gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

EPFO 3.0: ATM અને UPIથી કેવી રીતે નીકળશે PFના પૈસા? જૂનમાં શરૂઆતની શક્યતા | epfo new platform member…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2025
in Business
0 0
0
EPFO 3.0: ATM અને UPIથી કેવી રીતે નીકળશે PFના પૈસા? જૂનમાં શરૂઆતની શક્યતા | epfo new platform member…
0
VIEWS
Share on FacebookShare on Twitter

EPFO 3.0 ATM Withdrawal: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)નું નવુ પ્લેટફોર્મ ઈપીએફઓ 3.0 જૂન, 2025થી શરૂ થશે. આ નવુ પ્લેટફોર્મ ગ્રાહકોની પીએફ ઉપાડ સુવિધાને વધુ સરળ બનાવશે. તેના માધ્યમથી ગ્રાહકો એટીએમ અને યુપીઆઈ મારફત પીએફ ઉપાડી શકશે. જેથી પીએફ ઉપાડની લાંબી પ્રક્રિયાને અનુસરવાની ઝંઝટ દૂર થશે. ઈપીએફઓ 3.0 પ્લેટફોર્મ પર ઓટો ક્લેમ સેટલમેન્ટ, ડિજિટલ કરેક્શન, એટીએમ આધારિત ફંડ ઉપાડ અને યુપીઆઈ મારફત ઉપાડની સુવિધા ઉપલબ્ધ થશે. 

આ સુવિધાઓ મળશે

નવી સુવિધાઓ હેઠળ ઈપીએફ ગ્રાહક યુપીઆઈ અને એટીએમ મારફત માત્ર ઉપાડ જ નહીં, પણ પોતાનું પીએફ બેલેન્સ પણ ચેક કરી શકશે. તેમજ લોકોને બેન્ક એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર કરવાની સુવિધા મળશે. તેમાં સુરક્ષા ઉપાય પણ આવરી લેવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાકતાં એકાઉન્ટ હોલ્ડર્સ ઓટીપી વેરિફિકેશન મારફત ઈપીએફ એકાઉન્ટ અપડેટ કરી શકશે.

ATMમાંથી PF  ઉપાડની પ્રક્રિયા

  • કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન હેઠળ, PF ખાતાધારકોને  વિડ્રોઅલ કાર્ડ આપવામાં આવશે, જે બેન્કના ATM કાર્ડ જેવા જ હશે.
  • આ કાર્ડ ખાતાધારકોના PF ખાતા સાથે લિંક કરવામાં આવશે.
  • જે પણ રકમ ઉપાડવાની હોય, તમારે તેનો ક્લેમ ઓનલાઈન કરવો પડશે. હવે 90% ક્લેમ ઓટોમેટેડ છે, એટલે કે, ક્લેમની પતાવટ 3 દિવસમાં પૂર્ણ થશે.
  • આ કાર્ડનો ઉપયોગ કરીને, સબ્સ્ક્રાઇબર્સ ATM માંથી સીધા તેમના PF ખાતામાંથી પૈસા ઉપાડી શકશે.
  • PF ખાતામાંથી કેટલું બેલેન્સ ઉપાડી શકાય છે તે તમારા દ્વારા આપવામાં આવેલા કારણ પર નિર્ભર રહેશે. આ ટકાવારી કુલ PF બેલેન્સના 50 થી 90 ટકા હોઈ શકે છે.

આ પણ વાંચોઃ આતંકવાદ વિરુદ્ધ ભારતની લડત રોકાઈ નથી, ફરી ઊભા થયા તો કચડી નાંખીશું: બિહારમાં બોલ્યા PM મોદી

PF ઉપાડવા માટે આ દસ્તાવેજો જરૂરી

જો તમે PF ખાતામાંથી પૈસા ઉપાડવા માંગતા હો, તો આ માટે તમારી પાસે કેટલીક બાબતો હોવી જરૂરી છે. તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) એક્ટિવ હોવો જોઈએ. ઉપરાંત, UAN સાથે જોડાયેલ મોબાઇલ નંબર પણ એક્ટિવ હોવો જોઈએ. UAN ને KYC દસ્તાવેજો જેમ કે આધાર, PAN, એકાઉન્ટ નંબર અને IFSC કોડ સાથે લિંક કરવું જોઈએ. આ સાથે, કેટલાક દસ્તાવેજો  જેમ કે સરનામાનો પુરાવો, ઓળખનો પુરાવો, ખાલી અને  કેન્સલ્ડ ચેક, જેમાં IFSC કોડ અને બેન્ક એકાઉન્ટ નંબર અને ATM/UPI ઇન્ટિગ્રેશન હોવું જોઈએ.

EPFO 3.0: ATM અને UPIથી કેવી રીતે નીકળશે PFના પૈસા? જૂનમાં શરૂઆતની શક્યતા 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…
Business

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…

April 3, 2026
સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level
Business

સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level

April 3, 2026
સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો
Business

સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો

April 3, 2026
Next Post
પૈસા ન ગણી શક્યો એટલે વરવધૂએ લગ્નની ના પાડી દીધી, જાનૈયાઓને બંધક બનાવી લીધા | bride refuses to marry…

પૈસા ન ગણી શક્યો એટલે વરવધૂએ લગ્નની ના પાડી દીધી, જાનૈયાઓને બંધક બનાવી લીધા | bride refuses to marry...

‘ભારતની સેનાનું પરાક્રમ જોઈને પાકિસ્તાનની આજીજી, યુદ્ધ રોકવાની કરી વિનંતી’, કાનપુરમાં વડાપ્રધાન મોદી…

'ભારતની સેનાનું પરાક્રમ જોઈને પાકિસ્તાનની આજીજી, યુદ્ધ રોકવાની કરી વિનંતી', કાનપુરમાં વડાપ્રધાન મોદી...

પ્રયાગરાજમાં તેજસ રાજધાની એક્સપ્રેસને પલટાવવાનું ષડયંત્ર નિષ્ફળ, 10 મિનિટ સુધી સુપરફાસ્ટ ટ્રેનને રોક…

પ્રયાગરાજમાં તેજસ રાજધાની એક્સપ્રેસને પલટાવવાનું ષડયંત્ર નિષ્ફળ, 10 મિનિટ સુધી સુપરફાસ્ટ ટ્રેનને રોક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડાપ્રધાન મોદીના માતાના AI વીડિયોને લઈને કોંગ્રેસ પર FIR, ભાજપે નોંધાવી હતી ફરિયાદ | fir filed again…

વડાપ્રધાન મોદીના માતાના AI વીડિયોને લઈને કોંગ્રેસ પર FIR, ભાજપે નોંધાવી હતી ફરિયાદ | fir filed again…

7 months ago
રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | rajkot laxminagar under…

રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | rajkot laxminagar under…

4 weeks ago
મકરપુરાની સોસાયટીમાં કૂતરા મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | clash between two family for dog

મકરપુરાની સોસાયટીમાં કૂતરા મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | clash between two family for dog

8 months ago
હંગામી ઓપરેટર તથા બે વચેટિયા 1200 રૂપિયાની લાંચ લેતા પકડાયા | Temporary operator and two middlemen c…

હંગામી ઓપરેટર તથા બે વચેટિયા 1200 રૂપિયાની લાંચ લેતા પકડાયા | Temporary operator and two middlemen c…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News