gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

EPFO 3.0 લોન્ચ થવાની તૈયારી, PF સંબંધિત 5 નિયમો બદલાશે, ખાતાધારકોને થશે ફાયદો | EPFO ​​3 0 launch so…

G METRO NEWS by G METRO NEWS
May 29, 2025
in Business
0 0
0
EPFO 3.0 લોન્ચ થવાની તૈયારી, PF સંબંધિત 5 નિયમો બદલાશે, ખાતાધારકોને થશે ફાયદો | EPFO ​​3 0 launch so…
1
VIEWS
Share on FacebookShare on Twitter

EPFO ​​3.0: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ટૂંક જ સમયમાં પોતાનું નવું પ્લેટફોર્મ EPFO ​​​3.0 લોન્ચ કરવા જઈ રહ્યું છે. EPFO ​​​3.0 પાસે એક મજબૂત IT પ્લેટફોર્મ હશે, જેનો ઉદ્દેશ્ય ખાતાધારકોની બેંક જેવી સેવાઓ સુલભ બનાવવાનો છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ ગત મહિને કહ્યું હતું કે, આ નવી વ્યવસ્થા મે થી જૂન 2025 વચ્ચે ચાલુ થઈ જશે.

મંત્રીએ કહ્યું હતું કે, EPFO ​​​3.0 એક વિશ્વસનીય પ્લેટફોર્મ હશે, જે 9 કરોડથી વધુ ગ્રાહકોને કોઈપણ મુશ્કેલી વિના ઘણી નવી સુવિધાઓ આપશે. જેમ કે તમારા ક્લેમનું ઓટોમેશન સેટલમેન્ટ, ડિજિટલ રીતે ભૂલો સુધારવી અને સૌથી મહત્ત્તવપૂર્ણ ATM માંથી પૈસા ઉપાડવાની સુવિધા. સૌથી મોટો ફાયદો એ થશે કે હવે સભ્યો બેંક ખાતાની જેમ ATMમાંથી EPFના પૈસા ઉપાડી શકશે.

PF સંબંધિત 5 નિયમો બદલાશે

1. PF ઉપાડની પ્રક્રિયા ઘણી સરળ અને ઝડપી બનશે: હવે ક્લેમનું આપમેળે સેટલમેન્ટ થઈ જશે, મેન્યુઅલ કામની જરૂર નહીં પડશે.

2. ATM : ક્લેમ મંજૂર થતાંની સાથે જ, તમે બેંક ખાતાની જેમ જ ATMમાંથી તમારા પૈસા ઉપાડી શકશો.

3. ડિજિટલ કરેક્શન: તમે તમારા ઘરે બેઠા તમારા ખાતાની વિગતો ઓનલાઈન સુધારી શકો છો, જેનાથી ફોર્મ ભરવાની ઝંઝટ દૂર થઈ જશે.

4. સામાજિક સુરક્ષા યોજનાઓનું એકીકરણ: EPFO ​​હવે અટલ પેન્શન યોજના અને પ્રધાનમંત્રી જીવન વીમા યોજના જેવી અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓને તેની સિસ્ટમમાં એકીકૃત કરવાનું વિચારી રહ્યું છે જેથી અસંગઠિત અને અનૌપચારિક ક્ષેત્રના કામદારોને પણ પેન્શન અને સુરક્ષાના વધુ સારા લાભ મળી શકે.

આ પણ વાંચો: ‘જોધા અને અકબરના લગ્ન નહોતા થયા…’, રાજસ્થાનના રાજ્યપાલનો સનસનીખેજ દાવો

5. OTP આધારિત ચકાસણી: લાંબા ફોર્મને બદલે તમે હવે OTPનો ઉપયોગ કરીને ઝડપી અને સુરક્ષિત ફેરફારો કરી શકો છો.

ESIC આરોગ્ય સેવાઓ:

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) પણ પોતાની સેવાઓને અપગ્રેડ કરી રહ્યું છે. ટૂંક સમયમાં ESIC લાભાર્થીઓ આયુષ્માન ભારત યોજના હેઠળ સરકારી, ખાનગી અને ચેરિટેબલ હોસ્પિટલોમાં મફત સારવારનો લાભ ઉઠાવી શકશે. હાલમાં ESIC 165 હોસ્પિટલો દ્વારા 18 કરોડ લોકોને તબીબી સુવિધાઓ પૂરી પાડી રહ્યું છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ

હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ

હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ | CM Mamta Banerjee PM Mo…

હિંમત હોય તો આવતીકાલે જ ચૂંટણી મેદાને આવો: મમતા બેનરજીની PM મોદીને ચેલેન્જ | CM Mamta Banerjee PM Mo...

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ, પાક. સેનાએ તૈનાત કરી ટેન્કો, અફઘાન ચોકીઓ પર હુમલો | pakistan a…

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ, પાક. સેનાએ તૈનાત કરી ટેન્કો, અફઘાન ચોકીઓ પર હુમલો | pakistan a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે ધર્મસંકટમાં બ્રિક્સ! ઈરાનની આશાઓ પર ભારતે કહ્યું- પ્રયત્નો કરી રહ્યા છીએ | ir…

મિડલ ઈસ્ટ યુદ્ધ મુદ્દે ધર્મસંકટમાં બ્રિક્સ! ઈરાનની આશાઓ પર ભારતે કહ્યું- પ્રયત્નો કરી રહ્યા છીએ | ir…

4 months ago
GSTમાં સુધારાના કારણે ભારતના અર્થતંત્રને થશે રૂ.20 લાખ કરોડનો ફાયદો: સરકારનો દાવો | government claim…

GSTમાં સુધારાના કારણે ભારતના અર્થતંત્રને થશે રૂ.20 લાખ કરોડનો ફાયદો: સરકારનો દાવો | government claim…

10 months ago
ગુજરાત રાજ્યમાં કુલ 11000 બુથ સંવેદનશીલ, ચૂંટણી ન પતે ત્યાં સુધી પોલીસની રજા રદ | gujarat police lea…

ગુજરાત રાજ્યમાં કુલ 11000 બુથ સંવેદનશીલ, ચૂંટણી ન પતે ત્યાં સુધી પોલીસની રજા રદ | gujarat police lea…

3 months ago
Ajit Pawar Plane Crash: બારામતી હોસ્પિટલની બહાર ધ્રુસકે ધ્રુસકે રડ્યા NCP કાર્યકરો, પવાર પરિવાર રવાન…

Ajit Pawar Plane Crash: બારામતી હોસ્પિટલની બહાર ધ્રુસકે ધ્રુસકે રડ્યા NCP કાર્યકરો, પવાર પરિવાર રવાન…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News