gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ફીફ્થ જનરેશન સ્ટીલ્ધ ફાયટર જેટ પ્રોજેક્ટ સિદ્ધ થઇ શક્યો : રાજનાથ | Fifth Generation Stealth Fighter …

G METRO NEWS by G METRO NEWS
May 29, 2025
in INDIA
0 0
0
ફીફ્થ જનરેશન સ્ટીલ્ધ ફાયટર જેટ પ્રોજેક્ટ સિદ્ધ થઇ શક્યો : રાજનાથ | Fifth Generation Stealth Fighter …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આવાં યુદ્ધ વિમાનો માત્ર, યુ.એસ., રશિયા અને ચાયના પાસે જ છે, આ યુદ્ધ વિમાન બનાવવામાં ખાનગી કંપનીઓને પણ જોડવામાં આવશે

નવી દિલ્હી : ભારતે ફીફ્થ જનરેશન, સ્ટીલ્ધ ફાયટર જેટ પ્રોજેક્ટ સંપન્ન કર્યો છે. સંરક્ષણ મંત્રાલય, આ પ્રકારનાં વિમાનો બનાવવામાં ભાગીદાર થવા ખાનગી કંપનીઓને પણ આમંત્રણ આપ્યું છે. આ દ્વારા ભારત પોતાની સ્વકીય સંરક્ષણ શક્તિ વધારી શકે તેમ છે. તેમજ ખાનગી કંપનીઓ કે તેમનાં કોર્ટેલ્સને પણ તેમાં ભાગીદાર થવાની તક આપે છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ માહિતી આપતાં પત્રકારોને જણાવ્યું હતું કે એડવાન્સ્ડ, મીડીયમ કોમ્બેટ એરક્રાફ્ટ (એએમસીએ) માટે પ્રોગ્રામ એક્ઝિક્યુશન મોડેલને કેબિનેટે મંજૂરી આપી દીધી છે.

તેઓએ વધુમાં કહ્યું હતું કે ડેવલપમેન્ટ એજન્સી (એડીએ) આ પ્રોગ્રામ હાથ ધરી રહી છે. તે ભવિષ્યમાં ખાનગી કંપનીઓ કે કોર્ટેલ્સને ભાગીદાર બનાવશે અને આ રીતે જાહેર તેમજ ખાનગી કંપનીઓને સમાન તક પણ મળશે. આ માટેનું બિડીંગ સ્વતંત્ર રીતે થશે, અથવા જોઇન્ટ વેન્ચર કે. કોન્સ્ટોરિયા દ્વારા પણ કરી શકાશે. પરંતુ તે કંપની ભારતીય હોવી અનિવાર્ય છે. તેમ જ તે પૂરી સક્ષમ હોવી પણ અનિવાર્ય છે. તે દેશના કાનૂનોને પૂર્ણત: અનુસરતી હોય તે પણ જરૂરી છે.

ગત માર્ચ મહિનામાં જ કેબિનેટ કમિટી ઓન સિક્યુરીટીએ (સી.સી.એચ) વડાપ્રધાનનાં નેતૃત્વ નીચે મળી હતી. તેણે એ.એમ.સી.એ.ની આ વિમાનોની ડિઝાઈન અને મેન્યુ ફેકચરીંગ માટે મંજૂરી આપી દીધી હતી.

આ રૃા. ૧૫,૦૦૦ કરોડનો પ્રોજેક્ટ, તે એરક્રાફ્ટની ડીઝાઇન અને મેન્યુફેકચરિંગ માટે તૈયાર કરાયો છે. તેમાં બે પ્રકારનાં એન્જિન્સ છે. માર્ક-૧, જનરલ ઇલેક્ટ્રિક (જીઈ) એફ ૪૧૪;૯૮ કીલો ન્યૂટનનાં (કે.એન.નાં) એન્જિન્સ રહેશે. જ્યારે એડવાન્સ્ડ માર્ક-૨માં ૧૧૦ કેએનનાં એન્જિન રહેશે તે વધુ શક્તિશાળી છે. આ પણ ડેવલપ થઇ રહ્યાં છે.

આઈએએફ એએમસીએની ૭ સ્કવૉડ્ન્સ (દરેકમાં ૧૮ વિમાનો) રચવા આતુર છે. તે પૈકી બે માર્ક-૧ અને બાકીની માર્ક-૨ની સ્ક્વોડન્સ હશે.

સંરક્ષણ મંત્રાલયની યાદી વધુમાં જણાવે છે કે માર્ક-૨ પ્રકારનાં વિમાનોનાં એન્જિન દેશમાં જ બનાવવામાં આવશે. તે માટે ફ્રાંસની સેફ્રાન, અમેરિકાની જીઈ અને યુકેની રૉલ્સ રોઈસ કંપનીઓ સ્પર્ધામાં છે.

આ વિમાનો છેલ્લામાં છેલ્લી એવિયોનિક્સ અને ઇન્ડીજીનસ એઇએસએ રેડારથી સજ્જ હશે. તે આંતરિક તેમજ બાહ્ય શસ્ત્રોથી પણ સજ્જ રહેશે.

અત્યારે આ પ્રકારનાં વિમાનો માત્ર યુ.એસ. (એફ-૨૨ રેપ્ટ્સ) રશિયા (એસ.યુ.૫૭) અને ચાયના (જે-૨૦) જ ધરાવે છે. ભારત હવે તેમાં ચોથી તાકાત બની રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…
INDIA

સરકારી તિજોરી ટેક્સના રૂપિયાથી છલકાઈ, માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક GST કલેક્શન; ગુજરાતમાં 10 ટકાનો ઉ…

April 1, 2026
પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …
INDIA

પંજાબ: ચંડીગઢમાં ભાજપના કાર્યાલય બહાર બ્લાસ્ટ, પોલીસ તપાસ શરૂ | National News punjab chandigarh bjp …

April 1, 2026
Next Post
આરોપો અંદાજ આધારિત ગણાવી લોકપાલની પૂર્વ SEBI પ્રમુખ માધબી પુરી બુચને ક્લિનચીટ | Lokpal gives clean c…

આરોપો અંદાજ આધારિત ગણાવી લોકપાલની પૂર્વ SEBI પ્રમુખ માધબી પુરી બુચને ક્લિનચીટ | Lokpal gives clean c...

ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત : 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો | Relief for farmers before monsoon…

ચોમાસા પૂર્વે ખેડૂતોને રાહત : 14 ખરીફ પાકોના ટેકાના ભાવમાં વધારો | Relief for farmers before monsoon...

કંપનીઓ IPOનું કદ 30 ટકા ઘટાડી સક્રિય બની | Companies become proactive by reducing IPO size by 30 per…

કંપનીઓ IPOનું કદ 30 ટકા ઘટાડી સક્રિય બની | Companies become proactive by reducing IPO size by 30 per...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા-કરજણ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા બાદ ગોલ્ડન ચોકડી પાસે પોલીસનો સપાટોઃદબાણો તોડ્યા | Police remo…

વડોદરા-કરજણ હાઇવે પર ટ્રાફિકની સમસ્યા બાદ ગોલ્ડન ચોકડી પાસે પોલીસનો સપાટોઃદબાણો તોડ્યા | Police remo…

8 months ago
વન વિભાગે શાહપુરથી ૩૪ સુરજ કાચબા અને ૧૦૧ સુડા પોપટ છોડાવ્યા | ahmedabad forest department rescue tor…

વન વિભાગે શાહપુરથી ૩૪ સુરજ કાચબા અને ૧૦૧ સુડા પોપટ છોડાવ્યા | ahmedabad forest department rescue tor…

4 months ago
જામનગર નજીક દરેડ-મસીતિયા રોડ પર સાઇકલ સવાર બુઝુર્ગને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઈજા થવાથી કરુણ મ…

જામનગર નજીક દરેડ-મસીતિયા રોડ પર સાઇકલ સવાર બુઝુર્ગને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ગંભીર ઈજા થવાથી કરુણ મ…

3 months ago
કસ્ટમ્સે ગેરરીતિ આચરનાર અમદાવાદના ૪ કસ્ટમ્સ હાઉસ એજન્ટના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા | License suspended …

કસ્ટમ્સે ગેરરીતિ આચરનાર અમદાવાદના ૪ કસ્ટમ્સ હાઉસ એજન્ટના લાઈસન્સ સસ્પેન્ડ કર્યા | License suspended …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News