gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનારને દંડ ન જ કરી શકાય | Those who sell a house and pay stamp…

G METRO NEWS by G METRO NEWS
May 31, 2025
in Business
0 0
0
મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનારને દંડ ન જ કરી શકાય | Those who sell a house and pay stamp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સ્ટેમ્પ ડયૂટી એક્ટમાં સુધારો કરવામાં આવ્યા

માત્ર સ્ટેમ્પ ડયૂટી વસૂલવાની કલમ ૪૦ને બદલે કલમ ૩૩ લગાડી લોકો પાસે ત્રણ ગણી પેનલ્ટી ભરાવે છે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, શુક્રવાર

૧૯૮૨થી ૧૯૯૯ના ગાળામાં ખરીદેલા મકાન અત્યારે વેચીને સામેથી તેની સ્ટેમ્પ ડયૂટી ભરવા જાય તો તેમની પાસેથી ગુજરાત સ્ટેમ્પ ડયૂટી અધિનિયમ ૧૯૫૮ની કલમ ૪૦ પ્રમાણે સ્ટેમ્પ ડયૂટી વસૂલી લેવાને બદલે નાયબ સ્ટેમ્પ ડયૂટી કલેક્ટર  એક્ટની કલમ ૩૩ લગાડીને તેમની પાસેથી સ્ટેમ્પ ડયૂટી અને તેના પર ૩૦૦ ટકાનો દંડ પણ વસૂલી રહ્યા છે. તેને પરિણામે જૂના મકાન વેચનારાઓ પર સ્ટેમ્પ ડયૂટીનો અકલ્પનિય બોજો આવી રહ્યો છે. છતાં સરકાર આ વસૂલી અટકાવવા તૈયાર ન હોવાથી કાયદાના કેટલાક જાણકારો આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવાનો વિચાર કરી રહ્યા છે. કારણ કે ગુજરાત સરકારનું આ વલણ સદંતર ખોટું જ છે. 

ગુજરાત સ્ટેમ્પ ડયૂટી અધિનિયમ ૨૦૨૫ની કલમ ૩૯(૧) અને કલમ ૩૯(૨)માં કરવામાં આવેલા સુધારા પ્રમાણે પાછલી મુદતથી સ્ટેમ્પ ડયૂટી વસૂલી શકાતી નથી. છતાં દંડની વસૂલી કરે છે. સ્ટેમ્પ ડયૂટી જે તે વરસના દર પ્રમાણે વસૂલકરવામાં આવે છે તો પેનલ્ટી અત્યારના સુધારા પ્રમાણે વસૂલી શકાય જ નહિ. તેમ કાયદાના નિષ્ણાતોનું કહેવું છે.૧૯૮૨માં બજાર કિંમત નક્કી કરવાનો કાયદો પણ નહોતો. ૧૯૮૪માં બજાર કિંમત નક્કી કરવાનો કાયદો આવ્યો હતો. તેમ જ જંત્રી ૧૯૯૯થી અમલમાં આવી છે. આ સંજોગમાં ૧૯૮૪થી ૧૯૯૯ના ગાળાના મિલકતના ભાવ કઈ રીતે નક્કી કરવામાં આવી રહ્યા છે તે પણ એક સવાલ જ છે. 

દસ્તાવેજ રજિસ્ટર કરાવવા માટે નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડયૂટીનો સામેથી સંપર્ક કરનારને માથે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ૧૯૫૮ની કલમ ૪૦ હેઠળ સ્ટેમ્પ ડયૂટી ભરવાની થાય છે. તેથી નાયબ કલેક્ટર સ્ટેમ્પડયૂટીએ કલમ ૪૧ની જોગવાઈ મુજબ દંડ લીધા વિનાી જ દસ્તાવેજ કરવાનો નિયમ છે. છતાં નાયબ કલેક્ટર કલમ ૪૦ને બદલે ૩૩ લગાડીને લોકોની પરેશાની વધારી રહ્યા છે. 

ગુજરાત સ્ટેમ્પ એક્ટની કલમ ૩૩માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ મિલકતનું વેચાણ કરનારની સહમતીથી દસ્તાવેજના સંદર્ભમાં પુરાવો લેવાનો અધિકાર ધરાવતી વ્યક્તિ અથવા પોલીસ અધિકારી સિવાયની વ્યક્તિ દસ્તાવેજ પર યોગ્ય સ્ટેમ્પ વાપર્યો નથી તેાકારણોસર દસ્તાવેજ જપ્ત કરીને નાયબ કલેક્ટર સમક્ષ રજૂ કરે તો જ કલમ ૪૦ લાગુ પડી શકે છે. અન્ય સંજોગોમાં કલમ ૩૩ લાગુ પડતી નથી. આ સ્થિતિમાં અરજદાર સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જાય તો તેની પાસેથી દંડ વસૂલવાની સત્તા જ નથી. બીજું ગુજરાત સ્ટેમ્પ અધિનિયમની કલમ ૩૩  હેઠળ સ્ટેમ્પડયૂટીની ગણતરી કરવામાં આવે છે તે કેટલા ટકા પ્રમાણે કરવામાં આવી છે તે પણ સ્પષ્ટ જણાવવામાં આવતું નથી.

જમીન ને ઉપર દળ બંનેની કિંમત ગણી સ્ટેમ્પ ડયૂટીની વસૂલી

સહકારી સોસાયટીમાં જમીનનું વેચાણ મકાન સાથે કરવામાં આવતું નથી. માત્ર ઉપર દળનું જ વેચાણ કરવામાં આવે છે. આમ માત્ર ઉપર દળની જ સ્ટેમ્પ ડયૂટી ગણવાને બદલે જમીન અને ઉપર દળ બંનેની સ્ટમ્પ ડયૂટી ગણીને વસૂલવામાં આવી રહી છે. નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડયૂટીનું આ વલણ સદંતર ખોટું જ છે.કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટીઓમાં મકાન ખરીદનારને જમીનો કોઈ જ હક્ક મળતો નથી. તેથી જમીનની કિંમત પરની સ્ટેમ્પ ડયૂટી લાગુ પડવી જોઈએ નહિ. ગુજરાત હાઈકોર્ટની ફૂલ બેન્ચે આ સંદર્ભમાં ચૂકાદો આપ્યો હોવા છતાંય (એઆઈઆર ૧૯૮૦ વોલ્યુમ ૬૧ પેજ ૬૨) તેને ધ્યાનમાં લેવામાં આવતો નથી. 

લિમિટેશન એક્ટ સરકારને લાગુ ન પડે?

બીજું, લિમિેટેશન એક્ટ ૧૯૬૩માં દરેક વસ્તુની સમયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે. ૩૯ વર્ષ પછી પ્રજા પાસેથી માર્ગદર્શન આપતા પરિપત્રને આધારે સ્ટેમ્પ ડયૂટીવૂ વસૂલીબંધારણના આર્ટિકલ ૧૪નો ભંગ થાય છે. બંધારણમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે ખરી કે સરકારને લિમિટેશન એક્ટની જોગવાઈ લાગુ ન પડે. આ સ્થિતિમાં ૧૨ મે ૧૯૮૨થી ૧૩મી એપ્રિલ ૨૦૨૧ના ગાળા માટે ૩૯ વર્ષ બાદ વસૂલાતી સ્ટેમ્પ ડયૂટી બંધારણના આર્ટિકલ ૧૪ના ભંગ સમાન છે. આજે વસૂલાતી સ્ટેમ્પ ડયૂટી જે તે સમયના સ્ટેમ્પ ડયૂટીના જે દર હતા તે પ્રમાણે વસૂલવામાં આવી રહ્યા છે. પરંતુ તે સમયે જે દંડ લેવાતો હતો તે પ્રમાણે દંડ લેવાને બદલે અત્યારે ૩૦૦ ટકા દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ઉદાહરણ આપીને વાત કરીએ તો દસ્તાવેજ કરનારે સ્ટેમ્પડયૂટી રૂા. ૪૫૬૦ જમા કરાવવાની થતી હોય તો તેના પર તેમણે દંડની રકમ રૂા. ૧૮,૨૪૦ જમા કરાવવી પડે છે. દંડની રકમ કેટલી લેવી તે નક્કી કરવાની સત્તા નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડયૂટીને આપેલી છે. પરંતુ નાયબ કલેક્ટર દરેક કિસ્સામાં મહત્તમ દંડ જ વસૂલે છે. દંડ વસૂલવાનો નિર્ણય લેવાન ોહોય તો પક્ષકારને તેના કારણો આપવા પડે છે. પરંતુ આ કારણો પણ આપવામાં આવતાા નથી.

કલમ

સમય
મર્યાદા

૩૨-ક

૯૦
દિવસ

કલમ
૪૦

એક વર્ષની

વરાસાઈ
કરવાની મુદત

૯૦
દિવસની

રજિસ્ટ્રેશન
એક્ટ હેઠળ કબૂલાતની

૧૨૦ દિવસ

એનસીએલટીના
ઓર્ડર પર સ્ટેમ્પ

૩૦
દિવસની

સ્ટેમ્પ
પરત આપવાની મુદત

છ માસની

જૂના નિયમ પ્રમાણેનો દંડ અને નવા નિયમ પ્રમાણેનો દંડ સ્ટેમ્પ એક્ટમાં સુધારો કરીને દસમી એપ્રિલ ૨૦૨૫થી લાગુ કરવામાં આવેલા દંડની દર નીચે મુજબ છે. સામાન્ય પ્રજાની આર્થિક તાકાતનો વિચાર કર્યા વિના દંડની આ રકમ નક્કી કરવામાં આવી હોવાનું જણાય છે.

કલમ

હેતુ

જૂનો દંડ

નવો દંડ

કલમ ૩૧

યોગ્ય સ્ટેમ્પ-એડજ્યુડિકેશન

રૃા.૧૦૦

રૃા.૧૦૦૦

કલમ ૩૨-કની પેટા કલમ ૩ નો

દંડ બજાર કિંમત નક્કી કરવાનો

રૃા. ૨૫૦

રૃા. ૧૦૦૦

કલમ ૩૯-ખ૧

એલોટમેન્ટલેટર, શેરસર્ટિફિકટે,પઝેશન 

લેટરથી મકાનનીફાળવણીનું ક્લેરેશન

રૃા.૨૫૦ 

ડયૂટીની રકમથી

બે કે ચાર ગણો

કલમ ૩૯-ખ ૨

કલેક્ટર પોતે ડયૂટી ચોરી પકડી પાડે તો

રૃા. ૨૫૦

ડયૂટીની રકમનો

ત્રણ કે છ ગણો દંડ

કલમ ૬૨ (ક) ખંડ-૧

રૃા. ૫૦૦

રૃા. ૨૫૦૦૦

કલમ ૬૨(ક) ૨

રૃા.2૦૦થી

૧૦૦૦

રૃા.૧૦હજારથી

રૃા.૫૦હજાર

૬૨ (ક)૩

રૃા. ૨૦૦૦

રૃા. ૧ લાખ

કલમ ૭૦

રૃા. ૫૦૦

જેટલી ડયુટી

લેવાની નીકળે

તેનાથી બમણી રકમ

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Rule Change : 1 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થશે 5 ફેરફાર, દરેકના ખિસ્સા પર થશે અસર | rule change from 1s…
Business

Rule Change : 1 ઓક્ટોબરથી દેશભરમાં લાગુ થશે 5 ફેરફાર, દરેકના ખિસ્સા પર થશે અસર | rule change from 1s…

September 27, 2025
સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high…
Business

સપ્ટેમ્બરમાં IPO બજારમાં તેજી, 1997 પછી ઇશ્યૂની સૌથી વધુ સંખ્યા | IPO market booms in September high…

September 27, 2025
સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426 | Sensex falls 733 points to 80 426
Business

સેન્સેક્સ 733 પોઈન્ટ તૂટી 80426 | Sensex falls 733 points to 80 426

September 27, 2025
Next Post
અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન, આયાત કરવાની જરૂર નહીં પડે, સરકારની ચોખવટ | Record whe…

અટકળોથી વિપરિત ભારતમાં ઘઉંનું રેકોર્ડ ઉત્પાદન, આયાત કરવાની જરૂર નહીં પડે, સરકારની ચોખવટ | Record whe...

આતંકના સાપે ફરી ફેણ ઉઠાવી તો દરમાંથી ખેંચી કચડી નાખીશું : મોદી | If the snake of terror raises its f…

આતંકના સાપે ફરી ફેણ ઉઠાવી તો દરમાંથી ખેંચી કચડી નાખીશું : મોદી | If the snake of terror raises its f...

ઓડિશામાં એન્જિનિયરના ઘરે દરોડા : રૂ. 2.51 કરોડની રોકડ જપ્ત | Raid at engineer’s house in Odisha: Rs …

ઓડિશામાં એન્જિનિયરના ઘરે દરોડા : રૂ. 2.51 કરોડની રોકડ જપ્ત | Raid at engineer's house in Odisha: Rs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગણપતિ જોવા નીકળેલા દંપતિના મકાનમાં માતા-પિતા હોવા છતાં ચોરો 10 તોલા દાગીના ઉઠાવી ગયા | Thieves stole…

ગણપતિ જોવા નીકળેલા દંપતિના મકાનમાં માતા-પિતા હોવા છતાં ચોરો 10 તોલા દાગીના ઉઠાવી ગયા | Thieves stole…

3 weeks ago
અમરેલી જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે જંગલમાં લાગી આગ, સિંહ, હરણ અને દીપડા સહિતના વન્યપ્રાણીઓમાં ભ…

અમરેલી જિલ્લામાં 40 ડિગ્રી તાપમાન વચ્ચે જંગલમાં લાગી આગ, સિંહ, હરણ અને દીપડા સહિતના વન્યપ્રાણીઓમાં ભ…

6 months ago
કાલુપુર ચોખા બજાર ફૂટપાથ ઉપર સૂઇ રહેલા યુવકનું ડમ્પર નીચે કચડાંતા મોત | Emon anuon mi annut won ewe …

કાલુપુર ચોખા બજાર ફૂટપાથ ઉપર સૂઇ રહેલા યુવકનું ડમ્પર નીચે કચડાંતા મોત | Emon anuon mi annut won ewe …

4 weeks ago
કિશનવાડીમાં જુગાર રમતા ૭ ઝડપાયા | 7 arrested for gambling in Kishanwadi

કિશનવાડીમાં જુગાર રમતા ૭ ઝડપાયા | 7 arrested for gambling in Kishanwadi

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News