્ષની તુલનાએ ટેકાના ભાવમાં સૌથી વધુ વૃદ્ધિ નાઈઝરસીડ (રૂ. 820 પ્રતિ ક્વિન્ટલ)માં થઈ છે. રાગી (રૂ. 596 પ્રતિ ક્વિન્ટલ), કપાસ (રૂ. 589 પ્રતિ ક્વિન્ટલ) અને તલ (રૂ. 579 પ્રતિ ક્વિન્ટલ) નિર્ધારિત કરવામાં આવ્યા છે.

MISS જારી રાખવા મંજૂરી

મંત્રીએ જણાવ્યુ કે, નાણાકીય વર્ષ 2025-26 માટે સંશોધિત વ્યાજ અનુદાન યોજના (Modified Interest Subvention Scheme) અંતર્ગત વ્યાજ અનુદાન ઘટક જારી રાખવા મંજૂરી આપવામાં આવી છે. તથા આવશ્યક ક્રેડિટ વ્યવસ્થાને મંજૂરી આપવામાં આવી છે. Modified Interest Subvention Scheme એ કેન્દ્રીય સ્તરની યોજના છે. જેનો ઉદ્દેશ કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ખેડૂતોને  વાજબી દરે ઈમરજન્સી લોનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાવવાનો છે.

આ યોજના હેઠળ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી 7 ટકાના વ્યાજદરે રૂ. 3 લાખ સુધીની ઈમરજન્સી લોન પ્રાપ્ત થઈ છે. જેમાં લોન આપનારી સંસ્થાઓ વ્યાજ પર 1.5 ટકા સબસિડી આપે છે. તેમજ લોનની સમયસર ચૂકવણી કરનારા ખેડૂતો પીઆરઆઈ હેઠળ 3 ટકા પ્રોત્સાહન પણ મેળવી શકે છે. જેથી કેસીસી (કિસાન ક્રેડિટ કાર્ડ) લોનના વ્યાજદર ઘટી 4 ટકા થશે. દેશમાં 7.75 કરોડથી વધુ કેસીસી ખાતા છે. આ સહાયતા જારી રાખવા કૃષિ માટે સંસ્થાગત લોનનો પ્રવાહ જાળવી રાખવા મહત્ત્વપૂર્ણ છે. જે ઉત્પાદક્તામાં વધારો તેમજ નાના અને સીમાંત ખેડૂતો માટે નાણાકીય સમાવેશન સુનિશ્ચિત કરે છે. 

ખરીફ પાકના ટેકાના ભાવમાં વૃદ્ધિ

માર્કેટિંગ વર્ષ 2025-26 માટે ખરીફ પાક માટે ટેકાના ભાવમાં વૃદ્ધિ કેન્દ્રીય બજેટ 2018-19ની જાહેરાતને અનુરૂપ છે. જેમાં એમએસપીની ગણતરી ઓલ ઈન્ડિયા વેઈટેડ એવરેજ પ્રોડક્શન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા સ્તરે કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોના ઉત્પાદન ખર્ચ પર અપેક્ષિત માર્જિન બાજરી (63 ટકા)માં સૌથી વધુ રહેવાનો અંદાજ છે. મકાઈ (59 ટકા), તુવેર (59 ટકા), અને અડદ (53 ટકા) માર્જિન મળશે. અન્ય પાકમાં ખેડૂતોના માર્જિન 50 ટકા રહેવાનો અંદાજ છે.

આ પણ વાંચોઃ 6 સુપરફૂડ જે મહિલાઓને લાંબા સમય સુધી રાખશે ફિટ અને જવાન, જાણો કયા કયા

ખેડૂતો માટે રાહતના સમાચાર, સસ્તા દરે KCC લોન ઉપલબ્ધ કરાવવા વ્યાજ પર મળશે સબસિડી 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી
Business

ક્રૂડના વાયદાએ રૂ.10 હજારની સપાટી કુદાવી

April 5, 2026
કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…
Business

કસ્ટમ એક્સચેન્જના દર ઘટતા સોના-ચાંદીમાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો | Effective import duty on g…

April 5, 2026
રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …
Business

રૂ પરની આયાત ડયૂટી નાબુદ કરવા ગારમેન્ટ ઉદ્યોગ દ્વારા કરાયેલી રજૂઆત | Garment industry’s proposal to …

April 5, 2026
Next Post
ઝારખંડમાં નક્સલીઓ જિલેટીનના 200 બોક્સ લૂંટી ગયા, જાણો કેવી રીતે બને છે આ ખતરનાક વિસ્ફોટક | Naxalites…

ઝારખંડમાં નક્સલીઓ જિલેટીનના 200 બોક્સ લૂંટી ગયા, જાણો કેવી રીતે બને છે આ ખતરનાક વિસ્ફોટક | Naxalites...

એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, …

એક અધિકારી ત્રણેય સેનાના જવાનો સામે કાર્યવાહી કરી શકશે, દેશમાં ઈન્ટર સર્વિસ ઓર્ગેનાઈઝેશન નિયમ લાગુ, ...

દેશના 17 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, ભારે વરસાદથી મુંબઈ જળબંબાકાર, રાજસ્થાનમાં બેઋતુ | Monsoon enter…

દેશના 17 રાજ્યોમાં ચોમાસાની એન્ટ્રી, ભારે વરસાદથી મુંબઈ જળબંબાકાર, રાજસ્થાનમાં બેઋતુ | Monsoon enter...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હેરીટેજ બિલ્ડિંગ નષ્ટ થઈ રહયા છે , અમદાવાદમાં ૩૦ માળથી વધુ ઉંચાઈના ૧૭ બિલ્ડિંગ બન્યાં | Heritage bui…

હેરીટેજ બિલ્ડિંગ નષ્ટ થઈ રહયા છે , અમદાવાદમાં ૩૦ માળથી વધુ ઉંચાઈના ૧૭ બિલ્ડિંગ બન્યાં | Heritage bui…

4 months ago
વડોદરા: સ્પામાં પરપ્રાંતિય યુવતીઓને રાખતા માલિક અને મેનેજર સામે ગુનો દાખલ | FIR filed against spa ow…

વડોદરા: સ્પામાં પરપ્રાંતિય યુવતીઓને રાખતા માલિક અને મેનેજર સામે ગુનો દાખલ | FIR filed against spa ow…

1 month ago
અમદાવાદ મંડળમાં ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મજયંતિની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી

અમદાવાદ મંડળમાં ડૉ. ભીમરાવ આંબેડકરના જન્મજયંતિની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી

12 months ago
33 વર્ષથી આ વ્યક્તિ એન્જિન ઓઇલ પીવે, નાસ્તો-લંચ કે ડીનર જે હોય તેમાં ઓઇલ જ પીવે! | this man survivin…

33 વર્ષથી આ વ્યક્તિ એન્જિન ઓઇલ પીવે, નાસ્તો-લંચ કે ડીનર જે હોય તેમાં ઓઇલ જ પીવે! | this man survivin…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News