gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘AC ગાડી છોડી લોકોની જેમ રસ્તા પર ફરો તો ખબર પડે…’ AMC કમિશનરે અધિકારીઓને તતડાવ્યાં | AMC Commissi…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
‘AC ગાડી છોડી લોકોની જેમ રસ્તા પર ફરો તો ખબર પડે…’ AMC કમિશનરે અધિકારીઓને તતડાવ્યાં | AMC Commissi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad  News: અમદાવાદમાં વકરતી ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા, તેમજ અન્ય વહીવટી નિષ્ફળતાઓને લઈને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડેપ્યુટી કમિશનરોને સીધી અને આકરા શબ્દોમાં ટકોર કરી હતી. અધિકારીઓની બેદરકારી અને આંકડાકીય માહિતીની ઊણપ જોઈને કમિશનર ભારે અકળાયા હતા.

‘20% સેલેરી લો છો? કામ 100% કરો’

કમિશનર પાનીએ ખાસ કરીને પાર્કિંગ અને કામગીરીની ધીમી ગતિ મુદ્દે અધિકારીઓને ખખડાવ્યા હતા. ડેપ્યુટી કમિશનરને ટકોર કરતાં તેમણે કહ્યું, ‘પાર્કિંગને લઈ સામાન્ય લોકોને કયા અને શું તકલીફ પડે છે તે જાણવા એ.સી. ગાડી છોડી શહેરના વિવિધ રોડ ઉપર સામાન્ય નાગરિકની જેમ ફરો તો સાચી પરિસ્થિતિનો તમને ખ્યાલ આવશે.’

પાર્કિંગ અંગે કોર્પોરેશન પાસે સોફ્ટવેર હોવાના ડેપ્યુટી કમિશનરના જવાબથી કમિશનર અકળાયા. તેમણે તમામ લોકો માટે એવું સોફ્ટવેર બનાવવા કહ્યું, જેમાં કયા વિસ્તારમાં ક્યાં પાર્કિંગ આવેલું છે, તેમાં કેટલા સ્લોટ ખાલી છે અને પાર્ક કરવાના દર શું છે તેની માહિતી મળી શકે.

અર્બન ડેવલપમેન્ટનો ડેટા રજૂ ન કરી શકતા અને માત્ર 20 ટકા કામગીરી પૂરી થઈ હોવાનો જવાબ આપતા કમિશનરે કહ્યું, ‘તમે 20 ટકા જ સેલેરી લો છો? સેલેરી પૂરી લો છો તો કામગીરી પણ 100 ટકા કરો.’

આ પણ વાંચો: શહેરમાં એક પણ ટ્રેક નહીં છતાં વિશ્વના 100 સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં અમદાવાદ સામેલ

રોગચાળો અને BU-NOC મુદ્દે કડક કાર્યવાહીના આદેશ

પૂર્વ અને દક્ષિણ ઝોનમાં રોગચાળાના વધતા કેસને લઈને કમિશનરે ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસરની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘આ બંને ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર નિંદ્રાધીન સ્થિતિમાં છે કે શું?’

કમિશનરે શહેરની હોસ્પિટલો સામે પણ આકરા પગલાં લેવાનો આદેશ આપ્યો

એસ્ટેટ ઓફિસરને સવાલ કરતાં જાણવા મળ્યું કે વર્ષો જૂના બિલ્ડિંગમાં ચાલતી 20 કે તેથી વધુ બેડ ધરાવતી હોસ્પિટલો પાસે BU (બિલ્ડિંગ યુઝ) પરમીશન નથી. કમિશનરે ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગની સંયુક્ત કામગીરી કરી જે હોસ્પિટલો પાસે BU પરમીશન કે ફાયર NOC ન હોય તેને સીલ કરવાની તાત્કાલિક સૂચના આપી.

નવા ફાયર સ્ટેશન અને ડ્રેનેજની ફરિયાદ

નવા ફાયર સ્ટેશન બનાવવાના મુદ્દે ડેપ્યુટી કમિશનર ફાયર વિભાગે પ્લોટના પઝેશન ન મળવાની વાત કરતાં કમિશનરે એસ્ટેટ વિભાગની મદદ લઈને દબાણો દૂર કરવા અને તાત્કાલિક નવા ફાયર સ્ટેશન બનાવવાનું શરૂ કરવા કહ્યું હતું.

ઉત્તર ઝોનમાં ડ્રેનેજ બેક મારવાની વધતી ફરિયાદોને લઈ ઝોનના ડેપ્યુટી કમિશનરને સ્થળ ઉપર જઈ લોકોને ડ્રેનેજ લાઈનમાં ગોદડા કે રૂ જેવો કચરો ન નાંખવા સમજાવવા આદેશ આપ્યો. કમિશનરની આ બેઠકથી AMCના વહીવટી તંત્રમાં ગરમાવો આવ્યો છે અને અધિકારીઓને પોતાની કામગીરી સુધારવા માટે કડક સંદેશ મળી ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીત…
GUJARAT

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીત…

February 10, 2026
ફતેગંજના પોસ્ટ કર્મચારીએ ગ્રાહકના MIS ખાતામાંથી 10.17 લાખ ઉપાડી લીધા | Fatehganj post employee withd…
GUJARAT

ફતેગંજના પોસ્ટ કર્મચારીએ ગ્રાહકના MIS ખાતામાંથી 10.17 લાખ ઉપાડી લીધા | Fatehganj post employee withd…

February 10, 2026
રવિવારે નીકળનારી શિવજીની સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversions in view of Shivaji’s pro…
GUJARAT

રવિવારે નીકળનારી શિવજીની સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversions in view of Shivaji’s pro…

February 10, 2026
Next Post
બંગાળની ખાડીમાં અઠવાડિયામાં વધુ એક લૉ પ્રેશર મિની વાવાઝોડામાં રુપાંતરિત થવાની ભીતિ | bay of bengal l…

બંગાળની ખાડીમાં અઠવાડિયામાં વધુ એક લૉ પ્રેશર મિની વાવાઝોડામાં રુપાંતરિત થવાની ભીતિ | bay of bengal l...

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​​​Gathiya’s bail application rej…

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​​​Gathiya's bail application rej...

‘મોટી મોટી વાતો રહેવા દો…’: MLA પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા પર ફરી ટ્રોલ, લાઇવ આવતાં જ લોકોએ ઉધડો …

'મોટી મોટી વાતો રહેવા દો...': MLA પ્રકાશ વરમોરા સોશિયલ મીડિયા પર ફરી ટ્રોલ, લાઇવ આવતાં જ લોકોએ ઉધડો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાડ્રાએ ગેરકાયદે 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી : ઇડીની ચાર્જશીટ

વાડ્રાએ ગેરકાયદે 58 કરોડ રૂપિયાની કમાણી કરી હતી : ઇડીની ચાર્જશીટ

6 months ago
કટુડામાં વીજ બીલ ઉઘરાવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | PGVCL team attacked in Katuda for collecti…

કટુડામાં વીજ બીલ ઉઘરાવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | PGVCL team attacked in Katuda for collecti…

20 hours ago
વીજ નિગમમાં ભરતી ન થતા, 3 વર્ષથી રાહ જોતા ઉમેદવારોના મુખ્ય કચેરીએ ઉગ્ર દેખાવો | apprentices who were…

વીજ નિગમમાં ભરતી ન થતા, 3 વર્ષથી રાહ જોતા ઉમેદવારોના મુખ્ય કચેરીએ ઉગ્ર દેખાવો | apprentices who were…

5 months ago
NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ | activist sonam wangc…

NSA હેઠળ ધરપકડ કરાયેલા સોનમ વાંગચુકને જોધપુર જેલ મોકલાયા, લેહમાં ઈન્ટરનેટ બંધ | activist sonam wangc…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News